Garavi Gujarat

શ્રેયા ઘોષાલઃ નાની ઉંમરમાં મોટી સિસધિ

-

બોલીવૂડમાં જાણી્તા ગાક્યકા શ્ેયા ઘોરાલ 12 માચષે પો્તાનો 37મો જનમ ફિન ઉજવયો હ્તો. શ્ેયાને ્તેણે પો્તાની ગી્ત-સંગી્તની કારફકિતીમાં અનેક સુપર-ડુપર ગી્ત આપયા છે. અહીં ્તેના ક્વશેની કેટલીક અંગ્ત માક્હ્તી અને 37 વર્ષની ક્સક્ધિનો ઉલ્ેખ કરવામાં આવયો છે. શ્ેયા ઘોરાલનો જનમ 12 માચ્ષ 1984એ પક્ચિમ બંગાળમાં બેહરામપુરના મુક્શ્ષિાબાિમાં થયો હ્તો. બાળપણથી જ ્તેમને ગાયનનો શોખ હ્તો, આ જ કારણ હ્તું કે શ્ેયા ઘોરાલે ચાર વર્ષની ઉંમરથી જ સંગી્તનું ્તાક્લમ લેવાનું શરૂ કરી િીધું હ્તું. ટીવી શો 'સારેગામાપા'થી શ્ેયાને મોટી ્તક મળી અને આગળ ્તેની પ્ગક્્તના માગ્ષ ખુલ્તા ગયા. આ શોને સોનૂ ક્નગમે હોસટ કયયો હ્તો. શ્ેયાના જીવનમાં વળાંક તયારે આવયો જયારે ્તેણે 'સારેગામાપા'માં બીજીવાર િાગ લીધો. આ વખ્તે ્તેમના પરફૉમ્ષનસથી સંજય લીલા િણશાળીનું ધયાન કેનદ્ી્ત થયું અને ્તેમણે વર્ષ 2000માં પો્તાની ફફલમ 'િેવિાસ' માટે ગી્ત ગાવાની ઓફર આપી હ્તી. શ્ેષ્ઠ ગાયકી માટે શ્ેયાને અનેક એવોડ્ષઝ પણ મળયા છે અને ્તે િાર્તની પ્થમ એવી ગાક્યકા છે જેમને માત્ 26 વર્ષની ઉંમરે નેશનલ એવોડ્ષથી સનમાક્ન્ત કરવામાં આવી છે. આ ઉપરાં્ત શ્ેયાના નામ પર આજે પણ અમેફરકાના ઓહાયો રાજયમાં 26 જૂનના ફિવસે ‘શ્ેયા ઘોરાલ ડે’ ઉજવાય છે. લ્તા મંગેશકરને પ્ેરણાસત્ો્ત માનનાર શ્ેયાએ બંગાળી, ્તક્મલ, ્તેલુગૂ, કન્નડ, મરાઠી અને િોજપુરી િારામાં પણ ગી્ત ગાયા છે. ્તેણે વર્ષ 2015માં પો્તાના બાળપણના સાથી ક્શલાફિતય મુખોપાધયાય સાથે ગુપ્ રી્તે લગ્ન કયા્ષ હ્તા અને ્તાજે્તરમાં ્તેણે પો્તે ગિ્ષવ્તી હોવાનું સોક્શયલ મીફડયામાં

જાહેર કયું હ્તું.

હંમેશા ક્વવાિમાં રહે્તી કંગના રનૌ્તે વડાપ્ધાન નરેનદ્ મોિીનું િક્વષય િાંખયું છે. ્તે ક્વિટર પર ખૂબ જ સક્ક્ય રહે છે અને ્તેના કારણે ચચા્ષમાં પણ રહે છે. હવે ્તેણે વર્ષ 2024માં યોજાનારી લોકસિાની ચૂંટણી અને વડાપ્ધાન નરેનદ્ મોિી અંગે રાજકીય ક્વશ્ેરણ વિીટપ પર કયું છે. ્તેણે િાવો કયયો છે કે વર્ષ 2024માં િાર્તના વડાપ્ધાન નરેનદ્ મોિી જ બનશે. આ ક્વિટ સાથે ્તેણે એક રીપોટ્ષ પોસટ કયયો છે, જે મુજબ િાવો કરવામાં આવયો છે કે, ઓઇસીડી અનુસાર 2022માં િાર્તનો ક્વકાસ િર 12.6% હોવાનો અંિાજ છે. ઓઇસીડી મુજબ િાર્તે ઘણાં નાણાકીય સુધારા કયા્ષ છે, જેના કારણે ્તે ક્વશ્વની સૌથી ઝડપથી ક્વકસ્તી અથ્ષવયવસથા બની જશે.

કંગના સોક્શયલ મીફડયામાં િાજપ અને વડાપ્ધાન નરેનદ્ મોિીની સમથ્ષક છે. ્તેણે વડાપ્ધાન નરેનદ્ મોિીની પ્શંસા કર્તા કહ્ં છે કે િેશને મોિીની જરૂર છે. ્તે અતયારે ‘્તેજસ’ ફફલમમાં કામ કરી છે, જેમાં ્તે સૈક્નકની િૂક્મકા િજવી રહી છે. ઉપરાં્ત ્તે ફફલમ ‘ધકડ’ અને થલૈવી ફફલમોમાં પણ િેખાશે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom