Garavi Gujarat

ઇંગ્લેન્ડ સામલે વન-્ડલે સરીરરીઝનરી ભારતરીય ટરીમમાં સૂય્ચકુમાર, પરી. કૃષ્ાનલે તક

-

ભારતે ઇંગલેનિ સામેિી ત્રણ વિ-િે મેરિી સીરીઝ મા્ેિી ્ીમમાં બે િવા રહેરા - સૂય્ચકુમાર યાદવ અિે પ્રનસદ્ધ કૃષણાિો સમાવેશ કયયો છે. ઉપરાંત રોનહત શમા્ચ, રીષભ પંત, ક્રૃણાલ પંિયા, વોનશંગ્િ સ્યંદર, ભ્યવિેશ્વર કુમાર અિે મોહમમદ નસરાજ પણ પ્યણેમાં ખાલી સ્ેડિયમમાં રમાિારી સીરીઝમાં રમશે. આ ત્રણ મેર ૨૩, ૨૬ અિે ૨૮મી મારચે રમાશે.

સૂય્ચકુમારે રોથી ્ી-20માં પોતાિી પહેલી જ મેરમાં શાિદાર દેખાવ કરતાં તેિો વિ-િે ્ીમમાં સમાવેશ કરાયો છે. તો પ્રનસદ્ધ કૃષણા િવો રહેરો છે. તે કણા્ચ્કિો ફાસ્ બોલર છે. ભારત છેલ્ે ગયા વષ્ચિા અંતમાં ઓસટ્ેનલયા સામે વિ-િે રમય્યં હત્યં. તે વખતિી ્ીમિા મયંક અગરવાલ, જસપ્રીત બ્યમરાહ, મોહમમદ શમી, મનિષ પાંિે, િવદીપ સૈિી અિે સંજ્ય સેમસિિે આ ્ીમમાં તક િથી અપાઈ. બ્યમરાહે લગ્નિા લીધે રજા લીધી છે.

ભારતીય ્ીમઃ નવરા્ કોહલી (કેપ્િ), રોનહત શમા્ચ (વાઇસ કેપ્િ), નશખર ધવિ, શ્યભમિ નગલ, શ્ેયસ ઐયર, સૂય્ચકુમાર યાદવ, હાડદ્ચક પંિયા, રીષભ પંત (નવકે્કીપર), કે. એલ. રાહ્યલ (નવકે્કીપર), ય્યઝવેનદ્ર રહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંિયા, વોનશંગ્િ સ્યંદર, ્ી. િ્રાજિ, ભ્યવિેશ્વર કુમાર, મોહમમદ નસરાજ, પ્રનસદ્ધ કૃષણા અિે શાદૂ્ચલ ઠાકુર. સ્યધી જ પહોંરી શકય્યં હત્યં.

17મી ઓવરમાં બેિ સ્ોકસ અિે પછી સ્યકાિી ઈઓિ મોગ્ચિ બન્ે આઉ્ થઈ જતાં ભારત મા્ે તક સજા્ચઈ હતી અિે જોફ્ા આર્ચર તેમજ નક્રસ જોિ્ચિ દબાણિી સસથનતમાં ્ીમિે મંનઝલ સ્યધી પહોંરાિી શકયા િહોતા. ઈંગલેનિ તરફથી જેસિ રોયે 40 અિે બેિ સ્ોકસે 46 રિ કયા્ચ હતા, તો ભારત તરફથી શાદ્ય્ચલ ઠાકુરે ત્રણ, સસપિર રાહ્યલ રાહર અિે હાડદ્ચક પંડ્ાએ બે-બે તેમજ ભૂવિેશ્વર કુમારે એક નવકે્ લીધી હતી.

ભારત તરફથી પોતાિી ્ી-20 કેડરયરિી શરૂઆત કરી રહેલા સૂય્ચકુમાર યાદવે ધમાકેદાર અિધી સદી (31 બોલમાં ત્રણ છગગા, રાર રોગગા સાથે કુલ 57) તથા શ્ેયસ ઐયરે 18 બોલમાં

37 રિ કયા્ચ હતા, તો ઈંગલેનિ તરફથી જોફ્ા આર્ચરે રાર નવકે્ ઝિપી હતી.

ત્રીજી ટરી- 20માં ઈંગ્લેન્ડનું વર્ચસવ, 8 વવકેટે વવજયઃ મંગળવારે ( 16 માર્ચ) રમાયેલી ત્રીજી ્ી- 20માં ઈંગલેનિે 8 નવકે્ે ધમાકેદાર નવજય મેળવયો હતો. ઈંગલેનિે ્ોસ જીતી ભારતિે બેડ્ંગમાં ઉતાય્યું હત્યં અિે એકમાત્ર સ્યકાિી કોહલીિા અણિમ 77 નસવાય કોઈ બેટસમેિ કઈં કરી શકયો િહોતો. ભારતે 6 નવકે્ે 156 રિ કયા્ચ હતા અિે ઈંગલેનિ તરફથી જોિ્ચિે બે તથા વ્યિે ત્રણ નવકે્ લીધી હતી. જવાબમાં ઈંગલેનિે 18.2 ઓવરમાં ફક્ત બે નવકે્ે 158 રિ કયા્ચ હતા. જોસ બ્લરે અણિમ 83 અિે જોિી બેરસ્ોએ અણિમ 40 કયા્ચ હતા, તો ભારતીય બોલસ્ચમાં ફક્ત ય્યઝવેનદ્ર રહલ તથા વોનશંગ્િ સ્યંદરિે એક-એક નવકે્ મળી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom