Garavi Gujarat

વડતાલ સવામિનારાયણિંદિર ટ્રસ્ટી બોડ્ડનટી ચૂં્ણટીિાં િેવપક્ષનો મવજય

-

વડતાલ સવામિનારાયણિંદિર ટ્રસ્ટી બોડ્ડનટી ચૂં્ણટીિાં િંગળવારે, 16 િાચચે સવારે શરૂ થયેલ િત ગણતરટીનટી પ્રમરિયા િોડટી રાત સુધટી ચાલટી હતટી. જેના અંતે ચૂં્ણટી અમધકારટી દ્ારા જાહેર કરેલ આંકડા િુજબ િેવ પક્ષનો ૩૨,૫૦૦ િતથટી મવજય થયો છે. બટીજી તરફ ચૂં્ણટીનો બમહષકાર કરનાર શ્ટી મસધધાંત પક્ષને ૪,૩૦૩ િત િળયા હતા. િેવ પક્ષે પોતાનટી જીતને મવકાસ અને સેવાનટી જીત ગણાવટી હતટી.

ચૂં્ણટીિાં જવલંત મવજય િળતા િેવપક્ષે જણાવયું હતું કે ‘છેલ્ા િસ વર્ડથટી વડતાલિાં િેવપક્ષે કરેલા પારિશશીય વહટીવ્ અને હદરભક્ો િા્ે સુમવધા વધારવાના કાયયોને સતસંગ સિાજે ભારે જીત આપટી આવકાયા્ડ છે.’ અગાઉ તા.૧૪ િાચ્ડના રોજ ગુજરાત, િહારાષ્ટ્ર અને િધય પ્રિેશિાં ટ્રસ્ટી િંડળનટી ચૂં્ણટી િા્ે િતિાન થયુ હતુ.

જે બાિ તા.૧૬ િાચ્ડના રોજ વડતાલ ખાતે િતગણતરટી પ્રમરિયા હાથ ધરાઇ હતટી. સવારે ૯ વાગયે શરૂ થયેલ િતગણતરટી િોડટી રાત સુધટી ચાલટી હતટી. જેના અંતે િેવ પક્ષને ૩૨,૫૦૦, શ્ટી મસધધાંત પક્ષને ૪,૩૬૩ િત િળયા હતા. જયારે ૧,૧૪૦ િતો રદ્દ થયા હતા. િેવ પક્ષનટી ગૃહસથ મવભાગનટી

પેનલના પ્રદિપભાઇ ન્વરલાલ બારો્, શંભાભાઉ બાલચંિ કાછડટીયા, સંજયભાઇ શાંમતભાઇ પ્ેલ અને િહેન્દ્રભાઇ મવઠ્ઠલભાઇ પ્ેલ ભારે બહુિતટીથટી મવજેતા જાહેર થયા હતા. જયારે તયાગટી મવભાગિાં િેવપ્રકાશિાસજી સવાિટી, પાર્ડિ મવભાગિાં ધનશયાિ ભગત અને બ્રહ્મચારટી મવભાગિાં પ્રભૂતાનંિજી મબન હરટીફ રહ્ા હતા. આ પ્રસંગે ડો.સંતવલ્ભિાસસવાિટીએ જિાવયુ હતુ કે વડતાલિાં છેલ્ા એક િસકાથટી સતત ભગવાન શ્ટી સવામિનારાયણને ગિતા સેવાના કાયયો ચાલટી રહ્ા છે. એનાથટી રાજી થઇ શ્ટીજી િહારાજે હદરભક્ોને િાધયિ બનાવટી િેવપક્ષે કરેલા વહટીવ્ ઉપર આ રાજીપો વરસાવયો છે તેવું પ્રતટીત થાય છે. તેિણે જણાવયુ હતુ કે િસ વર્ડના વહટીવ્ બાિ હદરભક્ો અને સંતોએ આ વહટીવ્કતા્ડઓિાં િૂકેલ મવશ્ાસના કારણે આવનાર દિવસોિાં સિગ્ર મવશ્ વડતાલના વૈભવના િશ્ડન કરશે. અjે િુમનયાનભરિાં વડતાલના સટીધા વહટીવ્ નટીચે સેવા કાયયો થકી સહજાનંિટી સુવાસ ફેલાવવાિાં આવશે. પૂવ્ડ ચેરિેન અને ફરટી ટ્રસ્ટી તરટીકે મબનહરટીફ ચૂં્ાયેલા પૂજય િેવસવાિટીએ ચૂં્ણટીના અભૂતપૂવ્ડ પદરણાિ િા્ે સૌ સંતો અને હદરભક્ોનો આભાર િાન્યો હતો. વહેલટી સવારે સવાગત સભાિાં પૂ.આચાય્ડ િહારાજે િેવપક્ષના નવા ચૂં્ાયેલા સભયોને આશટીવા્ડિ આપયા હતા. અંતિાં યોજાએલ બોડ્ડ િટીદ્ંગિાં સવા્ડનુિતે પૂ. િેવપ્રકાશિાસજી સવાિટીને પુન: ચેરિેનપિે અને સંજયભાઇ શાંમતલાલ પ્ેલ સેરિે્રટીપિે મનયુક્ કરવાિાં આવયા હતા.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom