Garavi Gujarat

ભારતીય વિદ્ાર્થીઓને લંડનની યુવનિવ્સિટીમાં અભયા્નું ્ૌર્ી િધુ આકરસિણ

-

લરિરર્શ યુલનિલસટિર્ીઝમાં અભયાસ માર્ે આિતા ભાિતીય લિદ્ાથટીઓ સૌથી િધુ લં્ડન િસંદ કિે છે. 201819માં લં્ડન ત્રીજા નંબિનું સૌથી મોર્ું ઇનર્િનેશનલ સર્ુ્ડનર્ માકકેર્ હતું, તે 2019-20માં બીજા ક્રમે હતું. હાયિ એજયુકેશન સર્ેરર્મ્સર્કસ એજનસી (હેસા) દ્ાિા જાહેિ કિાયેલા નિા આંક્ડા મુજબ, લં્ડનની યુલનિલસટિર્ીઝમાં 13,435 ભાિતીય લિદ્ાથટીઓએ પ્રિેશ મેળવયો હતો, જે ગત િષટિના 7,185 લિદ્ાથટીઓ કિતાં 87 ર્કા િધાિે છે. અગાઉ 2017-18માં ચોથા સથાને આિી ગયા બાદ, આ નિા આંક્ડા ભાિત માર્ે ‘વૃલદ્ધનો પ્રભાિશાળી સમય’ માનિામાં આવયો છે. લં્ડનના મેયિની ઇનર્િનેશનલ ટ્ે્ડ, ઇનિેસર્મેનર્ એન્ડ પ્રમોશન એજનસી- એજયુકેશન એન્ડ ર્ેલેનર્ની લં્ડન એન્ડ િાર્ટિનસટિ (L&P)નાં ્ડાયિેકર્િ લાલેજ ક્ેએ જણાવયું હતું કે, ‘ આ નિા આંક્ડા લં્ડનમાં લિવિની અગ્રણી યુલનિલસટિર્ીઝ હોિાની પ્રલતલઠિત સાલબતી આિે છે.’

ક્ેએ િધુમાં જણાવયું હતું કે, ‘લં્ડનની િસંદગી કિતા ભાિતીય લિદ્ાથટીઓની આશ્ચયટિજનક વૃલદ્ધ એ દશાટિિે છે કે, યુકેના િાર્નગિમાં અભયાસ કિિાની મોર્ી તક મળે છે અને બે િષટિના અભયાસ િછી સાથોસાથ યુકેમાં િહેિાનો લિકલિ િણ ખુલે છે.’ િછી તે ફેશન હોય, નાણાકીય અથટિશાસત્ર, એકાઉનર્નસી અથિા કલાનો ઇલતહાસ હોય, સંભલિત આંતિિાષ્ટીય લિદ્ાથટીઓ જાણે છે કે તેઓ લં્ડન િસંદ કિે છે, તયાિે તેઓ અનય કયાંય ન હોય તેિા ઉચ્ચ કક્ષાના લશક્ષણ અને સાંસકકૃલતક અનુભિની િસંદગી કિી િહ્ા છે. ચીને 29,940 લિદ્ાથટીઓ સાથે િેમ્નકંગમાં પ્રથમ ક્રમ જાળિી િાખયો છે, જયાિે અમેરિકા 7,245 લિદ્ાથટીઓ સાથે ત્રીજા સથાને છે.

એલ એન્ડ િી નોંધ પ્રમાણે, ભાિતીય લિદ્ાથટીઓના 2019-20ના આંક્ડા 2017-18ની સિખામણીએ ‘અભૂતિૂિટિ’ 152 ર્કાની વૃલદ્ધ દશાટિિે છે. યુકે સિકાિ દ્ાિા ઇનર્િનેશનલ લિદ્ાથટીઓને બે િષટિના અભયાસ િછી િહેિા માર્ે લિઝા આિિાની નીલતથી ભાિતીય લિદ્ાથટીઓને અિજી કિિા માર્ે પ્રોતસાહન મળયું હોઈ શકે છે. તે અંતગટિત લિદેશી ગ્રેજયુએર્સને તેમના અભયાસ િછી િોજગાિી મેળિિા માર્ે િધુ સમય િહેિાની મંજૂિી મળે છે.’ સમગ્ર આંક્ડા જોઇએ તો યુકેની તમામ ઉચ્ચ લશક્ષણ સંસથાઓમાં 55, 465 લિદ્ાથટીઓએ પ્રિેશ મેળવયો છે, જે અંતગટિત આ લિદ્ાથટીઓ માર્ે ઇંગલેન્ડ સૌથી મુખય િસંદગી છે, તયાિબાદ સકોર્લેન્ડ અને િછી િેલસ અને નોધટિન આયલવેન્ડ આિે છે.

ઇંગલેન્ડની ઉચ્ચ લશક્ષણના આંક્ડા માર્ેની સંસથા- HESA દશાટિિે છે કે, ગત શૈક્ષલણક િષટિમાં લં્ડનની યુલનિલસટિર્ીઝમાં લિદેશી લિદ્ાથટીઓની સંખયા 8.4 ર્કા િધીને 135, 490 િિ િહોંચી હતી, જે ગત િષટિ કિતા સૌથી િધુ ઉચ્ચ સતિે નોંધાઇ છે. જે સતત સાતમા િષવે લં્ડનમાં લિદેશી લિદ્ાથટીઓનો ધસાિો દશાટિિે છે, એલ એન્ડ િીના જણાવયા મુજબ તે લિદેશી લિદ્ાથટીઓમાં લં્ડનનું િધતું જતું આકષટિણ પ્રલતલબંલબત કિે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom