Garavi Gujarat

બિન્દુજા પરિવાિે ગ્લોિ્ વેલ્થ એડવાઇઝિી કંપની શરૂ કિી

-

મહનદુજા પડરવારે િસલટફેમિિી ઓડફસ ચાિુ કરવા િાટે નયયૂ યરોક્ક સસ્થિત ફરોકસ ફાયનાસનશયિ પાટ્મનસ્મ ઇનક સાથિે ભાગીદારી કરી છે. આ નવું સાહસ મવશ્વના ધમનકરોને મવમવધ સમવ્મમસસ પયૂરી પાિશે.

બેડરિસ કેમપટિ નાિની વેલથિ એિવાઇઝરી કંપની મહનદુજા પડરવાર અને ફરોકસ ફાયનાસનશયિનું એક સંયુક્ત સાહસ છે. તે ઇનવેસ્ટિેનટ િેનેજિેનટ, બેસનકંગ અને રીયિ એસ્ટેટ એિવાઇઝરી સમવ્મમસસ પયૂરી પાિશે, એિ સરોિવારે એક

મનવેદનિાં જણાવાયું હતું.

આ કંપનીની ઓડફસીઝ િંિન, મજમનવા અને મસંગાપરોરિાં રહશે. તેના વિા રરોયિ બેનક ઓફ કેનેિાના િંિન ખાતેના ભયૂતપયૂવ્મ િેનેમજંગ િાયરેકટર અમિત કરોઠા હશે. તેઓ કંપનીના સહસ્થિાપક પણ છે.

િુંબઈ સસ્થિત મહનદુજા ગ્ુપના કરોચેરિેન ગરોપીચંદ મહનદુજાએ જણાવયું હતું કે આ િહત્વનું વયયૂહાતિક જોિાણ છે. બેડરિસ કેમપટિ મવશ્વના અલટ્ાહાઇ નેટવથિ્મ પડરવારરોની જરૂડરયાતરો

પયૂરી કરશે. ગરોપીચંદ ઉપરાંત મહનદુજા પડરવારિાં ત્ણ ભાઇ શ્ીચંદ, પ્રકાશ અને અશરોક મહનદુજાનરો સિાવેશ થિાય છે. મહનદુજા ગ્ુપ મબ્ટન, યુરરોપ અને ભારતિાં મબઝનેસ ધરાવે છે.

તેિના મપતાએ 1947િાં ભારતના ભાગિાના ત્ણ દાયકા પહેિા મબઝનેસની સ્થિાપના કરી હતી. તેઓ ઇરાનથિી કાપપેટ, ડ્ાય ફ્ૂટ અને કેસર િાવીને મનકાસ કરતા હતા. આ ગ્ુપ હાિિાં આશરે 40 દેશરોના ફાયનાનસ, િીડિયા અને હેલથિકેરિાં રરોકાણ ધરાવે છે. ્િયૂિબગ્મ મબમિયરોનેર

ઇનિેકસ િુજબ પડરવારની સંપમતિ આશરે 18 મબમિયન િરોિર છે.

કરોઠાએ જણાવયું હતું કે મવશ્વના સૌથિી વધુ વગદાર પડરવારરો સાથિે િાંબા ગાળાના સંબંધરો અિારી િજબયૂતી છે.

ફરોકસના સહ-સ્થિાપક અને ચીફ ઓપરેડટંગ ઓડફસર રમજની કરોડિયાિિે જણાવયું હતું કે બેડરિસ અિારા યુરરોપ અને એમશયાિાં મવસ્તરણની આગેવાની િેશે અને તે અલટ્ા-હાઇ નેટવથિ્મ સેગિેનટિાં અિારી હાજરીિાં વધુ એક ઉતકકૃષ્ટ ઉદાહરણ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom