Garavi Gujarat

કપરુરથલાિાં ઇનનદિરા દિટેવી - ધી રટેડિયો નરિનસેસ

-

બીબીસી રેિીયો ઉપર હું દશક્ષણ એશિયાઇ મશહલાઓ શવરલે શવચારં છું તયારે મનલે આપોઆપ રેિીયો ફોરના શવમલેનસ અવરના નવા કો-હોસટ અશનતારાનીનું નામ યાદ આવી જાય છે પરંતુ િું તમલે જાણો છો કે બીજા શવશ્વયુદ્ધમાં બીબીસી એરવલેવઝનલે એક દશક્ષણ એશિયાઇ મશહલાએ ગૌરવ અપાવયું હતું?

રાજકુમારી મહારાજકુમારી ઇગનદરા દેવીનો જનમ 1912માં કપુરથલાના મહારાજા પરમજીત શસંહ અનલે મહારાણી વંદ્ાના મહેલમાં થયો હતો.

નાની વયલે જ લગ્નગ્ંશથથી જોિાયલેલા પરમજીત અનલે વંદાનું લગ્નજીવન સુખદ નહોતું. રાજકુમારીના શપતાના બલેવફા જીવનના કારણલે ઇગનદરા દેવી તલેમના માતાશપતાની મંજૂરી શવના જ 1925માં ભારત છોિી શરિટન જવા રવાના થઇ ગયા હતા. ઇગનદરા દેવી માત્ 23 વર્મની વયલે પોતાની બલે બહેનો - રાજકુમારીઓ ઉશમ્મલા અનલે સુશિલાનલે પોતાની યોજના જણાવી શરિટન જવા રવાના થઇ ગયા હતા.

રાજકુમારી દેવીનલે હોશલવુિમાં નામના મલેળવવાની તીવ્ર ઝંખના હતી. હોશલવુિના સવપ્ોમાં રાચતા રાજકુમારી દેવીએ યુ.કે.ની લબધપ્રશતશઠિત નાટ્યિાળા રોયલ એકિલેમી ઓફ ડ્ામલેટીક આટ્મમાં અભયાસ સફળતાપૂવ્મક પૂરો કરતાં તલેનું સવપ્ સાકાર થવાના માગગે હતું. "ધી થિ્મ મલેન"થી જાણીતા શરિડટિ ડફલમ શનમા્મતા એલલેકઝાનિર કોિા્મ સાથલે રાજકુમારી દેવીનો સફળતાનો માગ્મ નક્ી હતો પરંતુ કમનસીબલે મોટી સફળતા મલેળવવા આિલે દેવીનલે અયોગય સમય નડ્ો. 1939માં પોલલેનિમાં જમ્મનીની ઘૂસણખોરીથી શરિટન અનલે શરિડટિ સામ્ાજય પણ યુદ્ધની ગસથશતમાં ધકેલાયું હતું.

પહેલાં શવશ્વયુદ્ધની માફક માત્ મશહલા સવયંસલેશવકો ઉપર શનભ્મર રહેવાના બદલલે સરકારે મશહલાઓનલે કામ માટેનાં ક્ષલેત્ોની બહોળી સંરચના કરી અનલે મોટાભાગની મશહલાઓએ ઉદ્ોગો, ખલેતી અથવા લશકરની ઓગકઝશલયરી સશવ્મસમાં કામ કરવાનું પસંદ કયું. રાજકુમારી દેવીએ હવાઇ હુમલા દરશમયાન એમબયુલનસ ચલાવવાનું પસંદ કયું. આ કામ 1940ના સપટેમબર સુધીમાં તો વધવા માંડ્ું. તલે સમયમાં શરિડટિ રાજકુમારી (અનલે

અયોધયામાં ભવય રામ મંડદરના શનમા્મણનું કામ ચાલુ થઈ ગયું છે અનલે રામલલ્ાના મંડદરમાં માતા સીતાનલે પણ ખાસ સથાન આપવામાં આવિલે. આ ભાવના સાથલે જ મંડદર શનમા્મણમાં શ્ીલંકાની અિોક વાડટકાના એશલયા પથથરોનો પણ ઉપયોગ કરવામાં આવિલે.

હાલનાં રાણી) એશલઝાબલેથ-બીજાએ પણ રાજકુમારી દેવી જલેવી જ સલેવા આપી હતી. રાજકુમારી દેવીએ પોસટલ સલેનસર તરીકે પણ કામ કયું હતું. આ કામ અતયંત મહતવનું તથા જવાબદારીભયું હતું. સરકારનલે કોઇ પણ માશહતી લીક થાય તલેની અથવા પત્ોમાંની માશહતીની મનોબળ ઉપર નકારાતમક અસરો અંગલે પણ શચંતા હતી. રાજકુમારી દેવીનું કામ પત્ોમાં િું યોગય અનલે િું અયોગય તલે નક્ી કરવાનું હતું.

રાજકુમારી 1942માં બીબીસી સાથલે જોિાયા અનલે તલે સાથલે તલેની ત્ણ દાયકાની ઉજ્જવળ મીડિયા કારડકદદીનું શનમા્મણ થયું. દેવીની પ્રથમ કામગીરી મધયપૂવ્મ - મલેિીટરેશનયનમાં ફરજ બજાવતા ભારતીય જવાનોનો નૈશતક જુસસો ટકાવી રાખતા રેડિયો િોના આયોજનનું હતું.

બીજા શવશ્વયુદ્ધમાં 2.5 શમશલયન ભારતીયોએ સલેવા આપી હતી, જલે ઇશતહાસમાં સૌથી મોટું સવયંસલેવક લશકર હતું. આ અનલે આવા અનલેક કાય્મક્રમોથી આપણલે જલેનલે બીબીસી વલિ્મ સશવ્મસ તરીકે ઓળખીએ છીએ તલે સાહસનું શનમા્મણ થયું. રાજકુમારી દેવીએ તલે પછી જલે તલે ડદવસના રાજકારણ આધાડરત ચચા્મ િો "ધ િીબલેટ કનટીનયુ"નું પ્રસારણ પણ કયું. તલે સમયમાં હાઉસ ઓફ કોમનસની પ્રલેસ ગલેલલેરીમાં જલે એક માત્ મશહલા જોવા મળતા તલે સલેવારત રાજકુમારીનું િલેરજીવન તલે પછી બહું ઓછું જાણીતું હતું. 1979માં ઇબીઝામાં તલેનું શનધન થયું હતું.

રાજકુમારી દેવી યુદ્ધકાળના શરિટનમાં ખયાશતપ્રાપ્ જીવન જીવી ગયા છતાં તલેની જીવનગાથા એટલી બધી પ્રશસશદ્ધ પામી નથી, જલે ધરબાયલેલા ઇશતહાસનું વધુ એક દૃષાંત છે. જો કોઇની પણ પાસલે રાજકુમારી દેવી શવરલે વધુ માશહતી હોય તો તલે માટે ઇનસટાગ્ામ ઉપર @ધ હીસટ્ી કોરીિોર ઉપર સંપક્ક કરી િકાિલે.

 ??  ?? ઇન્દિરા દિેવી
ઇન્દિરા દિેવી

Newspapers in Gujarati

Newspapers from United Kingdom