Garavi Gujarat

પોસ્ટ ઑફિસ કૌભાંડ: 39 ભૂતપૂર્વ સબપોસ્ટમાસ્ટસ્વ દોષ મુક્ત જાહેર

-

દોષિત ષિસ્ટમ હોવાના કારણે ચોરી, છેતરષિંડી અને ખો્ટા ષહિાબો રજૂ કરવાના આરોિો બદલ ષરિટ્ટશ ઇષતહાિમાં એકમાત્ર િૌથી મો્ટા કેિમાં ખો્ટી રીતે દોષિત જાહેર કરાયેલા 39 ભૂતિૂવ્વ િબિોસ્ટમાસ્ટિ્વ અને િબિૉસ્ટમીસટ્ેિને અિીલ કો્ટ્વ દ્ારા તા. 23ના રોજ દોિ મુક્ત જાહેર કરવામાં આવતા ભૂતિૂવ્વ િબિોસ્ટમાસ્ટિ્વ અને તેમના િટરવારોએ રાહતનો શ્ાિ લીધો છે.

િોસ્ટ ઑટિિની ખામીયુક્ત હોરાઇઝન આઇ્ટી એકાઉન્્ટિંગ ષિસ્ટમના કારણે ચોરી, છેતરષિંડી અને ખો્ટા ષહિાબ મા્ટે િબિોસ્ટમાસ્ટિ્વ અને િબિૉસ્ટમીસટ્ેિને દોષિત ઠેરવવામાં આવયા હતા.

આ અંગે ષનંદાતમક લેષખત ચુકાદામાં જજોએ જણાવયું હતું કે "દરેક િામે કાય્વવાહીનો િંિૂણ્વ આધાર એ હતો કે તેમની શાખાના ખાતામાંથી િૈિા ગુમ થયા હતા, જે િે્ટામાસ્ટરની કહેવાતી ચોરીને કારણે થયું હતું. આ કેિોમાં હોરાઇઝનના ડે્ટા ષિવાય અ્ય કોઈ રીતે િૈિા ઉિાડવામાં આવયા હોય તેવા કે ખામી હોવાના કોઈ િુરાવા મળયા નથી. જો હોરાઇઝન ડે્ટા ષવશ્િનીય ન હોત, તો કાય્વવાહી ચલાવવાનો કોઈ આધાર નહોતો. ્ટૂંકમાં, િટરયાદી તરીકે િોસ્ટ ઓટિિ ષલમી્ટેડે હોરાઇઝનના ડે્ટાના આધારે િબિોસ્ટમાસ્ટિ્વ િામે ગંભીર ગુનાષહત આરોિો લગાવયા હતા.’’ ચોરીના આરોિોને કારણે એક િોસ્ટષમસટ્ેિને તો તેના િુત્રના દિમા જ્મટદવિના ટદવિે જેલમાં મોકલવામાં આવયા હતા.

િીમા ષમશ્ાએ જણાવયું હતું કે ‘’2010માં િરે િોસ્ટ ઑટિિમાંથી 78,000ની ચોરી બદલ દોિી જાહેર કરી મને 15 મષહનાની જેલની િજા િ્ટકારવામાં આવી હતી. મેં બધું ગુમાવયું હતું.’’ હલમાં િોસ્ટ ઑટિિ ચલાવતા જેને્ટ નસકનરનું જીવન "નાશ િામયું" હતું. તેમને 2007માં 59,000ની ચોરી બદલ નવ મષહનાની જેલ કરવામાં આવી હતી.

બીજા એક કેિમાં ચાર વિ્વ િહેલાં 67 વિ્વની ઉિંમરે, કે્િરથી મૃતયુ િામેલા વુસ્ટરશાયરના રેટડચના જુષલયન ષવઝનને એક દોષિત ગુનેગાર તરીકે િોતાની વિષોની પ્રષતષ્ાને િુન:સથાષિત કરવા મા્ટે તેમના જીવનના છેલ્ા દાયકામાં લડવાની િરજ િડી હતી. તેઓ 27,000ના ખો્ટા ષહિાબ મા્ટે દોિી િાષબત થયા હતા.

િોસ્ટ ઑટિિ દ્ારા 1999માં તમામ શાખાઓમાં ક્ષષતિૂણ્વ હોરાઇઝન કમ્પયુ્ટર ષિસ્ટમ સથાષિત કરાઇ હતી. જેમાં જણાયેલા દોિને કારણે કે્ટલાક િૂવ્વ િોસ્ટમાસ્ટરો જેલમાં ગયા હતા, તેમના ઘર ગુમાવયાં હતા અને િમુદાયો દ્ારા બષહષકકૃત કરી દેવાયા હતા. કે્ટલાકને વીમો મળયો ન હતો તો કે્ટલાક આઘાતના કારણે મૃતયુ િામયા હતા.

ટડિેમબર 2019માં િીમાષચહ્ન િમાન ષિષવલ ડીસ્પયુ્ટમાં િોસ્ટ ઑટિિ આ કૌભાંડથી અિરગ્રસત 550 િબ િોસ્ટમાસ્ટરો અને િોસ્ટષમસટ્ેિને વળતર તરીકે લગભગ 58 ષમલીયન ચૂકવવા િંમત થઈ હતી. ધ ષરિષમનલ કેિીિ ટરવયુ કષમશને 51 કેિ િાછા કો્ટ્વમાં મોકલયા હતા. ગત વિષે િધક્ક રિાઉન કો્ટટે છ લોકોને દોિમુક્ત જાહેર કયા્વ હતા.

ખામીવાળી હોરાઇઝન ષિસ્ટમના િુરાવાઓનો ઉિયોગ કરીને િોસ્ટ ઑટિિ દ્ારા 736 લોકો િર કાયદેિર કાય્વવાહી કરાઇ હતી.

એક ષનવેદનમાં િોસ્ટ ઑટિિે દોષિત ઠરાવવા બદલ માિી માંગી છે.

િોસ્ટ ઑટિિના અધયક્ષ ટ્ટમ િાક્કરે કહ્ં હતું કે "ઐષતહાષિક ષનષિળતાના કારણે િોસ્ટ માસ્ટિ્વ અને તેમના િટરવારોના જીવન િર િડેલા પ્રભાવ મા્ટે િોસ્ટ ઑટિિ ભારે ટદલગીર છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom