Garavi Gujarat

ભારતમાં કોરોનાનો ફરી વવસ્ફોટઃ બે દદવસમાં 90 હજારથી વધુ કેસ, 212ના મોત

-

ભારતમાં કોરોના વાઇરસના નવા 46,951 કેસ સાથચે બચે ડદવસમાં 90,797 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાથી નવા 212 વયવતિના મોત સાથચે કુલ મૃતયુઆંક વધીનચે 1,59,967 થયો હતો. આ દૈવનક મોત છેલાં 72 ડદવસમાં સૌથી વધુ છે. દેશમાં નોંધાયચેલા કોરોનાન નવા કેસમાંથી 50 ટકા કરતાં વધુ કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. એનકટવ કેસની સંખયા સતત 12માં ડદવસચે વધીનચે 3,34,646 થઈ હતી, એમ આરોગય મંત્ાલયચે સોમવારે સવારે આઠ વાગયચે જારી કરેલા ડચેટામાં જણાવાયું હતું.

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના નવા 30,535 કેસ નોંધાયા હતા. તચેનાથી ્થાવનક વહીવટીતંત્ચે કેટલાંક ક્ોરેન્ટાઇલ સચેન્ટર ફરી ખોલવાની ફરજ પડી છે. છેલાં કેટલાંક ડદવસમાં પંજાબ, મધયપ્રદેશ અનચે કણાતિટકમાં પણ કેસની સંખયામાં ઉછાળો આવયો છે.

આરોગય મંત્ાલયના સોમવાર સવારના ડચેટા અનુસાર દેશમાં કોરોનાના કુલ કેસની સંખયા વધીનચે 1,16,46,081 (11.65 વમવલયન) થઈ હતી, જચે અમચેડરકા અનચે બ્ાવઝલ પછી વવશ્માં સૌથી વધુ છે. દેશમાં મૃતયુઆંકમાં વધારો જાન્યુઆરીના પ્રારિંભ પછી સૌથી ઊંચો રહ્ો હતો.

દેશમાં એનકટવ કેસની સંખયા 3,34,646 થઈ હતી, જચે કુલ કેસના 2.87 ટકા હતી. ડરકવરી રેટ ઘટી 95.75 થયો હતો. દેશમાં કોરોના કેસમાં દૈવનક વધારો 130 ડદવસમાં સૌથી વધુ રહ્ો હતો. અગાઉ 12 નવચેમબરે દેશમાં 47,905 નવા કેસ નોંધાયા હતા. કોરોનાથી અતયાર સુધી દેશમાં 1,11,51,468 લોકો ડરકવર થયા છે. કોરોનાનો મૃતયુદર ઘટીનચે 1.37 ટકા થયો હતો. આઇએમઆરના જણાવયા અનુસાર 21 માચગે 8,80,655 લોકોના કોરોના ટે્ટ કરવામાં આવયા હતા. એક ડદવસમાં કુલ 212 મોતમાંથી મહારાષ્ટ્રમાં 99, પંજાબમાં 44, કેરળમાં 13 અનચે છત્ીસગઢમાં 10 મોત નોંધાયા હતા.

દેશમાં 22 માચગે જનતા કરફયૂની પ્રથમ વરતિગાંઠ હતી. હાલમાં મહારાષ્ટ્ર, પંજાબ, રાજ્થાન, ગુજરાત સવહતના રાજયોમાં અમુક વવ્તારોમાં નાઇટ કરફયૂ જચેવા આકરા વનયંત્ણો લાદવામાં આવચેલાં છે. દેશના સૌથી વધુ અસરગ્્ત રાજયોની કેટલીક હોન્પટમાં ફરી બચેડની અછત ઊભી થઈ રહી છે.

દેશમાં હાલમાં ચાર રાજયોમાં વવધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્ો છે. આગામી સમયગાળામાં હોળી-ધુળેટી જચેવા તહેવારો આવી રહ્ા છે. આ મવહનચે ચાલુ થયચેલા કુંભમચેળામાં આશરે 150 વમવલયન લોકો ભાગ લચે તચેવી શકયતા છે. દેશમાં મહાકુંભ 12 વરગે એક વખત યોજવામાં આવચે છે અનચે વહન્દુ શ્રદ્ાળુઓએ મોટી સંખયામાં ગંગામાં ડુબકી મારવા માટે આવચે છે. તચેથી કોરોના કેસોમાં જંગી વધારો થવાની શકયતા છે. દેશમાં જાન્યુઆરીના મધયમાં રસીકરણ અવભયાન બાદ આશરે 44 વમવલયન ડોઝ વચેકસીન આપવામાં આવી છે અનચે ઓગ્ટ સુધીમાં 300 વમવલયન ડોઝ આપવાની યોજના છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના નવા 30,535 કેસ નોંધાયા હતા. તચેનાથી ્થાવનક વહીવટીતંત્ચે કેટલાંક ક્ોરેન્ટાઇલ સચેન્ટર ફરી ખોલવાની ફરજ પડી છે. છેલાં કેટલાંક ડદવસમાં પંજાબ, મધયપ્રદેશ અનચે કણાતિટકમાં પણ કેસની સંખયામાં ઉછાળો આવયો છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom