Garavi Gujarat

વ્‍્થ વધથારરીને કેટલું વધથારથાય?

સંતોષી નર સદા સુધી

-

આ પુરાણી ગુજરાતી રહેવત છે. પરંતુ રેટલા લોરો ્સંતોષી છે? અને રેટલા ્સંતોષી હોવાને રારણે ્સુખી છે? માનવ મન જ એવું છે - એને રદી રોઇ વાતથી ્સંતોષ થતો નથી. તેમ એ રદી રોઇ વાતથી ્સંતોષ થતો નથી. તેમ એ રદી રોઇ વાતે ્સુખ અનુભવતો નથી. વવશ્વની બધી જ મોટી નદીઓના જળથી પણ એની તર્સ છીપાતી નથી.

એર વસતુ મેળવવાની એ ઇચછા રરે. એ મળતા થોડો ્સંતોષ અનુભવે પણ ત્ાં જ બીજી ઇચછા જાગે. થોડાં નાણાં મળ્ાં, તેથી ્સંતોષ થતો નથી. એર વમવલ્ન મળે તો વધુ વમવલ્ન મેળવવા ઇચછા જાગે. એર વમત્ર મળેલા, રહે ફલાણાએ મને મહેણું મારેલું, તું શું વમવલ્નર થવાનો? એ બાદ આપણે ખૂબ મહેનત રરી. આજે આપણું "વથકા" પૂરા એર ્સો વમવલ્ન પાઉનડનંુ છે. આપણે પછૂ્ા વવના જ એમણે એમનું વથકા રહી દીધ.ું

થોડા ્સપ્ાહ પર ્સન ડે ટાઇમ્સની ્સવવેમાં વરિટનના 200 શ્ીમંતોના નામો આવ્ા હતાં. પણ એમાં એ નામ જોવા ન મળ્ું. ફરી એર વાર મળ્ા ત્ારે પૂછ્ું - 200 શ્ીમંતોમાં વમવલ્નનું વથકા ધરાવનારાઓ આવી ગ્ા, પણ તમારં નામ રેમ નહીં દેખા્ું? તો રહે - એમાં પણ આવશે. આમ 1 વમવલ્ન 2 વમવલ્ન અને 100 વમવલ્નનું વથકા થ્ા બાદ રોઇ પોતાને ગણે - ખા્સ રરીને છાપાવાળા ગણે તે માટેના પ્ર્ત્ો વધતા જ જા્ છે. ્સંતોષ થતો નથી.

એર પુરાણ રથા ્ાદ આવે છે. દેવો પા્સે અમૃત. એ જેનાં હાથમાં આવે તે અમર થા્. ્મદેવ રદી તેને છેડી ન શરે. તો એ પેલો અમૃતરુંભ લીધા વવના રહે ખરો? ગમે ત્ાં છુપાવો પણ એ માનવી એ અમૃતરુંભ મેળવશે જ. આવી વિંતા ્સાથે દેવો રિહ્ાજી

પા્સે ગ્ા. પોતાની વિંતા તેમને જણાવતાં રહ્ં આ માનવી ભારે પરાક્રમી અને પુરષાથથી છે. આ અમૃતરુંભ આરાશ રે પાતાળમાં ગમે ત્ાં ્સંતાડી રાખીશું તો તે ત્ાંથી શોધી રાઢશ.ે માટે એવીરોઇ બતાવો જ્ાથંી એ અમૃતરંભુ શોધી જ ન શરે. રિહ્ાજીએ રહ્ંંઃ "ભલે, એ રુંભ મને આપી જાઓ. એને એવી જગ્ાએ હું ગોઠવીશ જ્ાં એનો હાથ રદી પહોંિી શરશે નહીં." દેવોએ તો અમૃતરુંભ રિહ્ાજીને ્સોંપ્ો. એર દદવ્સ માનવી જ્ારે ભરઉંઘમાં હતો ત્ારે રિહ્ાજીએ િૂપદરદીથી આવીને એના અંતંઃરરણમાં એ અમૃતરુંભ ્સંતાડી દીધો. એને ખબરે્ પડી નહીં, બ્સ ત્ારથી માણ્સ રાતદદવ્સ એ અમૃતુંભવની ખોજમાં પડ્ો છે. એણે પવકાતોના વશખરો પર તપા્સ રરી, દદર્ાનાં ઉંડાણમાં તપા્સ રરી, િંદ્ર ઉપર પણ તપા્સ રરી, દદર્ામાં ઉંડાણમાં તપા્સ રરી. િંદ્ર ઉપર પણ તપા્સ રરી, પણ હજી એ પોતાના અંતંઃરરણ ્સુધી પહોંિી શક્ો નથી.

્સુખ માનવીના અંતંઃરરણમાં જ છે. પરંતુ એને ત્ાં શોધ રરવાનો ્સમ્ જ ક્ાં છે? એને તો રાત ને દદવ્સ પોતાનંુ "વથ"કા વધરવામાં જ ર્સ છે. વથકા વધે તો નામ વધારવામાં ર્સ છે. પણ આતમ્સંતોષ શેમાંથી મળે તે શોદવામાં ર્સ નથી. પણ જ્ારે વથકા વધારવાના વવિારોને બદલે વીતી ગ્ેલા જીવન પર એ દૃષ્ટિ રરશે તો એને ખ્ાલ આવશે રે "વથકા" વધારવાના વ્થકા પ્ર્ત્ોમાં જીવન વેડફાઇ ગ્ું. પણ ત્ારે જીવનનો અંત નજીર હોવાથી પસતાવો થા્. એર રવવના શબદોમાંંઃ

જન્મ્ો, જીવ્ો ને મૃત્ુ પા્મ્ો, પણ ્ાદ રહ્ં કેવળ આટલું મને; પારરધધને એક કાંઠેથી લહર ગઇ ખેંચી મને એના જ સામે રકનારે.

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom