Garavi Gujarat

ભારત પાસેથી રસીનો પુરવઠો મેળવવા આવેલા યુ.કે.ના અબધકારીને કોરોના

-

બ્રિટીશ સરકારના અબ્િકારી ડેબ્િડ ક્ેરીને ભારત મુલાકાત દરબ્મયાન કોરોના થયાનું માનિામાં આિે છે. યુ.કે. માટે રસીનો પુરિઠો મેળિિા ભારત મુલાકાત લઇ સિદેશ પાછા ફરેલા ડેબ્િડનો કોરોના ટેસટ પોઝીટીિ આવયો છે.

નેશનલ હેલથ સબ્િવિસના જણાવયા પ્રમાણે ભારત મુલાકાત પૂિવે ડેબ્િડિો ટેસટ નેગેટીિ હતો. સિદેશ પાછા ફયાવિના સપ્ાહ બાદ ડેબ્િડ કોરોના પોઝીટીિ આિતા એમ માનિામાં આિે છે કે ડેબ્િડની લાઇટમાં કોઇ યાત્ી પોઝીટીિ હોિો જોઇએ.

િડાપ્રિાન જોનસનના િૈબ્વિક બાબતોના સલાહકાર તથા નાયબ રાષ્ટીય સુરક્ા સલાહકાર ડેબ્િડ ક્ેરીએ સિદેશ પાછા પરી કોરોના પ્રોટોકોલને પાળયો હતો. િડાપ્રિાન જોનસનની ભારત બ્નિાવિરરત મુલાકાત પૂિવે જોનસનના સાથીદાર લોડવિ એડિડવિ સાથે ભારત મુલાકાત લેનાર ક્ેરીએ નિી રદલહી રોકાણ દરબ્મયાન યુ.કે. માટે બ્સરમ દ્ારા ઉતપારદત થઇ રહેલા એલટ્ાઝેનેકાના લાખો ડોઝ અંગે િાતચીત કયાવિનું જાણિા મળે છે.

ડેબ્િડ ક્ેરી સિદેશ આવયાના એક સપ્ાહ બાદ પહેલી એબ્પ્રલે ડાઉબ્નંગ સટ્ીટ ગયા તયારે આરોગય સેિા તરફથી ટેસસટિંગ માટે તેમને કહેણ આવયું હતું કારણ કે, ડેબ્િડની ફલાઇટનો કોઇ યાત્ી પોઝીટીિ આવયો હતો.

બ્રિટને ભારતને નો-એનટ્ી કે આકરી બ્નયંબ્ત્ત એનટ્ીની "રેડ બ્લસટ"માં મૂકયું છે. આ યાદીમાં 40 દેશો સામેલ છે. યાદીમાંના કોઇ પણ દેશમાંથી પાછા ફરતા સથાબ્નક રહીશ માટે 10 રદિસ હોટલ ક્ોરનટાઇન ફરબ્જયાત છે. એબ્પ્રલના મધયથી અતયાર સુિીમાં બ્રિટનમાં કોરોનાના ભારતીય સિરૂપ "બી.1.617"ના 132 કેસો નોંિાયા છે.

દરબ્મયાનમાં લંડનમાં ભારતીય હાઇ કબ્મશને કોરોના કટોકટીનો સામનો કરતા ભારત માટે ખાલી અને ભરી શકાય તેિા ઓસકસજન બ્સબ્લનડરો 10 અને 45 લીટર (લીકિીડ ઓસકસજન) ક્મતાના, રેમડેબ્સબ્િયર, કોનસનટ્ેટરો માટે અપીલ કરી હતી. બ્પ્રનસ ચાલસવિના બ્રિટીશ એબ્શયન ટ્સટ, લંડન ખાતેના જગપ્રબ્સદ્ધ બ્નસડેન મંરદર તથા બ્િબ્ભન્ન ચેરીટીઓએ ભંડોળ મેળિિા અપીલો કરી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom