Garavi Gujarat

ભારત છેલ્લી મેચમાં છવાઈ ગયું, આખરે ટલી-

-

શનિવારે (20 માર્ચ) અમદાવાદિા િવા સ્ેડિયમમાં રમાયેલી પાંરમી અિે છેલ્ી ્ી-20 મેરમાં ભારતે ્ોસ હારીિે પણ સતત બીજી મેર અિે સીરીઝ જીતી લીધી હતી. અગાઉિી રોથી મેરમાં પણ ઈંગલેનિે ્ોસ જીતી ભારતિે બેડ્ંગમાં ઉતાય્યું હત્યં અિે છતાં મેરમાં ભારતિો અંનતમ ઓવરમાં ફક્ત 8 રિે રોમાંરક નવજય થયો હતો, તો શનિવારે ભારત શરૂઆતથી જ છવાઈ ગય્યં હત્યં અિે રિિી રમઝ્ બોલાવી 224 રિિો જંગી સકોર ખિકી દીધા પછી ઈંગલેનિિે 36 રિે હરાવય્યં હત્યં. ભારતિા 225 રિિા પિકાર પછી ઈંગલેનિિી બીજી નવકે્િી ભાગીદારીમાં જોસ બ્લર તથા િેનવિ મલાિે ભારતીય ્ીમિો જોરદાર મ્યકાબલો કયા્ચ છતાં એ ભાગીદારી તૂટ્ા પછી ભારત ફરી છવાઈ ગય્યં હત્યં અિે 36 રિે મેર તથા સીરીઝ, બન્ે આંરકી લીધા હતા. રોનહત ખાસ કરીિે ભારે આક્રમક નમજાજમાં હતો અિે તેણે 34 બોલમાં 64 રિ કયા્ચ હતા, જેમાં પાંર છગગા અિે રાર રોગગા સાથે 64 રિ કયા્ચ હતા. ભારત તરફથી રોનહત શમા્ચિી સાથે ઓપનિંગમાં કોહલી ઉતયયો હતો અિે બન્ેએ 94 રિિો માતબર સકોર કયયો હતો.

તેિી નવદાય પછી સૂય્ચકુમાર યાદવે મોરરો સંભાળયો હતો અિે ગઈ મેરિી ઈંનિંગ જ જાણે આગળ ધપાવતો હોય તેમ ફક્ત ૧૭ બોલમાં ત્રણ રોગગા અિે બે છગગા સાથે ૩૨ રિ કયા્ચ હતા. આક્રમક બેડ્ંગિા પ્રયાસમાં જ તેિો અદભૂત કેર છેક બાઉનિરી ઉપર ઝિપાયો હતો. સ્યકાિી કોહલીએ પણ જવાબદારીપૂવ્ચક છતાં ઝમકદાર બેડ્ંગ કરી બાવિ બોલમાં બે છગગા અિે સાત રોગગા સાથે અણિમ 80 રિ કયા્ચ હતા. આ ઈનિંગ સાથે તેણે સ્યકાિી તરીકે ્ી20માં સૌથી વધ્ય 12 અિદી સદીિો િવો રેકોિ્ચ પણ િોંધાવયો હતો.

ત્રીજી નવકે્િી અણિમ ભાગીદારીમાં તેણે હાડદ્ચક પંડ્ા સાથે 81 રિ કયા્ચ હતા. પંિયાએ ૧૭ બોલમાં રાર રોગગા અિે બે છગગા સાથે ૩૯ રિ કરી પોતાિે વહેલા બેડ્ંગમાં ઉતારવાિો કોહલીિો જ્યગાર સફળ બિાવયો હતો.

ભારતિા રારેય બેટસમેિે તોફાિી બેડ્ંગ સાથે ૧૫૦ થી વધ્યિો સટ્ાઇક રે્ હાંસલ કયયો હતો. છેલ્ી મેરમાં ઇંગલેનિિા ્ોરિા બે બોલસ્ચ - આર્ચર અિે વૂિ નિષફળ ગયા હતા. બંિેિે એકપણ નવકે્ મળી િ હતી અિે બંિેએ તેમિા કુલ આઠ ઓવરિા સપેલમાં ૯૬ રિ - વૂિે રાર ઓવરમાં ૫૩ અિે આર્ચરે રાર ઓવરમાં ૪૩ રિ આપયા હતા. વૂ

ભારતે રોગગા છગગાિો વરસાદ વરસાવતા કુલ ૧૧ છગગા અિે ૨૧ રોગગ ફ્કાયા્ચ હતા એ્લે કે ૨૨૪માંથી ૧૫૦ રિ રોગગા-છગગા દ્ારા આવયા હતા.

ઈંગલેનિિી ઇનિંગમાં ભૂવિેશ્વર કુમારે પહેલી જ ઓવરમાં જેસિ રોયિે શૂનયમાં નવદાય કયયો હતો અિે પછી બ્લર – મલાિિી 129 રિિી તોફાિી ભાગીદારી તોિી ભારતિો નવજયિો માગ્ચ મોકળો કરી આપયો હતો. બ્લરિી નવકે્ તેણે 13 ઓવરમાં લીધી હતી અિે એકંદરે રાર ઓવરમાં ફક્ત 15 રિ આપી બે નવકે્ લીધી હતી. બ્લરે 34 બોલમાં 52 અિે મલાિે 46 બોલમાં 68 રિ કયા્ચ હતા.

બ્લરિી નવદાય પછી બેિ સ્ોકસ અિે નક્રસ જોિ્ચિે થોિો પ્રનતકાર કયયો હતો, પણ 130 રિે બીજી નવકે્ ગ્યમાવયા પછી ઈંગલેનિ બાકીિી 7.1 ઓવસ્ચમાં ફક્ત 58 રિ ઉમેરી શકય્યં હત્યં અિે તેણે વધ્ય છ નવકે્ ગ્યમાવી દીધી હતી. ભૂવિેશ્વરિી બે ઉપરાંત શાદ્ય્ચલ ઠાકુરે 45 રિમાં ત્રણ તથા હાડદ્ચક પંડ્ા અિે ્ી. િ્રાજિે એક-એક નવકે્ લીધી હતી.

ભ્યવિેશ્વર કુમારિે મેિ ઓફ ધી મેર તથા સ્યકાિી નવરા્ કોહલીિે મેિ ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.

રોથી ્ી-20માં ભારે રસાકસી પછી ભારતિો 8 રિે નવજયઃ અગાઉ ગ્યરૂવારે રમાયેલી રોથી ્ી-20 મેરમાં ભારત મા્ે સસથનત મરનણયા પ્રયાસિી હતી, ઈંગલેનિ ત્રીજી મેરમાં નવજય પછી 2-1થી આગળ હત્યં અિે સીરીઝ જીવંત રાખવા મા્ે ભારતે જીતવ્યં ફરનજયાત હત્યં. ઈંગલેનિે ્ોસ જીતી ભારતિે બેડ્ંગમાં ઉતાય્યું હત્યં. ભારતે 8 નવકે્ે 185 રિ કયા્ચ હતા, તેિી સામે ઈંગલેનિ 8 નવકે્ ગ્યમાવી 177 રિ

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom