Garavi Gujarat

કોરોનાના પ્રકોપમાં વધારો થતાં વડાપ્રધાન મોદીની રાજ્ોના મુખ્પ્રધાનો સાથે બેઠક

-

ભારતમાં કોરોનાના પ્રકોપમાં ફરી વધારાની વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડડયો કોન્ફરનન્સંગના માધયમથી બુધવારે તમામ રાજયના મુખયપ્રધાનો સાથચે બચેઠક કરીનચે જણાવયું હતું કે કોરોનાની બીજી લહેર પર ઝડપથી કાબૂ મચેળવવામાં નહીં આવચે તો કોરોનાની મહામારી ઝડપથી દેશના બાકી ભાગોમાં ફેલાઈ જશચે. તચેમણચે રાજયોનચે આ ડદશામાં લોકોમાં ભય ન ફેલાય તચે રીતચે આકરા પગલા ભરવા માટે અપીલ કરી હતી.

મોદીએ વાઇરસના ફેલાવાનચે રોકાણ માટે પાંચ બાબતો પર ભાર મૂકતા જણાવયું હતું કે 'દવા પણકડડાઈ પણ'નું પાલન કરવું પડશચે, RT-PCR ટેન્ટિંગનચે વધારવું પડશચે, ઈક્ો-કન્ટેનમચેન્ટ ઝોન બનાવવા પર ભાર મૂકવો પડશચે, વચેકસીન કેન્દ્રમાં વધારો કરવો પડશચે અનચે વચેકસીનની એકસપાયરી ડચેટનું પણ ધયાન રાખવું પડશચે.

મોદીએ જણાવયું હતું કે જો કોરોનાની બીજી લહેર પર ઝડપથી કાબૂ મચેળવવામાં નહીં આવચે તો કોરોનાની મહામારી ઝડપથી દેશના બાકી ભાગોમાં ફેલાઈ જશચે. રાજયોનચે આ ડદશામાં ઝડપથી સખત પગલા ભરવા માટેની સલાહ આપી હતી, જચેનાથી સામાન્ય લોકો વચ્ચે ભયનો માહોલ ના બનચે. તચેમણચે કહ્ં હતું કે શાસન-પ્રશાસનના ્તર પર સજાગતા અનચે સખતાઈ સાથચે-સાથચે ટે્ટની સંખયામાં પણ વધારો કરે.

મોદીએ ચચેતવણી આપી હતી કે જો કોરોના ગામડાઓ સુધી પહોંચી ગયો તો તચેનચે સંભાળવો મુશકેલ થઈ જશચે, તચેથી રાજયોએ કોરોનાનચે ફેલાતો અટકાવવા માટે જરુરી પગલા ભરવા જોઈએ.

વડાપ્રધાનચે જણાવયું હતું કે કે, કોરોના સામચેની લડાઈમાં આપણચે આજચે જયાં પહોંચયા છીએ, તચેના કારણચે આવચેલો આતમવવશ્ાસ બચેદરકારીમાં પડરવવતતિત ના થવા દેવો જોઈએ. આપણચે જનતાનચે ડરાવવાની પણ નથી અનચે મુશકેલીથી મુવતિ મચેળવવાની છે. ભયનો માહોલ ઉભો ના થાય અનચે કોરોના પર કાબૂ

મચેળવાય એ પણ જરુરી છે. આપણચે કોરોનાની આ બીજી વચેવ પર તાતકાવલક કાબૂ મચેળવવો પડશચે.

વડાપ્રધાન મોદીએ સલાહ આપી હતી કે દદદીઓનચે શોધીનચે તચેમનચે કેટલો ચચેપ લાગયો છે તચેની તપાસ કરીનચે પછી સારવારની પ્રવક્યા પર ધયાન આપવાની જરુર છે. "ટે્ટ, ટ્ચેક અનચે ટ્ીટનચે લઈનચે પણ આપણચે ગંભીરતા દશાતિવાની જરુર છે, જચેનચે આપણચે છેલાં એક વરતિથી કરતા આવી રહ્ા છીએ. દરેક સંક્વમત વયવતિના સંપક્કમાં આવનારા લોકોનચે ઓછામાં ઓછા સમયમાં ટ્ચેક કરવા જરુરી છે અનચે RT-PCR ટે્ટ રેટ 70% કરતા ઉપર રહે તચે ઘણું જ જરુરી છે. નાના શહેરોમાં ટેન્ટિંગનચે વધારે. તચેમણચે કહ્ં, "આપણચે નાના શહેરોમાં રેફરલ વસ્ટમ અનચે એમ્બયુલન્સ નચેટવક્કની ઉપર વવશચેર ધયાન આપવું પડશચે."

વડાપ્રધાનચે કહ્ં હતું કે દેશમાં રસીકરણ અવભયાન પણ ગવત સાથચે ચાલી રહ્ં છે અનચે એક ડદવસમાં 30 લાખ લોકોનચે રસી આપવાનો રેકોડતિ પણ બન્યો છે. તચેમણચે દેશના કેટલાક વવ્તારમાં રસીકરણ અંગચે સુ્ત ગવત પર સવાલ ઉઠાવયો છે. તચેમણચે કહ્ં, "દેશમાં વચેકસીનચેશનની ગવત સતત વધી રહી છે. આપણચે એક જ ડદવસમાં લાખો લોકોનચે વચેકસીન આપવાના આંકડાનચે પણ પાર કરી ચુકયા છીએ. પરિંતુ એની સાથચે આપણચે વચેકસીનની બરબાદીની સમ્યાનચે ગંભીરતાથી લચેવી પડશચે.

તાજચેતરમાં કોરોના પ્રભાવવત રાજયોની મુલાકાત લચેનારી ઉચ્ ્તરીય સવમવત ડરપોટતિ રજૂ કરવાની હોવાથી અનચે વચેનકસનચેશન શરૂ થયા બાદ વડાપ્રધાન પહેલી વખત મુખયપ્રધાનો સાથચે વાત કરી રહ્ા હોવાથી આ બચેઠક ખૂબ અગતયની બની ગઈ હતી. વડાપ્રધાનચે મહારાષ્ટ્ર, મધય પ્રદેશ જચેવા રાજયમાં પોવઝડટવ રેટ ખૂબ વધી રહ્ો હોવા અંગચે વચંતા વયતિ કરીનચે જણાવયું હતું કે કોરોનાની આ લહેર અહીં જ નહીં રોકી દેવામાં આવચે તો દેશવયાપી અસર જોવા મળશચે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom