Garavi Gujarat

રશ્મિ સામિંતનું તો લગભગ સાયબર લલંલિંગ જ કરાયું હતું

-

ઓક્સફડ્સ યુધનવધ્સ્સટીનાં સટુડનટ યુધનયનના વડા તિીકે ચૂંટાયેલી પ્રથમ ભાિતીય મધિલાએ કહ્ં છે કે, તેમને િંગભેદી અને ટ્ાન્સફોધબયાના દાવાઓના મુદ્ે િાજીનામું આપવાની ફિજ પડાયા અગાઉ તેનું તો લગભગ ‘્સાયબિ ધલંધચંગ’ જ કિાયું િતું.

દધષિણ ભાિતના કણા્સટકની વતની, 22 વષ્સની પીજી ધવદ્ાધથ્સની િસ્મ ્સામંતે તેની ્સોધશયલ મીરડયા જુની પોસટની ટીકા થયા પછી ગત મધિને ચૂંટણીના થોડા રદવ્સોમાં જ સટુડનટ યુધનયનનું પ્રેધ્સડેનટ પદ છોડ્ું િતું.

ધવદ્ાથશીઓએ તેના પિ િોલોકોસટની મજાક ઉડાડવાનો અને ટ્ાન્સજેનડિ લોકોનું ્સતત અપમાન કિવાનો આિોપ લગાવયો િતો જેમાં એક ફેકલટી ્સભયે ્સામંત અને તેના પરિવાિ પિ ્સોધશયલ મીરડયા પિ િુમલો કયયો િતો.

ભાિત ્સિકાિનું ્સમથ્સન કિતી િસ્મ ્સામંતનો આ ધવવાદ િાજદ્ાિી સતિે આગળ વધયો છે. ગત અઠવારડયે રદલિીમાં ભાિતની ્સં્સદમાં ચચા્સ દિધમયાન ભાિતીય ધવદેશ પ્રધાન એ્સ. જયશંકિે કહ્ં િતું કે તેઓ આ મુદ્ો ધબ્ટન ્સમષિ ઉઠાવશે.

્સામંતે ભાિતમાં કણા્સટકથી જણાવયું િતું કે, ‘િંગભેદી’ દુવય્સવિાિના વાવાઝોડા પછી ઓક્સફડ્સ તે બાબત કાળજી લેવાની ફિજમાં ધનષફળ ગઇ છે. ધલનેકિ કોલેજ ખાતે એનર્જી ્સીસટમ્સમાં માસટ્સ્સનો અભયા્સ કિતી ્સામંતે જણાવયું િતું કે, ચૂંટણીના થોડાક જ કલાકોમાં તેને ્સેંકડોની ્સંખયામાં અપમાનજનક ્સંદેશા મળયા િતા. ‘તે ખૂબ જ િેધ્સસટ બની િહ્ા િતા.

ખા્સ કિીને અજાણયા લોકો - તેઓ માિી ચામડીના િંગ અને િું કયાંથી આવું છું અંગે ખૂબ જ રટપપણી કિતા િતા. તે ્સાયબિ ધલંધચંગ જેવું જ િતું.’

્સામંતે કહ્ં કે, તેમને કિેવામાં આવતું િતું કે, ‘તાિો ચિેિો કાળા ઘોડા જેવો છે, અને ‘ઘિે પિત જઇને તયાં જ િોકાઈ જા’. ્સંસથાકીય િોમોફોધબયા અને ટ્ાન્સફોધબયાનો ્સંભાળ લેવાના અને ‘અભયા્સરિમને રડકોલોનાઇઝ’ કિવાનું વચન આપયા પછી િસ્મ ્સામંત ઓક્સફડ્સ સટુડનટ યુધનયનની ચૂંટણીમાં આશ્ચય્સજનક િીતે ધવજેતા બની િતી. તયાિબાદ ધવદ્ાથશીઓએ તેના પિ િંગભેદી અને દંભના આષિેપ કિવા માટે ્સોધશયલ મીરડયાની પોસટ્સ શોધી િતી.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom