Garavi Gujarat

રરિનસ રિરલપની દબદબાભરી અંરતમ ર્દાય

-

મહારાણી સહહત શાહી પરરવારના ચુનંદા 30 સભ્યોની ઉપસ્થિહતમાં શહનવાર તા. 17ના રયોજ હવન્ડસર કાસલની ભવ્ રદવાલયોની પાછળ ડ્ુક ઑફ એર્ડનબરા હરિનસ રફહલપને અંહતમ હવદા્ આપવામાં આવી હતી. કયોરયોનાવા્રસના હન્મયોના કારણે અંહતમ સં્કાર હવહિમાં આમ જનતા અને અગ્રણી નેતાઓ લયોકયો હાજર રહી શક્ા નહયોતા પરંતુ દેશ હવદેશમાં લાખ્યો લયોકયોએ તેનું જીવંત ટીવી રિસારણ નીહાળ્ું હતું. ફ્ુનરલ સહવવિસ શરૂ થિા્ તે પહેલાં બપયોરે 3 વાગ્ે દેશભરમાં લયોકયો દ્ારા એક હમહનટનું મૌન પાળવામાં આવ્ું હતું.

્ડીન ઑફ હવન્ડસરની આગેવાની હેઠળ, આચવિહબશપ ઓફ કેનટરબરી, જસ્ટન વેલબી ઉપસ્થિત રહ્ા હતા અને સેનટ જ્યોજવિ ચેપલની રયો્લ વૉલટમાં ડ્ુકના દેહને દા્લ કરવામાં આવ્યો હતયો. ્ડીન ઑફ હવન્ડસરે ફ્ુનરલ સહવવિસ હાથિ િરી હતી અને આચવિહબશપ ઓફ કેનટરબરી, જસ્ટન વેલબીએ આશીવાવિદ આપ્ા હતા. ફ્ુનરલ સહવવિસની સમાહતિ બાદ ડ્ુક ઑફ એર્ડનબરાના કયોરફનને રયો્લ વૉલટમાં નીચે લઇ જવા્ું હતું. આચવિહબશપ ઑફ કેનટરબરીએ આશીવાવિદ આપ્ા બાદ ક્ા્ર દ્ારા રાષ્ટ્રગીત ગવા્ું હતું. તે પછી હર મેજે્ટી િ ક્ીન, રયો્લ ફેહમલીના સભ્યો અને ડ્ુક ઓફ એર્ડનબરાના કુટુંબીજનયો ગેહલલે પયોચવિ થિઈને ચેપલથિી રવાના થિ્ા હતા. આ ફ્ુનરલ સહવવિસ લગભગ 50 હમહનટ સુિી ચાલી હતી.

પસ્લક હેલથિ ગાઇ્ડલાઇનસને પગલે, અંહતમ સં્કારની ્યોજનાના કેટલાક પાસાઓમાં ફેરફાર કરવામાં આવ્યો હતયો, તેમ છતાં તે માટે રયો્લ હાઇનેસ ડ્ુકની ઇચછાઓનું પાલન કરવામાં આવ્ુ હતું.

રૉ્લસ દ્ારા "દેશના દાદા" તરીકે ઓળ્ાવવામાં આવેલા ડ્ુક ઑફ એર્ડનબરાનું તા. 9 એહરિલના રયોજ 99 વરવિની ઉંમરે હૃદ્ની સ્થિહત અને ચેપની સારવાર માટે હયોસ્પટલમાં એક મહહનયો ગાળ્ા બાદ હવન્ડસર કાસલ ્ાતે અવસાન થિ્ું હતું.

અંહતમ હવહિમાં શાહી દંપતીના ચાર સંતાનયો, હસંહાસનના વારસદાર હરિનસ ચાલસવિ (72), હરિનસેસ એન (70), હરિનસ એન્રુ (61) અને હરિનસ એ્ડવ્ડવિ (57) ચાલસવિના મયોટા પુત્ર હવહલ્મ (38) તેના નાના ભાઈ હરિનસ હેરી (36) અને હનકટના પરરવારજનયો ઉપસ્થિત રહ્ા હતા.

શહનવારે તા. 17 એહરિલને બપયોરે બરાબર 2:40 કલાકે ડ્ુકનયો દેહ હવન્ડસર કાસલના ્ટેટ એનટ્રનસથિી ક્યોડ્રેંગલમાં લવા્યો હતયો. જેની પાછળ શાહી પરરવારના સભ્યો ચાલીને આવ્ા હતા. ક્યોડ્રેંગલમાં ઉપસ્થિત બિા લયોકયોએ કયોફીનને ્ુદ હરિનસ રફલીપ દ્ારા જ મયો્ડીફાઇ્ડ કરા્ેલી લેન્ડ રયોવર કાર પર મૂકતા પહેલા કયોફીનને શાહી સલામી આપવામાં આવી હતી.

બીજી તરફ મહારાણી તેમની ્ટેટ બેનટલી કારમાં સયોવરીન એનટ્રનસથિી ચેપલ જવા રવાના થિ્ા હતા. અંહતમ ્ાત્રા ત્ાંથિી સેનટ જ્યોજવિ ચેપલ તરફ જવા માટે એસનજન કયોટવિ, ચેપલ હહલ પરે્ડ ગ્રાઉન્ડ અને હયોસવિશૂ સલિ્ટર થિઈને વે્ટ ્ટેપસ જઇ પહોંચી હતી. અંહતમ ્ાત્રાના માગવિને રયો્લ નેવી, રયો્લ મરીન, હાઇલેન્ડસવિ અને ્કયોટલેન્ડની ચયોથિી બટાહલ્ન રયો્લ રેહજમેનટ અને રયો્લ એરફયોસવિના રિહતહનહિઓ દ્ારા લાઇનબધિ ઉભા રહીને સનમાન આપવામાં આવ્ું હતું.

અંહતમ ્ાત્રાને રકંગસ ટ્રૂપ રયો્લ હયોસવિ આરટવિલરી દ્ારા હવન્ડસર કાસલની ઇ્ટ લૉન પરથિી હમહનટ ગનસ દ્ારા ફા્ર કરી સલામી આપવામાં આવી હતી. આ વ્તે કફ્ુવિ ટાવરના બેલ પણ

ચેપલમાં યોજાયેલી ફયયુનરલ સર્વિસમાં ઉપસ્થિત શાહી પરર્ારના સભયો

• ્ડચેસ ઑફ કયોનવિવૉલ

• િ કાઉનટેસ ઑફ વેસેકસ અને ફયોફાવિર

• હવ્કાઉનટ સેવનવિ

• િ લે્ડી લુઇસ માઉનટબેટન-હવન્ડસર

• ્ડચેસ ઑફ કેસબ્રિજ

• શ્ી અને શ્ીમતી માઇક રટં્ડલ

• હરિનસેસ બીએટ્રેસ, શ્ીમતી એ્ડયોઆ્ડયો મેપેલી

મયોઝી

• શ્ી એ્ડયોઆ્ડયો મેપેલી મયોઝી

• હરિનસેસ ્ુજેની, શ્ીમતી જેક રિુકસબરેંક

• શ્ી જેક રિૂકસબરેંક

• િ લે્ડી સારાહ અને શ્ી ્ડેહન્લ ચેટ્યો

• િ ડ્ુક ઓફ ગલયો્ટર

• ડ્ુક ઑફ કેનટ

• હરિનસેસ એલેકઝાનડ્ા, િ ઓન. લે્ડી ઓગલવી

• િ હેરી્ડીટરી હરિનસ ઑફ બે્ડન િ લેન્ડગ્રેવ ઑફ હેઝ િ હરિનસ ઑફ હયોહેનલયોહે-લરેંગેનબગવિ

• કાઉનટેસ માઉનટબેટન ઑફ બમાવિ

કોરિનની પાછળ ચાલનાર રોયલ પરર્ારના સદ્યો

• ડ્ુકનું કયોફીન તેમના દ્ારા મયો્ડીફાઇ્ડ કરા્ેલ બે્પયોક લેન્ડ રયોવરમાં લઇ જવા્ું ત્ારે તેની પાછળ શાહી પરરવારના સદ્્યો ચાલ્ા હતા.

• િ હરિનસેસ રયો્લ – હરિનસેસ એન

• િ હરિનસ ઑફ વેલસ – હરિનસ ચાલસવિ

• અલવિ ઑફ વે્સેકસ અને ફૉફ્ફર – હરિનસ એ્ડવ્ડવિ

• ડ્ુક ઑફ ્યોક્ફ – હરિનસ એનડ્્ુ

• ડ્ુક ઑફ સસેકસ – હરિનસ હેરી

• ડ્ુક ઑફ કેસબ્રિજ – હરિનસ હવલી્મ

• વાઈસ એ્ડહમરલ સર રટમ લૉરેનસ - વાઇસ એ્ડહમરલ સર રટમ લૉરેનસ

•િ અલવિ ઑફ સ્યો્ડન (મહારાણીના બહેનના રદકરા)

• પીટર રફહલપસ

રણકી ઉઠ્ા હતા. કયોફીન હયોસવિશૂ સલિ્ટર ્ાતે પહોંચતા રાષ્ટ્રગીત વગા્ડવામાં આવ્ું હતું. જ્ાં તેને રાષ્ટ્રમં્ડળના રિહતહનહિઓ અને ર્ડ્માઉનટે્ડ ર્ડટેચમેનટ ઓફ િ હાઉસહયોલ્ડ કેવલરી મળ્ા હતાં.

બેરર પાટટી કયોફીન લઇન ચેપલના વે્ટ ્ટેપસ તરફ ગઇ તે પહેલા બપયોરે 3 વાગ્ે નેશનલ હમનીટ સા્લનસ માટે અંહતમ ્ાત્રાને થિયોભાવવામાં આવી હતી. ત્ારબાદ ્ડીન ઓફ હવન્ડસર અને આચવિહબશપ ઓફ કેનટરબરીને કયોફીન સોંપવામાં આવ્ું હતું. સેનટ જ્યોજવિ ચેપલના દરવાજા બંિ થિતાં જ રયો્લ નેવીની પાઇહપંગ પાટટીએ ‘કેરી ઓન’ ગીત વગાડ્ું હતું.

અંહતમ્ાત્રામાં રયો્લ ફેહમલીના સભ્યો મે્ડલ સાથિે ્ડે ડ્ેસ અથિવા મયોહનિંગ કયોટ પહે્યો હતયો. સહવવિસ દરહમ્ાન, ડ્ુક ઑફ એર્ડનબરા દ્ારા પસંદ કરેલા ચાર સંગીતમ્ ક્ા્ર વગા્ડવામાં આવ્ા હતા. જ્ારે ક્ા્રને દૂર નેવમાં ર્ા્ું હતું, અને પસ્લક હેલથિ ગાઇ્ડલાઇનસને લક્ષમાં લઇને કયોઈ કોંગ્રેગેશનલ ગા્ન કરા્ું નહયોતું. બે ભાઇઓના અબયોલા અને તકરારના અહેવાલયો બાદ બિા લયોકયોની નજર હરિનસ હેરી અને હરિનસ હવહલ્મ પર લાગેલી હતી. જો કે ્ડચેસ ઓફ કેસબ્રિજની મધ્્થિતા થિકી બન્ે ભાઇઓ વાતયો કરતા નજરે પડ્ા હતા. હેરીની અમેરરકન પત્ી મેગન બીજી વ્ત ગભવિવતી હયોવાથિી તબીબયોએ તેણીને મુસાફરી ન કરવાની સલાહ આપી હયોવાથિી ઉપસ્થિત થિ્ા નહતા.

 ??  ??
 ??  ??
 ??  ?? બ્રિટનના બ્રિન્સ ફિબ્િપના અંબ્િમ્સંસ્ાર દરબ્મયાન બ્રિન્સ ચાર્સ્સ અને બ્રિન્સે્સ એન હાજર રહાં હિા. ક્વીન એબ્િઝાબેથના પબ્િ બ્રિન્સ ફિબ્િપનું 9 એબ્રિિ 2021ના રોજ 99 વર્સનવી ઉંમરે બ્વન્ડ્સરમાં
અવ્સાન થયું હિું.
બ્રિટનના બ્રિન્સ ફિબ્િપના અંબ્િમ્સંસ્ાર દરબ્મયાન બ્રિન્સ ચાર્સ્સ અને બ્રિન્સે્સ એન હાજર રહાં હિા. ક્વીન એબ્િઝાબેથના પબ્િ બ્રિન્સ ફિબ્િપનું 9 એબ્રિિ 2021ના રોજ 99 વર્સનવી ઉંમરે બ્વન્ડ્સરમાં અવ્સાન થયું હિું.
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom