Garavi Gujarat

ડ્યુક ઑફ એડિનબરા પ્રિન્સ ડફપ્િપની જીવનગાથા

-

ડ્યુકઑફ એડિનબરા પ્રિન્સ ડફપ્િપ પોતે ભિે શાહી પડરવારના પયુત્ર હતા પરંતયુ તેમણે પ્રિટનના રાજકુમારી એપ્િઝાબેથને પરણીને પોતાનયું રાજપાટ ત્યજી દીધયું હતયું. પ્રિન્સ ડફપ્િપ એક અ્સાધારણ માણ્સ હતા અને તેમણે ્સાચા આથ્થમાં અ્સાધારણ જીવન જીવ્યયું હતયું. 20મી ્સદીના આપપ્તિજનક ફેરફારો, બે પ્વશ્ન ્યયુધધોના ઓછા્યા, પ્પતાના રખાત ્સાથેના ્સંબંધો, મોટી બહેનોના નાઝી ્સમથ્થકો ્સાથેના િગ્ો જેવી પ્વપરીત પડરસ્થતી અને પ્વરોધાભા્સી જીવન છતા્ય તેઓ એક જડટિ, હોંપ્શ્યાર, ્સનાતન અ્વ્થ માણ્સ તરીકે ઉભરી આવ્યા હતા. જરૂર પિે મહારાણીના પિખે તો ક્યારેક બે િગિા પાછળ ચાિીને પ્રિટનના તપતા ્સયુરજને બરકરાર રાખવા તેઓ બનતયું બધયુ કરી છૂટ્ા હતા.

તેઓ હંમેશા પ્રિન્સ ડફપ્િપ અને ડ્યુક તરીકે ઓળખાતા હતા, પરંતયુ તેઓ ક્યારે્ય પ્્સંહા્સન માટેની િાઇનમાં નહોતા. મહારાણી ન હો્ય તેવા ્સંજોગોમાં પણ રાજાનયું પદ તેમના પયુત્ર પ્રિન્સ ચાર્સ્થ માટે જ અનામત હતંયુ. કારણ કે ્યયુકને ા પ્ન્યમો મયુજબ ્યયુકેમાં કોઇ ્ત્રી રાજા ્સાથે િગ્ કરે તો તેને રાણીના ઔપચાડરક પદવી મળી શકે છે. પણ રાણી ્સાથે િગ્ કરનાર પયુરૂષ રાજાનયુ શીષ્થક વાપરી શકતા નથી કે તેઓ રાજા બની શકતા નથી.

પ્રિન્સ ડફપ્િપનયું બાળપણ ખંડિત હતયું, અને શ્ેણીબદ્ધ નયુક્સાનથી તે ઘેરૂ થઈ ગ્યયું હતયું. 1930માં, જ્યારે તેઓ આઠ વષ્થના હતા, ત્યારે તેનની માતાને નવ્થ્સ રિેકિાઉન પછી ્સયુરપ્ષિત ્સાઇકીઆટ્ીક ્સેનટરમાં ખ્સેિવામાં આવ્યા હતા. તે પછી તેમના પ્પતા એક રખાત ્સાથે ફ્ેનચ ડરવેરામાં રહેવા ચાર્યા ગ્યા હતા. તેમને ્યયુકેમાં રહેતા તેમની માતાના પડરવારજનોએ ઉછેરવામાં મદદ કરી હતી. બાદમાં તેમણે માતાના ્સગપણની અટક માઉનટબેટન અપનાવી હતી. તેમની ચાર મોટી બહેનોએ જમ્થન િોકો ્સાથે િગ્ ક્યા્થ હતા. તેમની ત્રણ બહેનોએ તો નાઝી િોકોના હેતયુને ્સપ્રિ્યપણે ટેકો આપ્યો હતો. જ્યારે ડફપ્િપ રો્યિ નેવીમાં પ્રિટન માટે જમ્થની ્સામે િિતા હતા. જેના કારણે જ તેના િગ્માં કોઈને આમંત્રણ અપા્યયું નહતયું.

1937માં, ડફપ્િપની ચાર બહેનોમાંની એક, ્સેપ્્સિી, તેના જમ્થન પપ્ત, ્સા્સયુ અને બે નાના પયુત્રો ્સાથે હવાઈ દયુઘ્થટનામાં મૃત્યયુ પામી હતી. તે ્સમ્યે તેણી ભારે ગભ્થવતી હતી. ્સેપ્્સપ્િ તે વખતે નાઝી પાટટીમાં જોિાઇ હતી. 16 વષ્થના દયુ:ખી ડફપ્િપ તેમની બહેનના કોડફન પાછળ શેરીઓમાંથી પ્સાર થતા હતા ત્યારે િોકોના ટોળા પ્હટિર ઝીંદાબાદના નારા િગાવતા હતા. પ્રિન્સ ડફપ્િપે તે ્સમ્ય પ્વશે કહ્ં હતયું કે "મારો પડરવાર તૂટી ગ્યો હતો. મારી માતા બીમાર હતી, મારી બહેનોનાં િગ્ થઇ ગ્યાં હતાં, મારા પ્પતા ફ્ાન્સમાં હતા. મારે તે હાિતમાં આગળ વધવાનયું હતયું."

પ્રિન્સ ડફપ્િપ એક ્કોટ્ીશ બોડિિંગ ્કકૂિ, ગોિ્થન્ટ્યુનમાં ભણ્યા હતા. જેના ્થાપક અને હેિ ટીચર ્યહૂદી શૈષિપ્ણક અગ્રણી કટ્થ હેન હતા, જેમને નાઝીઓની પ્નંદા કરવા બદિ જમ્થનીમાંથી નીકળી જવાની ફરજ પિી હતી. તે શાળાએ ડફપ્િપને માળખયું અને જીવનમાં આગળ આવવાની તક આપ્યાં હતાં અને તેમની આતમપ્નભ્થરતાને પોષી હતી. તે શાળામાં પ્વદ્ાથટીઓએ ઠંિા પાણીના ફુવારામાં નાહવયું અને રિો્સ- કનટ્ીમાં દોિવયું પિતયું હતયું. આ તાપ્િમે પ્રિન્સ ડફપ્િપને ખિતિ બનાવ્યા હતા. ક્વીન એલિઝાબેથ દ્વિતવીય અને લરિન્સ દ્િલિપ તેમના િગ્ન ્સમયે

ફિલિપનો જન્મ કોિ્ફુના ગ્રીક આઇિેન્ડ પર થયો હતો

કોફુફુના ગ્રીક આઇિેનિ ઉપર 1921ની 10મી જૂને ડફપ્િપનો જનમ થ્યો હતો. ડફપ્િપ પ્રિન્સ એનડ્યુ્યયુ ઓફ ગ્રી્સ અને પ્રિન્સે્સ એપ્િ્સનાં ્સૌથી નાના ્સંતાન હતા. આ પડરવારને બળવા બાદ ગ્રી્સમાંથી હાંકી કઢાતાં પ્રિડટશ ્યયુદ્ધ જહાજે પડરવાર અને બેબીડફપ્િપ ્સયુરપ્ષિત રીતે ઇટાિીમાંથી બહાર કઢા્યા હતા.

ડફપ્િપનયું બાળ પણ ઉતારચઢાવવાળયું રહ્ં હતયું. 1930 ડફપ્િપ આઠ વષ્થન હતા ત્યારે તેમના માતા એપ્િ્સને મનોપ્ચડકત્સા કેનદ્રમાં દાખિ કરવા પડ્ા હતા. ડફપ્િપે ્કોટિેનિમાં શાળા છોિી તે પછી પ્રિટન અને જમ્થની ્યયુદ્ધના આરે પહોંચતા ડફપ્િપ િાટ્થમાઉથમાં પ્રિટાની્યા રો્યિ નેવિ કોિેજમાં જોિા્યા અને બીજા પ્વશ્વ્યયુદ્ધમાં પ્હંદ મહા્સાગરમાં નેવી ઓડફ્સર તરીકે પણ ્સેવા આપી હતી.

રાજકુમારીઓ એપ્િઝાબેથ અને માગા્થરેટ રાજા જ્યોજ્થ છઠ્ા ્સાથે રો્યિ નેવી કોિેજની મયુિાકાતે ગ્યા ત્યારે ડફપ્િપ અને એપ્િઝાબેથ નજીક આવ્યા જેના પગિે 20 નવેમબર, 1947ના ડદવ્સે એપ્િઝાબેથ અને ડફપ્િપ િગ્ગ્રંપ્થથી જોિા્યા

26 વષ્થની વ્યે ડ્યુક ઓફ એિીનબરા બનેિા પ્રિન્સ ડફપ્િપ અને રાણીનયું િગ્જીવન 73 વષષે ખંડિત થ્યયું. શાહી દંપપ્તને ચાર ્સંતાનો પ્રિન્સ ચાર્સ્થ, પ્રિન્સે્સ એન, પ્રિન્સ એન્રુ્યયુ, પ્રિન્સ એિવિ્થ ઉપરાંત ક્વીન એલિઝાબેથ દ્વિતવીય, લરિન્સ દ્િલિપ પુત્ર લરિન્સ ઑિ વેલ્સ ચાલ્સ્સ ્સાથે

આઠ પૌત્રો-પૌત્રી અને 10 રિપૌત્ર - રિપૌત્રીઓ છે. પ્રિન્સ ડફપ્િપે 2017માં શાહી ફરજોથી પ્નવૃપ્તિ િીધી હતી.

ફિલિપ અને રાણરીનું લ્મિન

જ્યારે ડફપ્િપે ્કકૂિ છોિી ત્યારે પ્રિટન જમ્થની ્સાથે ્યયુદ્ધની ધાર પર હતયું. તેઓ િાટ્થમથની પ્રિટાપ્ન્યા રો્યિ નેવિ કૉિેજમાં જોિા્યા હતા. જ્યાં તેઓ એક તેજ્વી કેિેટ તરીકે તેમના ક્ા્સમાંથી સ્ાતક થ્યા હતા. જયુિાઇ 1939માં ડકંગ જ્યોજ્થ છઠ્ાએ એકેિેમીની ્સતિાવાર મયુિાકાત િીધી ત્યારે, તેમની ્યયુવાન પયુત્રીઓ, પ્રિન્સે્સ એપ્િઝાબેથ અને માગા્થરેટનયું મનોરંજન કરવાની જવાબદારી ડફપ્િપને ્સોંપાઇ હતી. ડફપ્િપે તે વખતે 13 વષટી્ય એપ્િઝાબેથ રિત્યે ખૂબ ્સારી િાગણી બતાવી હતી.

ડફપ્િપ પ્હંદ મહા્સાગરમાં બીજા પ્વશ્વ્યયુદ્ધમાં પહેિી વાર િશકરી કા્ય્થવાહીમાં જોિા્યા હતા. ઑકટોબર 1942 ્સયુધીમાં, તેઓ 21 વષ્થના થઇ ચૂક્યા હતા અને રો્યિ નેવીના ્સૌથી ્યયુવાનોમાંના રિથમ િેફટનનટ હતા.

ડકશોરવ્યના રાજકુમારી અને તેઓ હંમેશા પત્ર દ્ારા ્સંપકફુમાં રહેતા હતા. 1943ના પ્રિ્સમ્સ ્સયુધીમાં ડફપ્િપના રો્યિ ફેપ્મિી ્સાથે ગાઢ ્સંપકફુ થઇ ગ્યા હતા. ત્યારબાદ, નૌકાદળના ્યયુપ્નફોમ્થમાં તેમનો ફોટોગ્રાફ રાજકુમારીના ડ્ેપ્્સંગ રૂમના ટેબિ પર શોભતો હતો.

તે ્સમ્ય દરપ્મ્યાન ડકંગ જ્યોજષે ડફપ્િપને તેમની પયુત્રી ્સાથે િગ્ કરવાની મંજૂરી આપી હતી. 20 નવેમબર 1947ના રોજ તેમના િગ્ના ડદવ્સે તેમને ડ્યુક ઑફ એડિનબરા બનાવવામાં આવ્યા હતા. ત્યારે તેઓ 26 વષ્થના અને તેમના પત્ી પ્રિન્સે્સ એપ્િઝાબેથ 21 વષ્થના હતા. 1952માં દંપતિી કોમનવેરથ દેશ કેન્યાના રિવા્સે હતા ત્યારે ગેમ િોજમાં તેમને ડકંગ જ્યોજ્થ છઠ્ા 56 વષ્થની વ્યે અવ્સાન પામ્યા હોવાના ્સમાચાર આપવામાં આવ્યા હતા.

ફિલિપે રાજાશાહરીને કેવરી રરીતે બદિરી?

ડ્યુક ગ્રી્સમાંથી તેમના પડરવારના દબાણપૂવ્થક કરા્યેિી પ્હજરતને ક્યારે્ય ભૂિી શક્યા નહોતા. તેમણે અનૌપચાડરક ભોજન ્સમારંભો ગોઠવ્યા હતા જ્યાં રાણી પ્વપ્વધ પૃષ્ઠભૂપ્મના િોકોને મળી શકે. પરંપરાગત ગણવેશવાળા ફકૂટમેનઓએ તેમના વાળ પાઉિર કરવાનયું બંધ ક્યયુિં હતયું. તેમણે રો્યર્સને જમાિવા માટેનયું બીજયું ર્સોિયું બંધ કરાવ્યયું હતયું.

કેટિાક ફેરફારો વધયુ વ્યપ્તિગત હતા, અને તેમના ગેજેટ્સ રિત્યેના તેમના બાળપણના રિેમને રિપ્તપ્બંપ્બત કરતા હતા. તેમણે િેબરની બચત કરતા ઉપકરણો નંખાવ્યા હતા. જેમાંથી એક બટન દબાવો એટિે ્સયુટ બહાર આવે તેવી વ્યવ્થા હતી. બડકંગહામ પેિે્સમાં, પ્રિન્સ ડફપ્િપે ઇનટરકોમ મૂક્યા હતા જેથી ્સેવકોને તેમની પત્ીને િખેિા ્સંદેશાઓ િઇ જવા ન પિે. તેઓ પોતાનો ્સામાન જાતે જ ઉંચકતાં હતા અને જ્યાં ્સયુધી રાણીને ર્સોઇની ગંધનો વાંધો ન હતો ત્યાં ્સયુધી તેઓ પોતાનો ના્તો પોતાના રૂમમાં ઇિેસકટ્ક ફ્ાઈંગ પેનથી જ રાંધતા હતા.

ડ્યુકે ‘રો્યિ ફેપ્મિી’ નામની 90-પ્મપ્નટની ફિા્ય-ઑન-ધ-વૉિ બીબી્સી િોક્યયુમેનટ્ીનયું પણ ચેસમપ્યન ક્યયુિં હતયું, જે 1969માં રિ્સાડરત થઇ હતી અને તે ્સીમાપ્ચહ્ન ટેપ્િપ્વઝન કા્ય્થરિમ માનવામાં આવતો હતો.

લરિન્સ ફિલિપનરી કા્મગરીરરી

2017માં શાહી ફરજમાંથી પ્નવૃતિ થ્યા ત્યાં ્સયુધીમાં પ્રિન્સ ડફપ્િપે િગભગ 22,191 ્સોિો એંગેજમેનટમાં ભાગ િીધો હતો. તેઓ 780થી વધયુ ્સંગઠનોના ્સભ્ય, પેટ્ન, રિમયુખ હતા. તેમણે ક્ીનને ્સાથે રાખીને ્સતિાવાર 143 દેશોની મયુિાકાત િીધી હતી. જેમાં તેઓ જરૂર પિે અ્ખપ્િત ફ્ેનચ અને જમ્થન બોિતા હતા.

તેમના ્સૌથી વધયુ ટકી રહેિા અને રિ્સંશની્ય કા્યયોમાં એક ડ્યુક ઑફ એડિનબરા એવોિ્થ છે, જેની ્થાપના 1956માં કરવામાં આવી હતી. આ એવોિ્થ 14-25 વષ્થની વ્યના િોકોને વોિંટી્યરીંગ, શારીડરક રિવૃપ્તિઓ અને કુશળતા શીખવા બદિ, મોઉનટેઇન ટ્ેક કે ્સેઇિીંગ ટ્ીપ બદિ આ એવોિ્થ એના્યત કરા્ય છે. 2016માં, પ્વશ્વભરના 130થી વધયુ દેશો અને રિદેશોના િગભગ 1.3 પ્મપ્િ્યન ્યયુવાનોએ આ ્યોજનામાં ભાગ િીધો હતો. તેઓ ખયુદ એક રિપ્તભાશાળી રમતવીર હતા. તેમને કેરેજ ડ્ાઇપ્વંગ ્સપ્હત ઇપ્ક્ની રમત ગમતી હતી, અને 1960ના દા્યકાના મધ્યભાગમાં તેઓ ્યયુકેના ટોચના ચાર પોિો ખેિાિીઓમાંના એક હતા.

તેઓ એક રિપ્તબદ્ધ એનવા્યન્થમેનટિ કેમપેઇનર અને વાઇરિ િાઇફ એિવોકેટ હતા. જેઓ 1961માં વરિ્થ વાઇરિિાઇફ ફંિ (્યયુકે)ના અધ્યષિ બન્યા હતા. જોકે તે જ વષષે ભારતમાં મહારાણી ્સાથે વાઘનો પ્શકાર કરવાનો એક ફોટો બહાર આવતા તેમને ટીકાઓનો ્સામનો કરવો પડ્ો હતો.

 ??  ?? 1951માં શાહવી લરિટવીશ દંપતવી, ક્વીન એલિઝાબેથ દ્વિતવીય અને તેમના પલત લરિન્સ દ્િલિપ તેમના બે બાળકો, લરિન્સ ઑિ વેલ્સ ચાલ્સ્સ, અને લરિન્સે્સ એન ્સાથે.
1951માં શાહવી લરિટવીશ દંપતવી, ક્વીન એલિઝાબેથ દ્વિતવીય અને તેમના પલત લરિન્સ દ્િલિપ તેમના બે બાળકો, લરિન્સ ઑિ વેલ્સ ચાલ્સ્સ, અને લરિન્સે્સ એન ્સાથે.
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom