Garavi Gujarat

ઐતિહાતિક ઘટનામાં પારિવારિક યાત્ાની કહાનીઃ ધ લોસટ હોમસટટેડ- માય મધિ, પાટટીશન અને પંજાબ

- The Lost Homestead: My Mother, Partition and the Punjab By : Publisher : Price:

આ પુસ્તકમાં પારિવારિક જીવન, િાજકીય નાટક અને ઐત્તહાતિક વાિિાનું િુંદિ વર્ણન કિવામાં આવયું છે. જયાિે ભાિ્ત આઝાદ થયું ્તે અિિાની અહીં વા્ત કિવામાં આવી છે. 3 જૂન,1947ના િોજ તરિરટશ ભાિ્તમાં અંધાધૂંધી ફેલાઇ હ્તી, તયાિે બે િાષ્ટ્ર ્તિીકે ્તેના ભાગલા પાડવાની જાહેિા્ત કિવામાં આવી. અનેક મતહનાઓ િુધી િામાનય જીવન તહંિાતમક અને અશાં્ત બની ગયું હ્તું. અનય લાખો લોકોની િાથે, મિીના વહીલિનાં મા્તા રદપ તિંઘ અને ્તેમના શીખ પરિવાિને પંજાબમાં ્તેમનું ઘિ છોડવાની ફિજ પડી હ્તી, પછી ્તેઓ કયાિેય તયાં પિ્ત જઇ શકયા નહો્તા.

એંગલો ઇનનડયન ્તિીકે જેના મૂળ હવે પારકસ્તાનમાં છે, મિીના વહીલિે ્તેમની મા્તાના નુકિાન અને નવી શરૂઆ્ત, વયતતિગ્ત અને િાજકીય સવ્તંત્ર્તાની વયાપક બાબ્તોના ઇત્તહાિને આ પુસ્તકમાં વરી લીધી છે. આ પુસ્તકમાં મિીનાનાં મા્તા દીપના લગ્ન ઇંનગલશ તપ્તા િાથે લગ્ન કિે છે, પછી ્તેઓ િાિી આશાએ ભાિ્ત છોડીને બતલ્ણન જાય છે, પછી તવભાજી્ત શહેિ અને વોતશંગટન ડીિી પહોંચે છે. તયાં ્તેઓ મહાતમા ગાંધીના આદશશો િાથે નાગરિક અતધકાિો માટે લડ્ત ચલાવે છે.

આ લોસટ હોમસટેડ પુસ્તક એવા વૈતવિક તવચાિોને સપશશે છે, જે આજે િાજકીય પરિવ્ત્ણન, ધાતમ્ણક ઉગ્રવાદ, માઇગ્રેશન, લઘુમ્તીઓના મુદ્ા,િાષ્ટ્રભાવ, ઓળખ અને ્તેનાથી િંબંતધ્ત બાબ્તો પિ પ્રબળ પડઘો પાડે છે.

પિં્તુ ્તેમાં િૌથી ઉપિ ્તે ભૂ્તકાળ િાથે આવવા અંગેની વા્ત છે, અને ્તેમાં એવી વા્તો છે જે આપરે આપરાં પો્તાના તવશે કહેવા માટે પિંદ કિીએ છીએ.

આ પુસ્તકનાં એંગલો ઇનનડયન લેતખકા મરિના વહીલિને કેટલાક લોકો લંડનમાં પ્રેનકટિ કિ્તા બેિીસટિ અને વર્ણ 2016માં ક્ીનનાં િલાહકાિ ્તિીકે ઓળખે છે. આ ઉપિાં્ત કેટલાક લોકો ્તેમને તરિરટશ વડાપ્રધાન બોરિિ જોનિનનાં ભૂ્તપૂવ્ણ પત્ી ્તિીકે પર જારે છે. ્તેઓ બંધાિરીય અને માનવાતધકાિ કાયદામાં તવશેર્તા ધિાવે છે. ્તેઓ કાયદાકીય તવરયો પિ િાષ્ટ્રીય અખબાિો અને બલોગિમાં તનયતમ્ત આટટીકલિ લખે છે. મિીનાંના તપ્તા ચાલિ્ણ વહીલિ તરિરટશ હ્તા, ્તેમની મા્તા કુલદીપ ‘દીપ’ તિંઘ ભાિ્તીય મૂળનાં હ્તા. ચાલિ્ણ નવી રદલહીમાં બીબીિીના િીપોટ્ણિ હ્તા, જયાિે ્તેઓ દીપને મળયા તયાિે દીપના દલજી્ત તિંઘ િાથેના લગ્નનો અં્ત આવયો હ્તો. (દલજી્ત જારી્તા નવલકથાકાિ ખુશવં્ત તિંઘના નાના ભાઈ હ્તા) ચાલિ્ણ અને દીપે વર્ણ 1962માં લગ્ન કયાાં. ્તેઓ ભાિ્તથી જમ્ણની, અમેરિકામાં િહીને અં્તે િિેકિના ગાડ્ણન કોટેજમાં સથાયી થયા હ્તા. જયાં ચાલિ્ણનું મૃતયુ થયું અને દીપ ફેરિુઆિી 2020 િુધી તયાં િહ્ા અને પછી ભાિ્ત ગયા. 0 L : HH H

H 6W J W 6 1 1

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom