Garavi Gujarat

મવશ્વયુદ્ધિાં િડપેિા ભારતીય સૈમનકોનું યોગય સનિાન ન કરવા બદિ મરિટનપે િાફી િાગી

-

પ્રથિ અનપે બીજાં યવશ્વ્યુદ્ધિતાં યરિટનનતા પક્પે રહીનપે િડીનપે શહતાદત વહોરનતારતા સેંકડો ભતારતી્ય તપેિજ કોિનવપેલથનતા અન્ય દેશોનતા સૈયનકોની ્યોગ્ય કદર રંગભપેદની નીયતનતા કતારણપે એ વખતપે કરી ન શકવતા બદિ યરિટનપે હવપે અફસોસ વ્યક્ ક્યયો છે.

પ્રથિ યવશ્વ્યુદ્ધ અનપે બીજા યવશ્વ્યુદ્ધિતાં ભતારતનતા અસંખ્ય સૈયનકો યરિટનનતા પક્પે િડ્યતા હતતા. પ્રથિ યવશ્વ્યુદ્ધિતાં જ ૫૦ હજાર કરતતાં વધુ ભતારતી્ય સૈયનકો શહીદ થ્યતા હતતા, પરંતુ યરિટનપે એ વખતપે રંગભપેદનતા કતારણપે ભતારતી્ય સૈયનકોની ્યોગ્ય કદર કરી ન હતી.

કોિનવપેલથ દેશોનતા ધ કોિનવપેલથ વોર ગ્પેવસ કયિશનપે ૨૦૧૯િતાં એક ખતાસ સયિયત બનતાવી હતી. કોિનવપેલથ દેશો કે જપે પ્રથિ અથવતા બીજું યવશ્વ્યુદ્ધ યરિટનનતા નપેજા હેઠળ િડ્યતા હતતા. તપેિનતા અંદતાજપે ૧૭ િતાખ સૈયનકોએ યરિટનનતા પક્પે ્યુદ્ધિતાં ઝંપિતાવીનપે શહીદી વહોરી હતી. એિતાંથી ક્યતા દેશોનતા સૈયનકોનપે ્યોગ્ય સનિતાન િળ્યું નથી તપેનો અહેવતાિ તૈ્યતાર કરવતાનું કતાિ એ સયિયતનપે સોંપવતાિતાં આવ્યું હતું.

સયિયતએ અહેવતાિિતાં દતાવો ક્યયો હતો કે કોિનવપેલથનતા ૩.૫ િતાખ શહીદ થ્યપેિતા સૈયનકોનપે ભૂિતાવી દેવતા્યતા છે. તપેિની કદર ત્યતારે પણ કરવતાિતાં આવી ન હતી અનપે પછી પણ કરવતાિતાં આવી ન હતી. એિતાં ભતારતનતા પણ ૫૦ હજાર સૈયનકોનો સિતાવપેશ થતો હતો. આ સૈયનકો સતાથપે ભપેદભતાવભ્યું વત્યન કરવતાિતાં આવ્યું હતું.

કોિનવપેલથપે યરિટનની સંસદિતાં આ અહેવતાિ આપ્યો હતો. તપે પછી યરિટનનપે િતાફી િતાગવતાનું ્યતાદ આવ્યું હતું. યવશ્વ્યુદ્ધની એક સદી પછી યરિટનની સંસદિતાં યરિટટશ સંરક્ણ િંત્ી બપેન વોિપેસપે િતાફી િતાગતતા કહ્ં હતુંઃ હું યરિટટશ સરકતાર વતી આજપે અનપે એ સિ્યપે પણ કોિનવપેલથનતા શહીદ સૈયનકોની કદર ન કરવતા બદિ શરિ અનુભવું છું. યરિટનનપે એ વતાતનો ખપેદ છે કે આટિતા વર્યોથી આ નતાિી-અનતાિી સૈયનકોનપે ્યોગ્ય સ્િતાન ન િળ્યું. આપણપે ભૂતકતાળ બદિી શકતતા નથી, પરંતુ આપણપે વત્યિતાનિતાં તપેિનતા પ્રત્યપે સંવપેદનતા વ્યક્ કરી શકીએ છીએ.

કોિનવપેલથ વોર ગ્પેવસ કયિશનનતા ટડરેકટર જનરિ ક્પે્યર હોટ્યનપે કહ્ં હતું ઃ અિપે કોિનવપેલથ દેશોનતા એ અજાણ્યતા-બહતાદુર સૈયનકોની કદર આટિતા વર્યો સુધી કરતાવી ન શક્યતા તપે બદિ ટદિગીર છીએ. એક સદી પહેિતાં બનપેિી આ ઘટનતા ત્યતારે પણ ખોટી હતી અનપે અત્યતારે પણ ખોટી છે.

સયિયતનતા એક સભ્યએ કહ્ં હતંુ કે બહુ દુખ સતાથપે કહેવું પડપે છે કે પ્રથિ યવશ્વ્યુદ્ધિતાં ભતારતનતા ૫૦ હજાર સૈયનકો શહીદ થ્યતા હતતા. આ સૈયનકોનપે આજ ટદવસ સુધી ્યોગ્ય રીતપે ્યતાદ કરતા્યતા નથી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom