Garavi Gujarat

તમારી મુશ્કેલીઓ તમારા પ્રિયજનોને જણાવો, ્ોઇ્ ચોક્કસ મદદ ્રશે

- દક્ષા દલષાલ

-

આપણે લગભગ બધાએ પોતાનું નનકટનું કોઇક સ્વજન ગુમાવ્ું જ છે. ઘણી્વાર સંજોગો અ્ોગ્ હો્ છે, નબનઆ્ોનજત હો્ છે, પરંતુ ભાગ્ે જ તે તેના સમ્ કરતા પહેલા સારા હો્ છે. કોઇ માતા-નપતાને તેમના બાળકના અંનતમ સંસકારમાં ભાગ લે્વો પડે છે ત્ારે તે દુખદો તો હો્ જ છે. પરંતુ મારી સાથે તે જ થ્ું, મારી પુત્ી મીરા દલાલે ફક્ત 25 ્વર્ષની ઉંમરે પોતાનો જ જી્વ લીધો.

દરેક બાબત મીરા સાથે ખૂબ સારી રીતે શરૂ થઈ, અને તે જે રીતે દીકરી બની રહી તેનો દરેક માતાનપતાને ખૂબ ગ્વ્ષ થા્. તેજસ્વી, આતમન્વશ્ાસુ, અભ્ાસુ, ખુશ, જી્વન અને આશાથી ભરેલી મીરા એક અતુલ્ પત્ી, માતા બની શકી હોત. તે એક અસાધારણ દીકરી અને બહેન હતી, પરંતુ પરર્વારને ક્ાં ખબર હતી કે અમારૂૂં સહજી્વન ફક્ત થોડા સમ્નું જ રહેશે?

મેં જે વ્નક્ત જેનું હમણાં જ ્વણ્ષન ક્ું છે તે પોતાના અને બધા માટે એક માત્ પડછા્ો બની ગઈ હતી, કારણ કે તેણે તેના બો્ફ્ેનડ પર ભારે ન્વશ્ાસ મૂક્ો હતો. તેણે તેનું રક્ષણ કર્વું જોઈતું હતું, તેની કાળજી લે્વી જોઈતી હતી, જેથી તે શ્ેષ્ઠ વ્નક્ત બની શકે. તેના બદલે, તેણે તેનામાં જે સારપ હતી તે બધું લઈ લીધું અને તે તેને પોતાના અંધકારમાં લાવ્ો. તેમના ત્ણ ્વર્ષના સંબંધ દરનમ્ાન બો્ફ્ેનડે મીરાને મારી, બલેકમેઇલ કરી, ધમકી આપી, માનનસક દબાણ ક્ું અને ્ાતનાઓ આપી હતી.

તેનો દુરુપ્ોગ કરનારે તેની લાગણીઓ સાથે છેડછાડ કરી ત્ારે તે હતાશામાં સરી ગઇ અને તેનું માનનસક આરોગ્ લથડી ગ્ું. તેણે તેના પરર્વારને ્વારં્વાર ધમકી આપી હતી, અને પછી ફેબ્ુઆરીમાં તેણે ્વેલેનટાઇન ડે પછી તરત જ નોકરીમાંથી રાજીનામું આપ્ું, તે કેટલીક ્વસતુઓ ખરીદ્વા માટે એક રડપાટ્ષમેનટ સટોરમાં ગઇ હતી. તેણે એક સ્ુસાઇડ નોટ લખી અને ઘરમાં તેના બેડરૂમમાં પોતે જ ગળે ફાંસો ખાઈ જી્વન ટુંકાવ્ું હતું. મારી મીરાનું પાંચ ્વર્ષ પહેલાં અ્વસાન થ્ું હતું, પણ તે પાંચ નમનનટ પહેલા જ ગઇ હો્ તે્વું લાગે છે.

હું દરરોજ રાત્ે મારી આંખો બંધ કરું છું ત્ારે હું અંધકાર અને એક પીડાથી છૂટકારો મેળ્વું છું. મારે તે દુઃખ અન્ લોકોની આશામાં ફેર્વ્વું છે, જે લોકો દુરુપ્ોગ અને હતાશાથી પીરડત છે તેમના સુધી પહોંચ્વાનું અને તેમને જરૂરી મદદ કર્વાનું મેં નક્ી ક્ું છે.

મારી મીરા સાથે જે બન્ું તેના સંસમરણ લખ્વા માટે મેં લેખક અને માન્વાનધકાર કેમપેઇનર સૌર્વ દત્તનો સંપક્ક ક્યો. મીરા સાથે જે કૂંઇ બન્ું તે જણા્વ્વા અમારી ્વચ્ે ચચા્ષની તૈ્ારી કરી.,ઘણી્વાર અસહ્ય દુઃખ ્વેઠનારાઓને મદદ કર્વા માટે પુસતક સ્ોત તરીકે પણ કામ કરતું હો્ છે. કોઈ અકલપની્ ખોટનો સામનો કર્વા માટે કોઈ નન્મ કે કોઈ સૂત્ નથી પરંતુ તમારે ક્ાંકથી તેની શરૂઆત કર્વી પડશે, તમે ફક્ત પ્ાથ્ષના જ કરી શકો કારણ કે રાત્ે તમે તમારા ન્વચારો સાથે એકલા હો્વ છો. તમારે તેમને એકત્ રાખ્વાનો અને આગળ ્વધાર્વાનો અને ફરીથી જી્વંત બના્વ્વાનો કોઈ માગ્ષ શોધ્વો પડશે.

આ લેખમાં કોઈ ્વાચકે આ ્વાક્ ્વાંચ્ું ત્ાં સુધીમાં, ન્વશ્ભરમાં કોઈકે પોતાનું જી્વન સંકેલી લીધું હશે અથ્વા તેના અંગે ન્વચારી રહ્યા હશે.

આપણા નપ્્જનો ખૂબ ્વહેલા, ક્વેળા મૃત્ુ પામે ત્ારે તેઓ હૃદ્ની પીડા અને ્ાદો છોડીને જા્ છે, ત્ારે આપણા ભન્વષ્માં શું છે? આપણે આગળનો રસતો ઉજાગર કરી શકીએ છીએ અને આશા છે કે તેને શોધ્વામાં મદદની જરૂર હો્ તે્વા લોકોને માગ્ષદશ્ષન આપીશું, તેથી મને આશા છે કે અમારું આ પુસતક તે કામ કરી શકશે, અને મીરાના માનમાં મારું ફેસબુક ગ્ુપ તે નસદ્ધ કરશે.

મને એ ન્વચાર્વું ગમે છે કે પીડા અને દુ:ખને આપણે પ્ેરણાતમક અને આશાસપદ બાબતોમાં ફેર્વી શકીએ છીએ, જે રીતે પ્ભાત પહેલા હંમેશા અંધકાર હો્ છે.

હું ફક્ત ન્વતેલા ્વરયો ચોક્સ રીતે જાણી શકુૂં છું, પરંતુ તમે તેનાથી બહાર છો અને આશ્ચ્્ષ થા્ કે કોઈ તમને સાંભળ્વા માટે તૈ્ાર છે, તો પછી હું તમને જણા્વું કે, અમે તેનાથી બહાર છીએ અને અમે તમને જણા્વ્વા ઇચછીએ છીએ કે તમને લોકો પ્ેમ કરે છે, તમને કોઈ મદદ કરી શકે છે.

આ બધું પૂછ્વા માટે તમારે નહંમત દાખ્વ્વી પડશે, અને નનરાશાના ્વાદળો ઘેરા્ ત્ારે દૃઢ રહે્વું જોઈએ.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom