Garavi Gujarat

તરષે જ પૃથવી છરો

-

આપણે

પૃથવી માટે રદવસ (અથ્ય ડે) ફાળવી શકીએ તે હદે બહંમતભયા્ય કે સાહબસક કેવી રીતે થઇ ગયા છીએ. હકીકતમાં પૃથવી પરરભ્રમણ કરતી રહે છે તયારે આવો બનણ્યય કેવી રીતે? આપણું શરીર પોતે પણ આ ધરા - જગત - ગ્રહના જ બનચોડરૂપ છે. માનવ માત્ એ ભૂલી ગયો છે કે તે ધરતીમાતાના ગભ્યમાંથી કામચલાઉ કે, હંગામી ધોરણે િહાર આવેલ છે અને ફરી પાછા આ જ ધરામાં બવલીન થવાનું છે. અથ્ય ડે એ તમે આ ધરતી - ધરા - પૃથવીનો જ એક ભાગ છો તેની યાદ અપાવવાનો રદવસ છે. માનવ જાતે લાંિા સમય સુધી જીવવું હોય તો તમારે પૃથવીની જેમ બવચારી, વતદી અને પૃથવી જેવા િનવું રહ્ં કારણ કે પૃથવી - ધરા એ જ તમે છો અને તમે જ પૃથવી - ધરા છો.

માનવતાના ઇબતહાસમાં પહેલી વખત એવું િની રહ્ં છે કે, માનવ જગતની હજારો પેઢીઓને પોર્તા રહેતા જગત - ધરા - ધરતી કે પૃથવીનું રક્ષણ કરવાની આપણે વાતો કરીએ છે. આપણે સમસત જગત કે પૃથવીની કાળજી લેવી જોઇએ તેવું કહેતો રદવસ પણ આવશે તેવું કોઇએ બવચાયું નથી. આપણે એવા બશશુ છીએ કે જે પોતાની માતાને િચાવવાની વાત કરે છે પરંતુ આ જ વાસતબવકતા છે.

જીવબવજ્ાન - પયા્યવરણ નહીં પરંતુ જીવન એ મારો રસનો બવર્ય છે. સમસત જગત - ધરા કે પૃથવીના પોર્ણ અને જાળવણી એ આપણે આપણા પોતાના માટે સારા જીવનની અપેક્ષા રાખીએ તેનાથી અલગ નથી કારણ કે સારી સવચછ, સવસથ પૃથવી - જગત બવના સારું જીવન શકય જ નથી. આપણું પોતાનું શરીર પોતે પણ આ ગ્રહની જ પેદાશ છે. અને તે જ વાસતબવકતા છે પરંતુ બવકાસ અને અથ્યતંત્ના આપણા બવચારોએ આપણી પાસેથી ઉક્ત વાસતબવકતા છીનવી લીધી છે.

બજંદગી, અથ્યતંત્ અને સમગ્ર બવશ્વ

માટેના જે આપણા તરંગી બવચારો છે તે કારગત નીવડવાના નથી તે સમજવાનો સમય આવી ચૂકયો છે, અને આ વાત કારગત નીવડે તે માટે આપણે કંઇક નક્કર અને પરરપક્વ કામગીરી કરવી જ રહી. આવી જ પરરપક્વતા વેપાર - ધંધા, સરકાર, જગતની જાળવણી કે નાશ સાથે સંકળાયેલી પ્તયેક કામગીરીમાં પણ દાખવવાની છે અને તેમ જ થવું રહ્ં.

હાલમાં પયા્યવરણ - જૈબવક સમસયાઓ - બચંતાઓ ઓળખીને તે પાર પાડવી તેને આપણે આવશયક માની િેઠા છીએ, પરંતુ આ કોઇ ઉપકારની ભાવનાવાળું કૃતય નથી, આ આપણી પોતાની બજંદગી છે અને તે અંગે કાંઇ કરી આપણે િીજા નહીં આપણા પોતાના ઉપર જ ઉપકાર કરીએ છીએ. કયાંકને કયાંક આપણે પોતે જ જીવન છીએ અને િાકીનું િધું જીવન નથી તેમ માનીએ છીએ. આમ થવાનું કારણ તે છે કે જીવન બવર્ેનો આપણો અનુભવ જીવનના ભૌબતક સપંદન પૂરતો મયા્યરદત છે. જીવન શું છે તેવો પ્શ્ન થતાં જ કોઇપણ પોતાના શરીરને કે તે પોતે જ જીવન છે અને િાકીનું િધું જીવન નથી તેમ માનતો હોય છે. જો તમે આધયાષ્તમક જાગૃબતવાળા હશો તો તમે જાણતા જ હશો કે િધું જ જીવન છે. જીવબનજ્ાન - પયા્યવરણને િચાવવાનું કોઇએ તમને કહેવું પડશે જ નહીં. જૈબવક - પયા્યવરણીય જાગૃબત બવર્ે આજે લોકો જે વાતો કરી રહ્ા છે તે અન્ય જીવો માટે તેમનો પ્ેમ ઉભરાવાના કારણે નહીં પરંતુ તેમને હવે સમજાવા લાગયું છે કે, "તેમનો પોતાનો જીવ હાલમાં ભયમાં મૂકાયો છે. જો આવું ને આવું ચાલતું રહેશે તો હું અને મારા સંતાનો જીવી શકશે જ નહીં એટલે જ આપણે કાંઇક નક્કર કરવું જ પડશે."

તમારૂં અષ્સતતવ ખતરામાં છે તેવું કોઇ તમને યાદ કરાવે તો તે તમારી આસપાસના જીવોની કાળજી રાખવાનો ખરાિ કે કમનસીિ માગ્ય છે. આપણાં જીવન એક િીજાથી અલગ નહીં પરંતુ આપણું જીવન અખંરડત, સુગરઠત અને સવ્યગ્રાહી સંકળાયેલું જીવન છે. આજે કેટલા તંદુરસત અને આવતીકાલે કેટલા તંદુરસત જીવ હોઈશું તે કેવી રીતે નક્કી થઇ શકે?

આધયાષ્તમકતાનો અથ્ય જ સૌને સાથે રાખનારો અનુભવ, જયારે તમારી આસપાસના સૌ કોઇની બચંતા અને કાળજી રાખવાનો અબભગમ સાહબજક - સવાભાબવક િને છે કારણ કે જયારે કોઇ પોતાનામાં આતમબચંતન અનુભવી પોતાની જાતમાં જ અંતમુ્યખી િને તયારે તેને સહજપણે સમજાય છે કે તેનું અષ્સતતવ અને િાહ્ કે અન્યોનું અષ્સતતવ અલગ નથી.

આજે આપણી પાસે જગતની કોઇ પણ મૂળભૂત સમસયાને શોધવા સમજવા અને હલ કરવા જરૂરી ટેકનોલોજી, સાધનસ્ોત અને ક્ષમતા છે. માનવજાતના ઇબતહાસમાં માનવી પાસે અગાઉ કયારેય નહોતી તેવી ક્ષમતા આપણી પાસે છે

પરંતુ આ બસબધિમાં જો કાંઇ ખૂટતું હોય તો તે સૌને સાથે રાખવાની સવ્યગ્રાહી જાગૃબત છે. આપણા જીવનમાં આપણે જે ના કરી શકતા હોઇએ તે ના કરીએ તો કોઇ મુશકેલી કે સમસયા નથી. પરંતુ જો આપણે કરી શકીએ તેવું કાંઇ ના કરીએ તો આપણે એક હોનારત જેવા છીએ. આ સંદભ્યમાં જ મારી ઇચછા છે કે આપણે એક પેઢી તરીકે દરેક દૃષ્ટિભાવથી હોનારત િનીને ના રહી જઇએ.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom