Garavi Gujarat

ના િાજવી પદ તયાગની કટોકટીની િોમાંચક કહાનીઃ ધ ક્ાઉન ઇન ક્ાઇસિિ

- The Crown in Crisis: Countdown to the Abdication Kindle Edition By : Published : Price:

અતયાિે

તરિરટશ તપ્રનિ દ્ાિા િાજવી પિંપિા છોડવાની જે ચચા્ણઓ થઇ િહી છે, ્તે િંદભશે આ પુસ્તકમાં ્તેના એક ઇત્તહાિનું વર્ણન કિવામાં આવયું છે. રડિેમબિ 1936માં તરિટને બંધાિરીય કટોકટીનો િામનો કિવો પડ્ો હ્તો. 10 રડિેમબિ, 1936ના િોજ, રકંગ એડવડ્ણ આઠમાએ પો્તે અને પો્તાના વાિિદાિો માટે યુનાઇટેડ રકંગડમની િાજવી પિંપિાઓનો તયાગ કયશો તયાિે એક મહાન આં્તિિાષ્ટ્રીય નાટક ભજવાયું હ્તું. ્તેમરે આ બાબ્તો માટે અંગ્ત કાિર પર આપયું હ્તું. ્તેમરે કહ્ં હ્તું કે, ્તેઓ જેને પ્રેમ કિે છે ્તે મતહલા તિવાય ્તે પો્તાની ફિજો પૂર્ણ કિી શકશે નહીં. ્તેઓ છૂટાછેડા લીધેલી કુખયા્ત અમેરિકન મતહલા વોતલિ તિમપિનને પ્રેમ કિ્તા હ્તા. રકંગ એડવડ્ણ આ મતહલાને િારીનો ્તાજ પહેિાવવા ઇચછ્તા હ્તા.

્તેમના કાયશોથી ્તે પ્રત્તઠિાનને નુકિાન થયું, જયાિે યુદ્ધ િિળ લાગ્તું હ્તું તયાિે ્તે િમયે આં્તિિાષ્ટ્રીય બેઇજ્જ્તીથી બચવા માટે ્તેઓ ્તતપિ હ્તા. તયાિે એવી પર અફવા હ્તી કે િાજા નાઝીની િહાનુભૂત્ત િાખવા માટે ફતિ ્તેમના દૃઢ િંકલપને મજબૂ્ત કયશો કે, કોઇપર પ્રકાિે ્તેમરે િાજગાદીને છોડી દેવી જોઇએ.

એલેઝાંડિ લાિમેનના પુસ્તકમાં વાચકોને એક દં્તકથાનો એક નવો અને િોમાંચક અનુભવ થશે. આ પુસ્તકને માતહ્તીિભિ બનાવવા માટે અગાઉ કયાિેય જોવા ન મળી હોય ્તેવી પ્રાચીન િામગ્રી મુકવામાં આવી છે, આ ઉપિાં્ત ્તેમાં એડવડ્ણ અને વોતલિના નજીકના ઘરા તમત્રોના ઇનટવયૂ્ણ પર છે, જેઓ ્તેમના અંગ્ત જીવન તવશે ઘરી વા્તો કિે છે. લાિમેને એક એક પળ અને એક-એક રદવિની એવી િહસયમય વા્તોનું વર્ણન કયુાં છે કે, વાંચકોને ્તે જકડી િાખશે.

વધુમાં ્તે િમયે રકંગ એડવડ્ણ અને તિમપિન િામે ભૂતમકા ભજવનાિ ્તતકાતલન વડાપ્રધાન સટેનલી બાલડતવન, ્તેમના અંગ્ત િેક્ેટિી એલેક હારડાંગ અને કેનટિબિીના આક્કતબશપ કોસમો લેંગનું પર લેખકે અહીં િિપ્રદ તનિીક્ષર કયુાં છે. ્તો બીજી ્તિફ િાજાને િમથ્ણન આપનાિ તવનસટન ચતચ્ણલ, મેતશએવેતલયન નયૂઝપેપિના

માતલક લોડ્ણ બીવિરિૂક, અને હોંતશયાિ વકીલ વોલટિ મોંકટનની િંપૂર્ણ નોંધ પર લાિમેને લીધી છે.

પદ તયાગ પિના આ પ્રથમ પુસ્તકમાં વાચકોને એડવડ્ણની હતયાના પ્રયાિની ઊંડી માતહ્તી મળશે. આ ઉપિાં્ત ્તેમાં વોતલિી તિમપિનની તવવારદ્ત છૂટાછેડાની પ્રતક્યા, નાઝી હાઇ- કમાનડ િીબબનટ્ોપ િાથેના એડવડ્ણના િંબંધોથી તચંત્ત્ત િિકાિની પ્રાચીન િાજવી ઇત્તહાિની ધિબાયેલી માતહ્તીનું પર અહીં વયૂહાતમક વર્ણન કિવામાં આવયું છે. આ પુસ્તકમાં એડવડ્ણ અને ્તેમની આિપાિ જોડાયેલા લોકો ્તથા ્તેઓ જેને પ્રેમ કિ્તા હ્તા ્તે મતહલા અંગેની બાબ્તોને અહીં તવસતૃ્ત િી્તે જરાવવામાં આવી છે.

આ પુસ્તકના લેખક એલેઝાંડિ લાિમેન તરિરટશ ઇત્તહાિકાિ અને પત્રકાિ છે. ્તેમરે બલેતઝંગ સટાિ, બાયિોનિ તવમેન અને ધ ક્ાઉન ઇન ક્ાઇતિિ િતહ્તના અનેક ઐત્તહાતિક અને જીવનચરિત્ર લખયા છે. આ ઉપિાં્ત ્તેમરે તવતવધ પ્રકાશનોમાં િંપાદન અને લેખન કયુાં છે. ્તેમરે ટાઇમિ, ઓબઝવ્ણિ, ટેલીગ્રાફ, ધ સપેકટેટિ અને ધ તક્રટક માટે પર લેખન કાય્ણ કયુાં છે. ્તેઓ પત્ી અને પુત્રી િાથે ઓકિફડ્ણમાં િહે છે. H H

:HL H IH L

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom