Garavi Gujarat

િરડસિ હેપીને્ ઇનડેક્માં રફનલેનડ પ્રર્મ સર્ાને, વરિટન 17મા ક્રમે

-

તાજેતિમાં જ જાહેિ થયેલા યુનાઇર્ે્ડ નેશનસના િલ્ડટિ હેિીનેસ ઈન્ડેક્કસમાં રફનલેન્ડે પ્રથમ ક્રમ જાળિી િાખયો છે જયાિે લરિર્ન 17મા ક્રમે અને ભાિત છેક 139માં ક્રમે છે. છેલાં ચાિ િષટિથી રફનલેન્ડ આ ઇન્ડેકસમાં પ્રથમ ક્રમ મેળિે છે. લાઈફસર્ાઈલને લગતાં લિલિધ માિદં્ડોના આધાિે આ સિવેક્ષણ હાથ ધિિામાં આિે છે. ર્ોિ-૧૦માં નિ દેશો યુિોિના હતા.

યુએનનો િલ્ડટિ હેિીનેસ ઇન્ડેકસ જાહેિ થયો હતો.આ ઇન્ડેકસ માર્ે ૧૪૯ દેશોનો અભયાસ થયો હતો. લિલિધ ૨૩ સિવેક્ષણોના આધાિે સુખાંક નકી કિિામાં આવયો હતો. એમાં ૧૪૯માંથી ભાિતનો ક્રમ છેક ૧૩૯મો હતો. સમગ્રલક્ષી

િેમ્નકંગમાં ભાિતને ૯૨મો ક્રમ મળયો હતો. ભાિત િછી જો્ડટિન, તાનઝાલનયા અને ઝીબ્બાબ્િે - એમ ત્રણ જ દેશો િેમ્નકંગમાં બાકી િહ્ા હતા.

હેિીનેસ ઇન્ડેકસમાં અફઘાલનસતાન દુલનયાનો સૌથી દુઃખી દેશ હતો. અફઘાલનસતાન ૧૪૯મા ક્રમે, ૧૪૮મા ક્રમે ઝીબ્બાબ્બે અને એ િહેલાં િિાન્ડાને ૧૪૭મો ક્રમ મળયો હતો. લરિર્નના િેમ્નકંગમાં ધિખમ ફેિફાિ થયો હતો. કોિોનાના કાિણે લરિર્નના નાગરિકોનું માનલસક સિાસ્થય કથળયું હતું, તેના કાિણે લરિર્ન ૧૭મા ક્રમે ધકેલાયું હતું. અમેરિકાને ૧૯મો ક્રમ મળયો હતો.

ર્ોિ-૧૦માં નિ દેશો યુિોિના હતા.

જેમાં રફનલેન્ડ પ્રથમ, ્ડેનમાક્ક બીજા, મ્સિટઝલવેન્ડ ત્રીજા, આયલવેન્ડ ચોથા, નેધિલેન્ડ િાંચમા ક્રમે િહ્ા હતા. નોિવે, સિી્ડન, લકઝમબગટિ અને ઓમ્સટ્યા ર્ોિ૧૦માં હતા. એકમાત્ર નયૂઝીલેન્ડને બાદ કિતાં બધા જ દેશો ર્ોિ-૧૦માં યુિોિના હતા. ઓસટ્ેલલયા ૧૧મા, ઈઝિાયેલ ૧૨મા, જમટિની ૧૩મા, કેને્ડા ૧૫મા ક્રમે હતા. ચીનને ૫૨મો ક્રમ મળયો હતો. જાિાન ૫૬મા ક્રમે અને િારકસતાન ૧૦૫મા ક્રમે િહ્યું હતું. લિલિધ ૨૩ માિદં્ડોના આધાિે આ સિવેક્ષણ થાય છે. તેમાં લાઈફસર્ાઈલ ઉિિાંત માનલસક શાંલત જેિા બીજા બધા મુદ્ા િણ ધયાનમાં લેિાય છે. ભાિતને ૧૦માંથી ૪.૩ િોઈનટસ મળયાં હતાં.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom