Garavi Gujarat

આઈપીએલમાં હૈદરાબાદને રોમાંચક મેચમાં કોલકાતાએ

-

ઈલન્લયન પ્રીક્મયર ્ીગ – આઈપીએ્ની આ વર્ષે રક્વવારે (11 એક્પ્ર્) રમાયે્ી ત્રીજી મેચમાં કટો્કાતા નાઇટ રાઇ્લસષે 10 રને સનરાઇઝસ્ડ હૈિરાબાિને હરાવી ટૂના્ડમેનટમાં ક્વજયી આરંભ કયયો હતટો. કટો્કત્ા તરફથી નીતીશ રાણા અને રાહુ્ ક્ત્રપાઠીએ અ્લધી સિી ફટકારી હતી. ટટોસ જીતી હૈિરાબાિે પ્રથમ બેરટંગ માટે કટો્કાતાને આમંત્રણ આપયું હતું. કટો્કાતાએ 20 ઓવરમાં 6 ક્વકેટે 187 રન કયા્ડ હતા, તટો હૈિરાબાિ 20 ઓવરમાં 5 ક્વકેટે 177 રન જ કરી શકી હતી.

88 રનના ટાગષેટ સાથે મેિાને પ્લે્ી હૈિરાબાિની શરૂઆત ખરાબ રહી હતી. માત્ર 10 રનમાં ટીમે પટોતાના બન્ે ઓપનર ગુમાવી િીધા હતા. ્લેક્વ્લ વટોન્ડર 3 રન તથા રરક્ધિમાન સાહા 7 રન કરી રવાના થયા હતા. હૈિરાબાિે શરૂઆતની છ ઓવરમાં 2 ક્વકેટે 35 રન કયા્ડ હતા.

મનીર્ પાં્લે અને જોની બેરસટટોએ ત્રીજી ક્વકેટની 92 રનની ભાગીિારી દ્ારા બાજી સંભાળી હતી. બેરસટટોએ 40 બટો્માં 5 ચટોગગા અને 3 છગગા સાથે 55 રન કયા્ડ હતા. મનીર્ પાં્લેએ 37 બટો્માં અ્લધી સિી કરી હતી. એ પછી તે 44 બટો્માં 2 ચટોગગા અને ત્રણ છગગા સાથે 61 રન સાથે અણનમ રહ્ટો હતટો.

અગાઉ કટો્કાતા નાઇટ રાઇ્લસ્ડ વતી શુભમન ક્ગ્ અને નીતીશ રાણાએ આરિમક બેરટંગ સાથે પાવરપ્ેમાં ક્વના ક્વકેટે 50 રન કરી નાખયા હતા.

પ્રથમ ક્વકેટ પ્લતાં ક્ગ્ના સથાને રાહુ્ ક્ત્રપાઠી આવયટો હતટો. તેણે નીતીશ રાણા સાથે બીજી ક્વકેટની ભાગીિારીમાં 93 રન કયા્ડ હતા. બન્ેએ અ્લધી સિી કરી હતી. રાહુ્ 53 રન કરી ટી નટરાજનનટો ક્શકાર બનયટો હતટો. તેણે 29 બટો્માં પાંચ ચટોગગા અને બે છગગા માયા્ડ હતા. રાણાએ 56 બટો્માં 9 ચટોગગા અને 4 છગગા સાથે 80 રન કયા્ડ હતા. એ પછી, રિનેશ કાક્ત્ડકે 9 બટો્માં બે ચટોગગા અને એક છગગા સાથે 22 રન કરી ટીમનટો સકટોર 185થી વધુનટો કયયો હતટો. ને પાર કરાવયટો હતટો.

હૈિરાબાિ તરફથી રાક્શિ ખાને 4 ઓવરમાં 24 રન અને મટોહમમિ નબીએ 32 રન આપી બે ક્વકેટ ઝ્લપી હતી. ટી નટરાજન અને ભુવીને એક-એક ક્વકેટ મળી હતી.

ચેન્ાઈ સામે દિર્ીનો સાત વવકેટે વવજય

શક્નવારે (10 એક્પ્ર્) મુંબઈમાં રમાયે્ી આઈપીએ્ની બીજી મેચમાં રિરહી કેક્પટરસે ક્શખર ધવનના 85 અને પૃથવી શટોના 72ની શાનિાર બેરટંગ સાથે ચેન્ાઈ સુપર રકંગસને 7 ક્વકેટે હરાવી ટૂના્ડમેનટનટો ક્વજયી આરંભ કયયો હતટો. વાનખે્લે સટેર્લયમમાં રમાયે્ા આ જંગમાં રિરહીએ ટટોસ જીતી ચેન્ાઈને પ્રથમ બેરટંગ કરવા મેિાનમાં ઉતારી હતી, તેમાં ચેન્ાઈએ 20 ઓવરમાં 7 ક્વકેટે 188 રન કયા્ડ હતા. જવાબમાં રિરહી કેક્પટરસે 18.4 ઓવરમાં 3 ક્વકેટે 190 રન કરી ્ઈ ક્વજય ધવજ ્હેરાવયટો હતટો. પ્રથમ વખત સુકાનીપિ સંભાળી રહે્ા રીર્ભ પંતે ચટોગગટો મારી ટીમને ક્વજેતા બનાવી હતી.

189 રનના ટાગષેટ સાથે મેિાનમાં ઉતરે્ી રિરહી કેક્પટરસે શરૂઆત જ ધમાકેિાર કરી હતી. ઓપનસ્ડ ક્શખર ધવન અને પૃથવી શટોએ શરૂઆતથી જ આરિમક બેરટંગ કરી પાવરપ્ેમાં 65 રન ખ્લકી િીધા હતા. 11મી ઓવરમાં તટો રિરહીનટો સકટોર 100નટો આંક્લટો વટાવી ચૂકયટો િીધટો હતટો. પૃથવી શટોએ આઈપીએ્ની 7મી અ્લધી સિી નોંધાવી હતી. તે 38 બટો્માં 9 ચટોગગા અને 3 છગગા સાથે 72 રન કરી ક્વિાય થયટો હતટો. ક્શખર ધવન 85 રન કરી આઉટ થયટો હતટો. તેણે 54 બટો્માં 10 ચટોગગા અને 2 છગગા માયા્ડ હતા.

ટટોસ જીતી પ્રથમ બેરટંગ ્ેતાં ચેન્ાઈને બીજી જ ઓવરમાં ઝટકટો ્ાગયટો હતટો, ફાફ ્લુ પ્ેક્સસ શૂનયમાં ક્વિાય થયટો હતટો. ત્રીજી ઓવરમાં બીજો ઓપનર ઋતુરાજ ગાયકવા્લ પણ આઉટ થઈ ગયટો હતટો.

સુરેશ રૈનાએ 32 બટો્માં અ્લધી સિી કરી હતી. રિરહીને ચટોથી સફળતા અંબાતી રાય્લૂની ક્વકેટની મળી હતી. તે 23 રને તથા રૈના 54 રને આઉટ થયટો હતટો. કેપટન ધટોની તટો બે બટો્ રમી ખાતુ ખટોરયા ક્વના જ બટોર્લ થયટો હતટો. સેમ કરન 15 બટો્માં 34 છેલ્ા બટો્ે આઉટ થયટો હતટો, જયારે રક્વનદ્ર જા્લેજા 17 બટો્માં ત્રણ ચટોગગા સાથે 26 રન કરી અણનમ રહ્ટો હતટો. રિરહી તરફથી આવેશ ખાને 4 ઓવરમાં 23 રન તથા ક્રિસ વટોકસે 18 રનમાં બે-બે ક્વકેટ ્ીધી હતી, જયારે અક્શ્વન તથા ટટોમ કરનને એક-એક ક્વકેટ મળી હતી.

મુંબઈ સામે બેંગ્ોરનો રોમાંચક વવજય

શુરિવારે ચેન્ાઈમાં શરૂ થયે્ી આઈપીએ્ 2021ની પહે્ી મેચમાં બેંગ્ટોરે મેચના છેલ્ા બટો્ સુધી ્્લત આપી મુંબઈ ઇલન્લયનસને બે ક્વકેટે હરાવયું હતું. એ. બી. ્લી ક્વક્્યસ્ડની શાનિાર બેરટંગ તથા કટોહ્ી અને મેકસવે્ની ઝમકિાર રમતના પરરણામે બેંગ્ટોરે ક્મ્લ્ અને ્ટોઅર ઓ્લ્ડરના ધબ્લકા છતાં આખરે મેચ જીતી ્ીધી હતી. રટોય્ ચે્ેનજસ્ડ બેંગ્ટોરની ટીમે ટટોસ જીતી મુંબઈને બેરટંગ ્ેવા આમંત્રણ આપયું હતું. ગુજરાતી અને હરરયાણાથી રમતા હર્્ડ્ પટે્ે કારરકિદીનટો શ્ેષ્ઠ િેખાવ કરી ૨૭ રનમાં પાંચ ક્વકેટ ખેરવતાં મુંબઈ ૯ ક્વકેટે ૧૫૯ રન સુધી જ પહોંચી શકી હતી. ઇક્નંગની છેલ્ી ઓવરમાં હર્્ડ્ પટે્ે ચાર ક્વકેટ ઝ્લપી હતી.

ક્રિસ ્ીન અને સૂય્ડકુમાર યાિવે બીજી ક્વકેટની ભાગીિારીમાં ૯૪ રન કયા્ડ હતા. એ તબક્ે એવું ્ાગતું હતું કે મુંબઈ ઇલન્લયનસ ૨૦૦ રન ખ્લકી િેશે. એક સમયે તેના ૧૧ ઓવરમાં બે ક્વકેટે ૯૪ રન હતા. પણ પછી બેંગ્ટોરનાની ચુસત બટોક્્ંગ સામે તે બાકીની નવ ઓવરમાં ૬૫ રન જ કરી શકયું હતું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom