Garavi Gujarat

ભયરતનય કોશ્વડ રોગચયળયમયાં મદદ મયટે ્ુકે ડય્સપોરય મેદયનમયાં

-

ભારતમાં કોરોનાવાયરસના ભયાનક રોગચાળાને પગલે ઓકસસીજન, બેડ અને વેન્સીલે્રનસી ભારે અછત સર્જાઇ રહસી છે તયારે યુકેનો ભારતસીય ડાયસપોરા હંમેશનસી જેમ મદદ કરવામાં અગ્ેસર રહ્ો છે. યુકેમાં રહેતા ભારતસીયોએ મમત્ો અને પરરમચતોના માધયમથસી અતયાર સુધસીમાં 370,000 જે્લસી રકમ એકત્ કરસી લસીધસી છે. BAPS, મરિર્શ એમશયન ટ્રસ્, સેવા યુકે, ફેસબુક ગૃપસ અને અનય સંસથાઓ પણ પોતાનસી રસીતે માભોમને મદદ કરવા અપસીલ કરસી છે.

યુકેમાં ભારતસીય હાઈ કમમશને પણ રરરફલેબલ ઓકકસજન મસમલનડર, કોનસેન્સજા, ડ્રગ રસીમડેમસવસીર અને તબસીબસી પુરવઠો ભારત પહોંચાડવા સોમશયલ મસીરડયા દ્ારા એક ર્હેર અપસીલ કરસી હતસી. નવસી રદલહસી અને અનય પ્રદેશોનસી હોકસપ્લોમાં ઓકકસજન સપલાયનસી અછતના સમાચારો વચ્ે અનેક ડાયસપોરા સંગઠનો પણ સહાય અને ્ેકો પૂરા પાડવાના પ્રયત્ો કરસી રહ્ા છે. ઓકકસજન કોનસેનટ્રે્સજા ભારત પહોંચાડવા મા્ે અમમત કચરૂ, સતયમ મસંઘ, ગૌરવ માહના અને રક્મ રાઝદાને ‘ગો ફંડ મસી’ દ્ારા અપસીલ કરસી હતસી. તેમણે 1 લાખ પાઉનડનું લકયાંક રાખયું હતું પરંતુ લોકોનો સહકાર જોઇને તેને 2 લાખ અને મગંળવારે 4 લાખ કયુંુ હતું. પરંતુ દાતાઓએ તેનાથસી પણ દાન વધારસીને મંગળવારે બપોરના 1.20 સુધસીમાં આ રકમ 316,424 સુધસી પહોંચાડસી દસીધસી હતસી. આ સખાવતના કારણે 600 જે્લા ઓકકસજન કોનસેનટ્રે્સજા ભારત પહોંચાડસી શકાશે. આપ પણ જો દાન કરવા માંગતા હો તો તેનસી મલંક આ મુજબ છે. https:// gofund.me/9254b5d4.

ફેસબુક ગૃપ ‘ઇકનડયન ઇન લંડન’ દ્ારા યુકેમાં આવેલસી કુરરયર કંપનસીઓ અને યુકેમાં આવેલસી ઑકકસજન કોનસેનટ્રે્સજા વેચતસી કંપનસીઓના સંપક્ક નંબર શેર કયાજા હતા. આ ગૃપ પર આ કોનસેનટ્રે્સજા અને અનય સામાન કઇ રસીતે એક જ સમયે એક જ કન્ેનરમાં ભારત મોકલવા તેનસી ચચાજા કરાઇ હતસી. આ ઉપરાંત મવમવધ સખાવતસી સંસથાઓએ વસીકએનડમાં પણ ઇમરજનસસી અપસીલ શરૂ કરસી હતસી.

મરિ્સીશ એમશયન ટ્રસ્ે વમજજાન મનસી અને જસ્મગવીંગ વેબસાઇ્ પર 'ઈકનડયા કોમવડ-19 ઇમરજનસસી અપસીલ' શરૂ કરસી હતસી. વમજજાન મનસી ગસીવીંગ વેબસાઇ્ દ્ારા મંગળવારે બપોર સુધસીમાં 64 ્ેકેદારોનસી મદદથસી 7,279 એકત્ કયાજા હતા. તેમનું લકય 1,00,000 છે. મરિ્સીશ એમશયન ટ્રસ્ે જસ્ ગસીવીંગ વેબાસાઇ્ દ્ારા ઓકસસીજન ફોર ઇકનડયા ઇમરજનસસી અપસીલ પણ કરસી હતસી જે અંતગજાત 338 ્ેકેદારોનસી મદદથસી 46,943 એકત્ કરાઇ ચૂકયા છે.

મરિ્સીશ એમશયન ટ્રસ્ના ટ્રસ્સી લોડજા ગઢસીયાએ જણાવયું હતું કે "યુકેના ભારતસીય ડાયસપોરા પાસેથસી તેઓ વતજામાન પરરકસથમતમાં કેવસી રસીતે મદદ કરસી શકે છે તે મવશે અમને પુછપરછ કરવામાં આવસી રહસી છે. મરિ્સીશ એમશયન ટ્રસ્ે જન સહસ અને ગુંજ જેવા ભાગસીદારોને સહાય કરવા ભારતના પ્રથમ લોકડાઉન દરમમયાન છેલ્સી ઝુંબેશમાં ‘કોમવડ-19 ઇમરજનસસી આપસીલ’માં 1 મમમલયન એકત્ કયાજા હતા. આ વખતે પણ અમે દબાણનસી આવ્યકતાઓનું મૂલયાંકન કરસી તે પ્રમાણે કાયજા કરસીશું."આપ પણ મલંકને ક્સીક કરસીને આપનું ડોનેશન કરસી શકો છો. https://www.justgiving. com/ campaign/ indiacovid­appeal અથવા https://uk.virginmone­ygi ving. com/ charity- web/ charity/ displayCha­rity CampaignPa­ge. action?campaignId=16990#

નસીસડન ્ેમપલ તરસીકે ઓળખાતા લંડનના બસીએપસીએસ શ્સી સવામમનારાયણ મંરદર દ્ારા નબળા લોકોને ગંભસીર આરોગય સંભાળ અને સહાયતા આપવા મા્ે બસીએપસીએસ ઇકનડયા કોમવડ ઇમરજનસસી અપસીલનસી શરૂઆત કરવામાં આવસી છે.

મરિર્શ ભારતસીય રોમહત કો્ેચા દ્ારા ચેનજ.ઑગજા પર વડા પ્રધાન બોરસીસ જહોનસનને સંબોધન કરતસી એક અપસીલ કરસી ભારતનસી વતજામાન ક્ોક્સીમાં સહાય કરવા મા્ે ઉપલબધ અનય ઉપકરણો / કુશળતાનસી સાથે જીવન બચાવ કરનાર ઓકકસજન મોકલવા જણાવયું હતું. જેમાં 2,000 સહસીઓ એકત્ થઇ ગઇ હતસી.

ઓવરસસીઝ ફ્ેન્ડસ ઑફ બસીજેપસીના અધયક્ષ કુલદસીપ શેખાવતે જણાવયું હતું કે, ‘’ભારતસીય ડાયસપોરાને વડા પ્રધાન નરેનદ્ર મોદસી પર મો્ો મવશ્ાસ છે અને તેઓ ભારત સરકારને બધસી રસીતે મદદ કરવા તૈયાર છે.’’

 ??  ?? ભારતમાં કોરોના સંકટ વચ્ચે વવશ્વભરના દેશોએ મચેડિકલ સહાય ચાલુ કરી છે. વરિટનનચે મોકલાવચેલો મચેડિકલ પુરવઠો મંગળવાર, 27 એવરિલ 2021ના
રોજ ડદલહી એરપોટ્ટ પર આવી પહોંચયો હતો.
ભારતમાં કોરોના સંકટ વચ્ચે વવશ્વભરના દેશોએ મચેડિકલ સહાય ચાલુ કરી છે. વરિટનનચે મોકલાવચેલો મચેડિકલ પુરવઠો મંગળવાર, 27 એવરિલ 2021ના રોજ ડદલહી એરપોટ્ટ પર આવી પહોંચયો હતો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom