Garavi Gujarat

ભારતને કોરોના સામે મદદ કરિા 40 અમેરરકન કં્નીઓના CEOઓએ ટાસક ફોસ્સ બનાવયું

-

કોરાના મહામારસીના ભયાનક સંક્ સામે ઝઝૂમસી રહેલા ભારતને મદદ કરવા મા્ે અમેરરકાનસી ્ોચનસી 40 કંપનસીઓ આગળ આવસી છે. આ તમામ કંપનસીઓના સસીઈઓએ ભારતને મદદ કરવા મા્ે ગલોબલ ્ાસક ફોસજાનસી રચના કરસી છે. આ ્ાસફ તેના પ્રકારનું પ્રથમ છે અને તે ભારતને મદદ કરવા મા્ે સંશાધનો ઊભા કરશે અને પ્રયાસોનું સંકલન કરશે.

રડલોઇ્ના સસીઇઓ પુમનત રેનજેન જણાવયું હતું કે આ મા્ે યુએસ ચેમબસજા ઓફ કોમસજાનસી યુએસ-ઈકનડયા મબઝનેસ કાઉકનસલ તેમજ યુએસ-ઈકનડયા સટ્રે્ેમજક એનડ પા્જાનરમશપ ફોરમનસી એક બેઠક સોમવારે મળસી હતસી. તેમાં એક ્ાસક ફોસજા બનાવાયું છે. આગામસી કે્લાક સપ્ાહમાં ્ાસક ફોસજા

દ્ારા ભારતને 20,000 ઓકકસજન મમશન મોકલવામાં આવશે.

દુમનયામાં પહેલસી વખત એવુ બનયુ છે કે, કોઈ દેશને મદદ કરવા મા્ે આ પ્રકારનુ કોઈ ગ્ૂપ બનાવાયુ હોય. આ અંગે અમેરરકાના મવદેશ પ્રધાન ્ોનસી કબલનકને કહ્ં હતું કે, ભારત અને અમેરરકા કોરોનાના સંક્ સામે લડવા મા્ે પોતાનસી મવશેષતાઓનો કેવસી રસીતે ઉપયોગ કરસી શકે છે તેનું આ એક શ્ેષ્ઠ ઉદાહરણ છે.

દરમમયાન ્ાસક ફોસજાનુ કહેવું છે કે, ભારત મા્ે સૌથસી વધારે જરુરસી ઓકકસજન અને તે મા્ેના કોનસનટ્રે્સજા છે. આગામસી કે્લાક સપ્ાહોમાં 20,000 કોનસનટ્રે્સજા ભારત મોકલવામાં આવશે. આ સપ્ાહે જ 1,000 મમશનો પહોંચસી રહસી છે. પાંચ મે સુધસીમાં વધુ 11,000 ઓકકસજન કોનસનટ્રે્સજા ભારતમાં પહોંચસી જશે. બસીજો મુદ્ો 10 મલ્ર અને 45 મલ્રનસી ક્ષમતા ધરાવતા ઓકકસજન મસમલનડર મોકલવાનો છે. જેના પર પણ કામ થઈ રહ્ છે.

તેમણે જણાવયું હતું કે અમારો હેતુ 25,000 કે તેનાથસી પણ વધુ ઓકકસજન કોનસનટ્રે્સજા મેળવવાનો છે. આ ્ાસક ફોસજામાં રર્ેલ, ઇ-કોમસજા, ફામાજા, ્ેકનોલોજી, મેનયુફેક્ચરરંગ ક્ષેત્નસી કંપનસીઓ સામેલ છે. યુએસ ચેમબર ઓફ કોમસજાના પ્રેમસડન્ અને ચસીફ એકકઝકયુર્વ ઓરફસર સુઝાન ક્ાકકે જણાવયું હતું કે વૈમશ્ક ક્ોક્સી મા્ે વૈમશ્ક પ્રમતસાદનસી જરૂર છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom