Garavi Gujarat

વનજૈન યુકે દ્ારા માનતસક આરરોગય અંગે વેતિનાર યરોજાયરો

-

વનજૈન યુકેના નેજા હેઠળ તાજેતરમાં શરૂ કરાયેલ જૈન હેલથ ઇરનરશયેરટવ અંતગ્ચત રરવવાર, 14 માર્ચના રોજ માનરસક આરોગય અંગે મારહતીપ્રદ વેરબનારનું આયોજન કરવામાં આવયું હતું. જેમાં નોંધપાત્ ફ્રનટલાઈન અનુભવ ધરાવતા સમુદાયના રાર પ્રોફેશનલસે આ રવષયક રવસતૃત મારહતી આપી હતી.

રક્ક ઇબનસટટ્ૂટના રીફ સાયબનટસટ અને કાય્ચક્મના પ્રસતુતકતા્ચ રાજવી પુનાતરે જણાવયું હતું કે, ‘ઘણા ક્ેત્ોના પ્રોફેશનલસના અનેક પ્રયાસો છતાં માનરસક આરોગય હજુ પણ રરા્ચનો એક સંવેદનશીલ રવષય છે અને આપણા સમુદાયમાં તે રવષે સંબોધન કરવું મુશકેલ છે.’

એનએરએસ સરવ્ચસ ઇમપ્રૂવમેનટ મેનેજર વષા્ચ દોઢીયાએ સમજાવયું હતું કે ‘માનરસક આરોગય રવશે વાત કરતા લોકો શરમ અનુભવે છે. લોકો માનરસક આરોગયની સમસયાથી પીડાઈ રહ્ા છે તે સવીકારી શકતા નથી અથવા તે રવશે વાત પણ કરતા ખરકાય છે. નબળુ માનરસક સવાસ્થય વય, વગ્ચ, રલંગ અથવા ધરનક-ગરીબનો ભેદભાવ રાખતુ નથી.’’

મેબનટસના સીઇઓ અને સથાપક અરનશ શાહે કોઈના રવરારો, વત્ચન, એકશનસ અને આસપાસના બાહ્ પરરબળોની વયરક્તગત રીતે કોઈની ‘સુખાકારી’

પર કેવી રીતે અસર થાય છે તે સમજાવયું હતું. તેમણે વત્ચમાન રોગરાળાના વાતાવરણમાં નોકરી જતી રહે તયારે શું થાય છે તેનો દાખલો આપી સમજ આપી હતી. જુરનયર ડૉકટર અને સાઇરકયાટ્રીના કોર ટ્રેઇની ડૉ. રીરષ ગેલૈયાએ માનરસક સવાસ્થય મુશકેલીઓ જેવા સામાનય લક્ણો તેમજ વયસન, ખાવાની રવકકૃરતઓ અને માનરસકતા જેવા રવષયો રવશે વાત કરી હતી. તેણે આતમહતયા અને આપઘાત અંગે પણ જાણકારી આપી હતી.

15 વષ્ચથી વધુનો અનુભવ ધરાવતા બલિરનકલ સાઇકોલોરજસટ ડો રરરાગ ગોરારસયાએ મદદ મેળવવાના મહતવ રવશે અને કયાંથી સહાય મેળવવી તે રવશે વાત કરી હતી. તેમણે સહાયના પ્રારંરભક સત્ોત તરીકે સેલફ હેલપ પુસતકો, એબ્લકેશનસ અને કમ્યુટર પ્રોગ્રામ જેવી ઉપલ્ધ સહાયની શ્ેણી પર પ્રકાશ પાડ્ો હતો. તેમણે તંદુરસત રહેવાની ઘણી ખૂબ જ ઉપયોગી ટી્સ શેર કરી હતી. તેમણે શ્ોતાઓના પ્રશ્ોના જવાબો પણ આ્યા હતા. રાજવી પુનાતરે દરેકને https:// www. onejainuk. org/ health પર રેકોરડિંગ જોવા રવનંતી કરી હતી. વધુ મારહતી માટે સંપક્ક: જયસુખ મહેતા વનજૈન 07830 294 060.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom