Garavi Gujarat

ચીનનો સામનો કિિા િૈશવિક કોએશલિનની જરૂિ ઉપિ બોરિસ જોનસન - બાઈડેન સંમત

-

બોરિસ જો્સન તથા અમેરિકાના પ્ેશસડે્ટ જો બાઈડેને ચીનનો સામનો કિિા માટે એક િૈશશ્વક કોએશલિનની િચના કિિાનું પ્ણ લીધું હતું. ચીને પશચિમી દેિોના પગલાંના પ્તયાઘાત રૂપે યુકેના સંસદ સભયો તેમજ લોરઝ્મ ઉપિ કેટલાક પ્શતબંધો ફિમાિતાં યુકે અને પશચિમી દેિો અકળાયા છે.

ચીને પોતાની આશથ્મક અને િાજકીય િગ િધુ વયાપક બનાિિા અપનાિેલી

િન બેલટ િન િોડ (ઓબોિ) સટ્ેટેજીની ટક્કિ લઈ િકે તેિા કોઈક ઈ્ફ્ાસટ્કચિ પ્ોજેકટની યોજનાઓ શિર્ે બોરિસ જો્સન અને બાઈડેને ચચા્મ કિી હતી.

આ ઉપિાંત, યુકેમાંથી ચીની જાસયૂસોની હકાલપટ્ીની કાય્મિાહી િધુ સિળ બનાિિા યુકેની હોમ ઓરફસ એક એસપીઓનેજ કાયદો ટુંક સમયમાં લાિિે એિા સંકેતો હોમ ઓરફસે આપયા હતા. આ કાયદામાં હિે યુકેમાં

િહેતા તમામ શિદેિી જાસયૂસોની નોંધણી ફિજીયાત બનાિાય તેિી જોગિાઈ કિાિે. સીકયુરિટી ચીફસ એિું માને છે કે, ચીની સિકાિ જાહેિાત કિે છે તેના કિતાં ઘણી મોટી સંખયામાં ચીની જાસયૂસો શબ્ટનમાં ઘયૂમી િહ્ા છે. કેટલાક શબ્રટિ એમપીઝ અને પીયસ્મ સામે ચીને પ્શતબંધો જાહેિ કયા્મ હતા. એ સાંસદો, પીયસ્મને મળયા તયાિે બોરિસ જો્સને ચીનના િન બેલટ િન િોડ સટ્ેટેજીના મુકાબલા શિર્ે િાત કિી હતી.

બોરિસ જો્સને આ નેતાઓને જણાવયું હતું કે ચીન સમગ્ શિશ્વમાં શિકાસિીલ દેિોમાંથી કેટલાયને લગભગ ખિીદી લઈ િહ્ં છે, જેમાં આશફ્કાના અનેક દેિોનો સમાિેિ થાય છે. આ બધા ચીનની દેિાની જાળમાં સપડાઈ િહ્ા છે. આપણે ચીની યોજનાઓનો શિકલપ પ્સતુત કિિો જોઈએ, જેથી એ દેિો પાસે પસંદગીની એક તક િહે. બોરિસે એ પણ કહ્ં હતું કે, અમેરિકાના પ્ેશસડે્ટ જો બાઈડેન સાથે

તેમની ફોન ઉપિ િાત થઈ હતી, જેમાં બન્ે િચ્ે આિી પહેલ માટે શમશલય્સના િોકાણ માટે સંમશત સધાઈ હતી. ચીનના શિદેિ મંત્રાલયે ગયા સપ્ાહે નિ શબ્રટિ નાગરિકો અને તેમના પરિિાિના સભયો સામે ચીન અને હોંગકોંગમાં પ્િેિ ઉપિ પ્શતબંધ ફિમાવયો હતો. ચીની સંસથાઓ તેમજ નાગરિકો આ પ્શતબંશધત લોકો સાથે કોઈપણ પ્કાિનો શબઝનેસ કિી િકિે નહીં.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom