Garavi Gujarat

રોગના િિદીઓ અને મરણ આંકમાં જોરિાર ઘ્ાડો

-

રોગચાળો જાન્ુઆરટીમાં િેના તશખર પર હિો ત્ારથટી સરેરાશ િૈતનક મૃત્ુઆંકમાં 95 ્કાનો ઘ્ાડો થ્ો છે અને િે હવે ગ્ા વષણાના જૂનના સમાન સિરે ઉભો છે. રસટીકરણને કારણે અત્ારે સૌથટી સંવેિનશટીલ એવા 65 વષણા કરિા વધુ વ્ના લોકોને ચેપ લાગવાનો િર એક દિવસમાં 200નટી નટીચે આવટી ગ્ો છે. જ્ારે 80 વષણા કરિાં વધુ વ્ના લોકોમાં રોગના કારણે હોનસપ્લમાં િાખલ થવાનો િર પ્રતિદિન 78નો થઇ ગ્ો છે. જે જાન્ુઆરટીના પ્રારંભના દિવસોમાં 3,000 પ્રતિદિન હિો.

િે વખિે એકલા લંડનમાં એક દિવસમાં 200થટી વધુ લોકો મૃત્ુ પામ્ા હિા. પરંિુ રતવવારે રાજધાનટીમાં આ વષષે માત્ર બટીજી વખિ શૂન્ મૃત્ુ નોંધા્ા છે. હોનસપ્લમાં િાખલ કરા્ેલ િિદીઓનટી સંખ્ા સપ્ેમબર પછટીના સૌથટી નટીચલા સિરે છે. હોનસપ્લમાં હાલમાં ફતિ 4,560 કોતવડ િિદીઓ છે, જે જાન્ુઆરટીના

મધ્માં 39,249 જે્લા હિા.

ઓદફસ ઓફ નેશનલ સ્ે્ેસ્ટીકસના ્ેસ્ીંગ અભ્ાસમાં જણા્ંુ હિું કે 14 માચણાના રોજ પૂરા થિા અઠવાદડ્ામાં ઇંગલેનડના 55% લોકોમાં વા્રસ સામે લડિા પ્રો્ટીન જોવા મળ્ા હિા. જેનો અથણા એ થા્ છે કે િેશનટી વસિટીના ઓછામાં ઓછા અડધા લોકોમાં કોરોનાવા્રસના રોગ સામે પ્રતિરક્ષા છે. િા. 14થટી િા. 29 સુધટીમાં લાખો લોકોને રસટી આપવામાં આવટી હોવાથટી રોગ સામે પ્રતિરક્ષા ધરાવિા લોકોનો આંકડો હવે વધારે હોવાનટી સંભાવના છે. િેશમાં ગ્ા રતવવાર સુધટીમાં 3.5 તમતલ્નથટી વધુ લોકોને રસટીના બન્ે ડોઝ આપવામાં

આવટી ચૂક્ા છે.

ઓએનએસ અહેવાલ મુજબ 30,000 પુખિ વ્ના લોકોના બલડ ્ેસ્ કરાિા િા. 14મટી માચણાના રોજ વેલસમાં એન્ટીબોડટીનું સિર 5૦.5 ્કા, નોધણાનણા આ્લષેનડમાં 49.3 ્કા અને સકો્લેનડમાં 42.6 ્કા હિું.

ઇનોક્ુલેશન દ્ારા, એનન્બોડટીઝ અગાઉના ચેપના જવાબ રૂપે બનાવવામાં આવે છે. લોહટીમાં િેનટી હાજરટીનો સામાન્ રટીિે અથણા એ થા્ છે કે િેમને રોગનટી સામે ઓછામાં ઓછું થોડું રક્ષણ િો હો્ જ છે અને િેઓ કોરોનાવા્રસથટી બટીમાર નહીં પડે. પરંિુ અહેવાલમાં જણા્ું છે કે એનન્બોડટીઝવાળા 80 અને 70ના િા્કાના વૃદ્ધ લોકોનટી સંખ્ામાં રસટીકરણ કા્ણાક્મ શરૂ થ્ા પછટી પહેલટીવાર ઘ્ાડો થ્ો છે. જો કે િેના પાછળ રસટીના બે ડોઝ વચ્ેના ત્રણ મતહનાનુ અંિર અને િેમનટી નબળટી રોગપ્રતિકારક શતતિ જવાબિાર હોઇ શકે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom