Garavi Gujarat

યુકેમાં િંશીય લઘુમતીના િંધયતિના દદથીઓમાં ફરટસિવલટી ટ્ીટમેનટની ્ફળતાની શકયતા ઓછી

-

હ્યુમન ફર્ટીલાઈઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિર્ી (એચએફઈએ) દ્ાિા ફરર્ટિલલર્ી ટ્ીર્મેનર્ લિષે કિાયેલા એક અભયાસના તાજા અહેિાલ મુજબ યુકેમાં િસતા અને િંધયતિની સમસયાથી લિ્ડાતા લોકો ફરર્ટિલલર્ીની સાિિાિ કિાિતા હોય તયાિે િંલશય લઘુમતી સમુદાયના આિા દદટીઓમાં સાિિાિની સફળતાનું પ્રમાણ ખૂબજ ઓછું નોંધાયું છે, તેમાં િણ બલેક સમુદાયના દદટીઓમાં સફળતાનું પ્રમાણ સૌથી નીચું િહ્યું છે.

ફરર્ટિલલર્ી ટ્ીર્મેનર્ િછી તેિા દદટીઓએ બાળકોને જનમ આપયાના પ્રમાણમાં એકંદિે િધાિો થયો છે, િણ 30 થી 34 િષટિની િય જૂથના બલેક દદટીઓના રકસસામાં બાળ જનમનો દિ 23 ર્કા િહ્ો છે, જે અનય િંલશય સમુદાયોના રકસસામાં – લમશ્ર તેમજ વહાઈર્ સમુદાયના દદટીઓના રકસસામાં 30 ર્કા નોંધાયો છે.

ફરર્ટિલલર્ી ટ્ીર્મેનર્ ઈન એથલનક ્ડાયિલસટિર્ી લશષટિક હેઠળના આ િીિોર્ટિમાં એિું િણ દશાટિિાયું છે કે બલેક સમુદાયના રકસસામાં િંધયતિની સમસયા તેમની ફેલોિીઅન ટ્ુબસમાં હોય છે, જે એકંદિે આ પ્રકાિની સમસયાના 18 ર્કાના પ્રમાણમાં ઉચું છું. બલેક સમુદાયના દદટીઓ અનય સમુદાયની તુલનાએ િંધયતિની સાિિાિ િણ લગભગ બે િષટિ મો્ડી કિતા હોિાનું જણાયું છે.

િીિોર્ટિના અનય તાિણો અનુસાિ એલશયન સમુદાયના દદટીઓની યુકેમાં િસતી ફક્ત 7 ર્કા છે, િણ આઈિીએફની સાિિાિનો ઉિયોગ કિનાિાઓમાં તેમનું પ્રમાણ 14 ર્કા છે. તેમના રકસસામાં બીજો િણ એક મુદ્ો એિો ઉિસી આવયો છે કે, એલશયન સમુદાયના દદટીઓને જરૂિ િ્ડે તો તેમના સમુદાયમાં અં્ડકોષોનું દાન કિનાિાઓની સંખયા િણ ઘણી ઓછી – ચાિ ર્કાની છે. વહાઈર્ સમુદાયના અં્ડકોષ દાતાઓની સંખયા 89 ર્કા છે અને એલશયન દદટીઓ માર્ે આઈિીએફ સાયકલસમાં 52 ર્કા રકસસાઓમાં વહાઈર્ સમુદાયના અં્ડકોષોનો ઉિયોગ કિાય છે.

આઈિીએફ સાિિાિમાં ્ડબલ એબ્રિીઓ ટ્ાનસફિના રકસસામાં બલેક સમુદાયના દદટીઓમાં એકથી િધુ બાળકના જનમનું પ્રમાણ િણ સિેિાશ કિતાં િધાિે, 14 ર્કા નોંધાયું છે.

એચએફઈએના ચેિ સેલી ચેશાયિે કહ્યું હતું કે, આ એક ખૂબજ સમયસિનો િીિોર્ટિ છે, કાિણ કે ખાસ કિીને કોલિ્ડ19ના િૈલવિક િોગચાળાના ગાળામાં િંલશય સમુદાયોમાં પ્રિતટી િહેલી આિોગય સંભાળની અસમાનતાઓ લિષે ખૂબજ ચચાટિ થઈ છે. અમે ઈચછીએ છીએ કે, બાળકની ઈચછા ધિાિતી અને પ્રેગનેનર્ થિામાં સમસયા ધિાિતી દિેક વયલક્તને ફરર્ટિલલર્ી સાિિાિ એકસમાન ધોિણે મળી િહે અને સાથે આ દદટીઓ િોતાની સાિિાિની સફળતાની તકો કેર્લી છે તે િણ બિાબિ સમજી લે. આ િીિોર્ટિમાંથી જે એક િાતની સિષ્ટતા થાય છે તે એ છે કે, લિલિધ િંલશય સમુદાયોની ફરર્ટિલલર્ી સાિિાિમાં અનેક અસમાનતાઓ િહેલી છે અને તેનો ઉકેલ લાિિો આિશયક છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom