Garavi Gujarat

અમેરરકયનય પ્રશ્તશ્નશ્ધ િે ીમસ, મયઈગ્રન સ, ેતમજયૂરટોને સી્ટીઝનશ્શપ આપતય બે મિ વનય રડયને બિયલી આપી

-

અમેરરકામાં કોઈ ડોકયુમેન સ વવના વરયોથરી વસવાટ કરિા ઈવમ નટ લોકોને, કેટલાક માઈ નટ ખેિ મજૂરોને િેમજ એચ1-બરી જેવા વવવવધ વરી ા હેઠળ અમેરરકામાં આવરી કામ કરિાં માિા-વપિાના અહ જનમેલા બાળકોને સરીટરી નવશપ આપવાનરી જોગવાઈ કરિા બે મહ વના ખરડાને અમેરરકી સંસદના નરીચલા પ્રવિવનવધ હ હાઉસ ઓફ રેપ્રે નટેરટવસ એ બહાલરી આપરી હિરી.

અમેરરકન રીમ એનડ પ્રોવમસ એકટ, 2021ને નરીચલા હે ગુ વારે 18 માચ્ષ 228-197 મિે બહાલરી આપરી હિરી. પ્રેવસડેનટ જો બાઈડેને આ બહાલરીને આવકારિાં ક ં હિું કે, દેશનરી ઈવમ ેશન સરીસ્ટમમાં સુધારાનરી રદશામાં આ પહેલું પગલું છે. ટેમપરરરી પ્રોટેકટેડ સ્ટેટસ ટરીપરીએસ ધારકો િેમજ રીમસ્ષ બાળકો િરરીકે અહ આવેલા અને આજે યુવાન બનરી ચૂકેલા એવા લોકોને િે અવિ આવ યક રાહિ આપશે, કારણ કે આ લોકોએ િો અમેરરકા વસવાય કદાચ બરીજો કોઈ દેશ જોયો જ નથરી. હું પોિે આ ખરડાને સમથ્ષન આપું છું અને આ અવિ મહ વના કાયદાને બહાલરી આપવા બદલ પ્રવિવનવઘ હનરી સરાહના ક છં.ુ

અમેરરકામાં લગભગ 11 વમવલયન 1.10 કરોડ અનડોકયુમેનટેડ ઈવમ ન સ છે, િેમાંથરી પાંચ લાખથરી વધુ

િો ભારિરીયો હોવાનું બાઈડેનના ચૂંટણરી પ્રચાર િંત્ે ગયા વરલે નવેમબરમાં ક ં હિું. આ વબલ હવે સેનેટમાં ઉપલા હ જશે અને તયાંથરી બહાલરી મ યા પછરી પ્રેવસડેનટ બાઈડેન િેના ઉપર હસ્િાક્ષર કરે તયારે િે કાયદો બનશે.

ક ેના સઈ નડયન અમેરરકન સભય અવમ બેરાએ જણાવયું હિું કે, આમાંના મોટા ભાગના લોકોએ િેમના જીવનનો મોટા ભાગનો વહસ્સો અમેરરકામાં જ વવિાવયો છે, જેમાં િેમનું કાનૂનરી સ્ટેટસ વક ઓથોરાઈ ેશન િથા ડરીપોટશન સામે રક્ષણ આપિું ટેમપરરરી પ્રોટેકશન હોય છે.

આ કાયદાનરી જોગવાઈઓ મુજબ લોકોને જે રરીિે અમેરરકાનરી સરીટરી નવશપ આપવાનરી છે, િે પ્રવ યા પ વિને અમેરરકાના લગભગ 75 ટકા લોકો સમથ્ષન આપે છે.

પ્રવિવનવધ હના સ્પરીકર નેનસરી પેલોસરીએ ક ં હિું કે, અહ આવિા પુખિ વયના લોકો માિાવપિા પોિાનરી સાથે પોિાના બાળકો, પોિાનરી આશાઓ િેમજ પોિાના સપના પણ લાવે છે, જેમાં પોિાના બાળકો માટે સારા ભવવ યનરી આશાનો પણ સમાવેશ થિો હોય છે. એ વહંમિ, વનધા્ષર અને આશાઓ જ અમેરરકન લક્ષણો છે અને િેના થકી જ અમેરરકાનું અમેરરકનપણું વધુ સમૃ બને છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom