Garavi Gujarat

સ્વભા્વ, પ્રકૃતિ ટાળી એકબીજારાં હેિ કર્વું

-

મહારાજષે

રશક્ાપત્રીમાં ્લખ્ું છે કે, આપણષે ભગવાનના ભક્તનષે કયોઇ પ્રકારનું વ્સન ન રાખવું. તષે શું વ્સન રાખવું? તષે ભગવાનની ભરક્ત કરવાનું વ્સન રાખવું. તષે વ્સન તયો રાખવું નષે? તયો આપણષે ભગવાનની કથા, વાતાતિ, માળા, માનસી પૂજા અનષે ભજન એ વ્સન રાખવા. તષેણષે કરીનષે ભગવાન આપણા ઉપર રાજી થા્. રશક્ાપત્રીમાં કહ્ં કે, કયોઇ પ્રકારનું વ્સન ન રાખવું. આ તયો સવારમનારા્ણ ભગવાન અનષે દરેક શાસત્રમાં વાત કરી છે કે, આપણષે સવભાવ, પ્રકૃરત, વાસના ટાળી, ભગવાનની મૂરતતિમાં હેત કરશું, તયો “દેહ છતાં દુઃખ નહીં, ન તન છૂટે તષેજ અંબાર” દેહ છતાં પણ ભગવાનના ભક્તનષે કયોઇ પણ પ્રકારનું દુઃખ થતું નથી અનષે દેહનષે અંતષે ભગવાન પયોતાના અક્રધામમાં તષેડી જા્ છે. તયો એવા દ્ાળુ ભગવાન આપણનષે પણ મળ્ા છે. તયો આપણષે દરેકે કાળજી રાખી રવશષેર ભજન કરવાનું છે.

બીજું, તમષે બધા ભગવાનના ભક્તયો છયો. વળી મયોક્ભાગી – મયોક્ની ઇચછાવાળા છયો. તયો આપણષે આપણામાં સતસંગમાં ન શયોભષે તષેવા સવભાવ, પ્રકૃરત ટાળી એક બીજામાં હેત રાખવું. મહારાજ કહે છે કે, એક બીજામાં હેત હયો્ તયો હેતની વાત કહેવા્ અનષે હેતના કારણષે મના્ પણ ખરું. જો હેત ન હયો્ તયો કહી ન શકા્ નષે મના્ પણ નહીં. માટે અરસપરસ હેત હયો્ તયો જ કહી શકા્.

આ સંતયો આપણા જીવના હેતની વાત કરે છે. તયો તષેમનષે પયોતાનયો કયોઇ સવાથતિ નથી. આપણા જીવના કલ્ાણ માટે એ વાતયો કરે છે અનષે સવારમનારા્ણ ભગવાનષે પણ (સતસંરગજીવનમાં) કહે્લ છે, તયો તષેમનષે કયોઇ પણ પ્રકારનયો સવાથતિ હતયો નહીં. ભગવાન અક્રધામમાંથી આ મનુષ્ ્લયોકમાં એટ્લા માટે પધા્ાતિ હતા કે જષે તષે પ્રકારે આ જીવનષે તષેમની મૂરતતિનયો જોગ થા્, મૂરતતિનું જ્ાન થા્, સંતનયો સમાગમ થા્ તયો આ જીવ મા્ામાંથી મુરક્તનષે પામષે અનષે દેહનષે અંતષે ભગવાનના ધામનષે પામષે. સવારમનારા્ણ ભગવાનનયો એ રસદ્ાંત હતયો અનષે આપણા આચા્તિ મહારાજનયો અનષે આપણા મયોટા મયોટા સંતયોનયો તથા હરરભક્તયોનયો એ જ રસદ્ાંત છે. તયો તષે

પ્રમાણષે આપણષે બધાએ કાળજી રાખીનષે

ભજન કરવું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom