Garavi Gujarat

મીઠલો ્ીમડલો

-

મીઠા

લીમડાનો રર કોલેસટ્ોલ અને ટ્ાઇસ્લરરાઇડરનું સતર ઘટાડીને હૃદયરોગનો ખતરો ઘટાડે છે. તે સતન અને ફેફરાંના કેનરરથી પણ બચાવ કરે છે. રંશોધનમાં તે વાત રાચી રાવબત થઈ ચૂકી છે. ખાનપાનમાં ઉપયોગમાં લેવાતો લીલો લીમડો અનેક બીમારીઓથી બચાવે છે. એક વનષણાતનું કહેવું છે કે મીઠા લીમડાના પત્તા ભોજનના સવાદને અને રુગંધને વધારે છે.

કઢીનો વઘાર કરવા

તેનો ઉપયોગ થતો

હોવાથી તેને કઢી પત્તા

જેવું નામ મળયું છે. વૈજ્ાવનક ભાષા તેને મુરાયા કોએનીજી તરીકે ઓળખે છે. મીઠો લીમડો મહદંશે ભારત અને શ્ીલંકામાં મળે છે. દવક્ષણના રાજયો ઉપરાંત વરસક્કમ, આરામ અને પ. બંગાળમાં મીઠો લીમડો મળે છે. ઉત્તર ભારતમાં જેટલું મહત્વ તુલરીનું છે તેટલું જ મહત્વ દવક્ષણ ભારતમાં મીઠા લીમડાનું છે. તેના છોડની ઊંચાઈ ૨થી ૪ મીટરની હોય છે. તેને ઘરના બગીચામાં પણ ઉછેરી શકાય છે.

મીઠો લીમડો શરીર માટે જરૃરી પોષક તત્વોની ઊણપ દૂર કરે છે. તેમાં આયન્ન, કેસલશયમ, ફોસફરર, પ્ોટીન, વવટાવમનબી૨, બી૬ અને બી૧૨ જેવા પોષક તત્વોનો રમાવેશ થાય છે. જે લોકો હૃદયરોગનો રામનો કરી રહ્ા હોય તેમણે ખાનપાનમાં મીઠા લીમડાનો ઉપયોગ કરવો જોઈએ. મીઠો લીમડો કોલેસટ્ોલ અને ટ્ાઇસ્લરરાઇડને ઘટાડીને હૃદયરોગના ખતરાને ઘટાડે છે. પેટની તકલીફો જેવી કે પેચીર, ઊલટી જેવી બીમારીની રારવાર માટે તે ઉપયોગી છે. તે એસનટ માઇરિોવબયલ અને એસનટ ઇન્ફલેમેટ્ી હોય છે. અનેક પ્કારના બેકટેરરયાથી તે બચાવ કરે છે. ટામેટાની ચટણી, બ્ેડપકોડા, મઠરી, ્ફલેવર વેરણ રેવ, તુવેરની દાળ અને રાંભાર વગેરેમાં તેનો ઉપયોગ થયો હોય છે.

ખોરાક અને પાણીમાં વધુ પડતી ખાંડને કારણે હાઇપરટેનશન અથવા હાઇબલડ પ્ેશરની રમસયા રજા્નવાની શકયતામાં અનેકગણો વધારો થયો છે. શહેરોમાં દોડધામભયા્ન જીવનને કારણે હાઇપરટેનશનથી ગ્રસત લોકોની રંખયામાં રતત વધારો થઇ રહ્ો છે.

તાજા રંશોધનોના તારણો પ્માણે રુગરનું વધુ પ્માણ હોય એવા ખેરાક અને પીણામાં કાપ મૂકીને હાઇપરટેનશન અથવા હાઇબલક પ્ેશરની રમસયામાં ઘટાડો કરી શકાય છે. રંશોધકોએ હાઇપરટેનશન જનમાવતા પરરબળો તથા વાતાવરણનો અભયાર કયયો હતો.

અભયારના તારણો પ્માણે આ રમસયા પેદા કરવામાં રુગર રૌથી મહતવની ભૂવમકા ભજવે છે. વવજ્ાનીઓએ જણાવયું હતું કે, છેલ્ા કેટલાક દાયકામાં ખાંડનું પ્માણ વધુ હોય એવો ખોરાક લેવાના ચલણમાં વધારો થયો છે.

વવવવધ પ્કારના પ્ોરેસડ ફૂડ, બેકરીની વાનગીઓમાં ખાંડનું પ્માણ વધારે હોય છે.

વધુ પડતી ખાંડ લેવાથી હાઇપરટેનશનમાં વધારો થાય છે કે નવહ તે ચકારવા માટે અમેરરકાની યુવનવવર્નટી ઓફ કોલોરાડોના હેલથ રાયનર રેનટરના એમ.ડી. ડાયના જલાલના નેતૃતવ હેઠળની ટીમે નેશનલ હેલથ એનડ નયૂટ્ીશીયન એકઝાવમનેશન રવગેમાં લેવાયેલી માવહતીઓની રમીક્ષા કરી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom