Garavi Gujarat

એસેકસના બિકનેકરમાં માર્ગ અકસમાતમાં શ્ેય પટેલનું બનધન

-

એસેકસના બ્બકનેકરમાં સાઉથ િુડહમ ફેરસવિ તરફ કારમાં જઇ રહેલા 18 િર્ષીય શ્ેય પટેલની ફોડવિ રફયેસટા બ્સલિર કાર સામેથી આિતી બલુ િોકસોલ કોરસા કાર સાથે ટકરાતા શ્ેય પટેલનું બ્નિન થયું હતું. તા. 7 એબ્પ્રલના રોજ સાંજે 5 કલાકે અકસમાતમાં મરણ પામેલા શ્ેય પટેલનું નામ મોડેથી જાહેર થયું હતું.

બનાિ િખતે ઇમરજનસી સબ્િવિસીસના લોકો ઘટના સથળે િસી ગયા હતા અને શ્ેય પટેલને ગંભીર હાલતમાં હોસસપટલ ખસેડિામાં આવયો હતો. પરિંતુ પેરામેરડકસ અને ડોકટરોના શ્ેષ્ઠ પ્રયત્ો છતાં શ્ેયનું બે રદિસ પછી 9 એબ્પ્રલના રોજ રોયલ લંડન હોસસપટલ ખાતે સારિાર દરબ્મયાન 9 એબ્પ્રલે બ્નિન થયું હતું. સામેથી આિતી કારના 80ના દાયકાના વૃધિ ડ્ાઇિરને તપાસ માટે હોસસપટલમાં લઈ જિામાં આવયા હતા. જેમની હાલત સારી હોિાનું જણાિાય છે.

આ મબ્હનાની શરૂઆતમાં દુઘવિટનામાં મૃતયુ પામેલા 18 િર્ષીય શ્ેય પટેલને શ્દ્ધાંજબ્લ આપતાં તેના પરરિારજનોએ જણાવયું હતું કે ‘’એક બ્પ્રય પુત્, ભાઈ, પૌત્, બ્પતરાઇ, ભત્ીજો, અને જે લોકો તેને ઓળખતા હતા તેમનો િફાદાર બ્મત્ હતો. અમારો સુંદર પુત્ જન્મયો તે રદિસથી તેણે અમારા હૃદયને પ્રેમ અને હાસયથી ભરી દીિાં હતાં. તારા સસમત અને હાજરીએ તને જાણતા અને પ્રેમ કરનારા દરેકના જીિનને પ્રકાશમાન કયું ુ હત.ું તને ખબૂ જલદીથી અમારી પાસેથી લઇ લેિામાં આવયો હતો, પરિંતુ અમારા હૃદયમાં તું કાયમ માટે જીિંત રહીશ. શ્ેય તું સતત ઉિંચો ઉડતો રહે અને અમારા પર સદાય ચમકતો રહેજે."

શ્ેય પટેલના બ્નિન અંગેનું ઇનકિેસટ 23 એબ્પ્રલના રોજ ચે્મસફડવિની એસેકસ કોરોનસવિ કોટમવિા ં થય ં ુ હત.ું કોટમવિા ં જણાિાયું હતું કે 'અજ્ાત કારણોસર શ્ેય પટેલ રસતાની રોંગ સાઇડે િાહન હિંકારી ગયા હતા અને સામેથી િતી િકસસૉલ કોરસા સાથે તેમની કાર ટકરાઇ હતી.

રોયલ લંડન હોસસપટલના તબીબ ડસૉ. બાલીએ હાઈપોસકસક મગજની ઈજા અને અનય ઇજાના કારણે મૃતયુ થયું હોિાનું જણાવયું હતું. પોસટમોટવિમ કરિામાં આવયં ુ ન હત.ુ એસકેસ પોલીસ હાલમાં અકસમાતની તપાસ કરી રહી છે, જોકે કોટવિ કાયવિિાહીની કોઈ બાબત નથી. શ્ી પટેલનું સંપૂણવિ ઇનકિેસટ 14 સપટે્મબર 2021ના રોજ મુલતિી રાખિામાં આવયુ છે.

શ્ેય ફસટવિ િૂડહમ ફેરર સકાઉટ જૂથનો સભય હતો અને તેના દાદાનું નામ રમેશભાઈ પટેલ અના દાદીનું નામ જયોબ્તકા પટેલ હોિાનું જાણિા મળયું છે. શ્ેયના બ્નિનથી તેના કુટુંબ, બ્મત્ો અને સ્ેહીજનોને આકરો આઘાત લાગયો છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom