Garavi Gujarat

ચયર શીખ અમેરરકનોની િત્યમયાં સમુદય્ે િેઇટ ક્યઇમ ઇનવેસસટગેશનની મયગ કરી

-

ઇપનડ્ાનાના ઇપનડ્ાનાપટોલીસમાં ફેડેકસ ખાતે 15 એવપ્લની મટોડી રાત્રે ્બનેલી સામૂવહિ ગટોળી્બારની ઘ્નામાં ઇપનડ્ન અમેકરિન સમૂદા્ે હેઇ્ ક્ાઇમ ઇનિેપસ્ગેશનની માગણી િરી છે. આ હત્ાિાંડમાં 19 િષની્ બ્ાનડન હટોલે આઠ વ્વક્તઓની હત્ા િરી હતી, જેમાં ચાર શીખ અમેકરિનસ હતા. આ ઘ્નામાં તેણે આતમહત્ા િરતા પહેલા ઓછામાં ઓછા સાત લટોિટોને ઘા્લ િ્ા્ય હતા, તેમ પટોલીસે જણાવ્યું હતયું.

ઇપનડ્ાનાપટોલીસ મેટ્ટોપટોવલ્ન પટોલીસ કડપા્્યમેન્ે પીકડતટોના નામ જાહેર િ્ા્ય છે. જેમાં મેથ્યુ આર. એલેઝાંડર-32, સમા્રા બલેિિેલ-19, અમરજીત િૌર જોહલ-66, જસવિંદર િૌર-50, જસવિંદર વસંઘ-68, અમરવજત શેખટોન-48, િાલની પસમથ-19, અને જોન િીઝ્્ય-74નટો સમાિેશ થા્ છે.

િોંગ્ેસમેન રાજા વક્ષણામૂવત્યએ આ અંગે જણાવ્ંયુ હતયું િે, આ ઘ્નાની એ તપાસ થિી જોઇએ િે, વહંસા પાછળ શીખ વિરટોધી લાગણી તટો િામ નહટોતી િરી રહીને. તેમણે જણાવ્યું િે, અત્ારે ઇપનડ્ાનાપટોલીસ અને શીખ સમૂદા્માં ઘેરા શટોિની લાગણી પ્િતની રહી છે. અને તેમાં દેશભરના લટોિટોનટો પણ સમાિેશ થા્ છે. તપાસિતા્યઓએ સયુવનવચિત િરિયું જોઇએ િે, આ હયુમલા પાછળ નફરતની ભાિનાઓ તટો િામ નહટોતી િરી રહીને. આ ઘ્ના એિા સમ્ે ઘ્ી છે જ્ારે દેશમાં એવશ્ન લટોિટો વિરુદ્ધ વહંસા િધી છે. છેલ્ા પાંચ િષ્યમાં જયુદા જયુદા અમેકરિન સમૂદા્ટો વિરુદ્ધ વહંસિ ઘ્નાઓમાં િધારટો થ્ટો છે.

ધ શીખ િટોવલશને પણ આ ઘ્નામાં હેઇ્ ક્ાઇમ તપાસની માગણી િરી છે. શીખ િટોવલશનના એપકઝક્યુક્િ ડા્રેક્ર સતજીત િૌરે જણાવ્યું હતયું િે, ‘અમે સંપૂણ્ય અપેક્ા રાખીએ છીએ

િે સત્ાિાળાઓએ પૂિ્યગ્હ થિાની સંભાિના સવહતના પકર્બળની સંપૂણ્ય તપાસ િરિી જોઈએ અને તેઓ િરશે.’ તેમણે િધયુમાં જણાવ્યું હતયું િે, શીખ સમૂદા્ આ ઘ્નામાં સંપૂણ્ય પારદશ્યિ તપાસની સતત માગણી િરશે.

ઇપનડ્ાનાપટોલીસના આઠ ગયુરુદ્ારાઓએ પણ આ ઘ્ના અંગે સં્યુક્ત વનિેદનમાં જણાવ્યું હતયું િે, અમે હયુમલાખટોરના હેતયુ અંગે િંઇ જાણતા નથી. આપણે એ પણ નહીં જાણી શિીએ િે આિયું િેમ િ્યુું, જોિે આપણે એ િાત જરૂરથી જાણીએ છીએ િે, જે ફેડેકસને પર વનશાન સાધિામાં આવ્યું છે તે પટોતાની ક્મતા મા્ે જાણીતી છે. શીખ સમૂદા્ના અગ્ણી ગયુકરંદર વસંહ ખાલસાએ એિ સવમવતની જાહેરાત િરી છે, જે એ પસથવત અને ખામીઓ પર વિચાર િરશે જેના િારણે આ ઘ્ના ઘ્ી છે. આ ઘ્નામાં હયુમલાખટોરના પકરિારે મૃતિટોના સિજનટોની માફી માગી છે અને પટોતાના પયુત્રના િૃત્થી તેઓ ્બર્બાદ થઇ ગ્ા હટોિાનયું અનયુભિી રહ્ા છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom