Garavi Gujarat

યુકેના અર્થતંત્રમાં ભારતીય કંપનીઓનું યોગદાન વધયું

-

ગ્ાન્ટ થોનજા્ટન ઈસનડયા મી્ટ પ્રિ્ટન ટ્ેકરની આઠમી આવૃપ્તિએ ભારતીય કંપનીઓએ યુકેના અથજાતંત્માં આપેલા નોંધપાત્ યોગદાનના આંકડાઓમાં પાછલા વરજાના અહેવાલની તુલનામાં લગભગ દરેક ક્ષેત્ે યોગદાન વધયું હોવાનું જણાયું છે.

ગ્ાન્ટ થોનજા્ટન યુકે એલએલપી દ્ારા કનફેડરેશન ઓફ ઇસનડયન ઇનડસટ્ીઝના સહયોગથી, યુકેમાં સમાપ્વષ્ટ ભારતીય પ્હતો દ્ારા માપ્લકી ઘરાવતી અથવા પ્નયંપ્ત્ત થતી મયાજારદત કંપનીઓના ડે્ટાનું પ્વશ્ેરણ કરાય છે. આ વરજાના સંશોધનમાં જાણવા મળયું છે કે યુકેમાં કાયજારત 850 ભારતીય કંપનીઓએ 2020માં કુલ ્ટનજાઓવર 41.2 પ્બપ્લયન સામે 2021માં 50.8 પ્બપ્લયનનું ્ટનજાઓવર નોઁધાવયું હતું. આ કંપનીઓ ગયા વરચે 2020માં 110,793 લોકોને રોજગાર આપતી હતી જે સંખયા આ વરચે 116,046 થઇ છે. કંપનીઓએ આ વરચે 459.2 પ્મપ્લયન કોપષોરેશન ્ટેકસ ચૂકવયો હતો જે 2020માં 461.8 પ્મપ્લયન હતો. કંપનીના બોડજામાં 2020માં ઓછામાં ઓછી એક મપ્હલા હતી જેની સરખામણીએ મપ્હલાઓનું રિપ્તપ્નપ્ધતવ 2021માં 47 ્ટકા નોંધાયું હતું.

યુકે યુરોપ્પયન યુપ્નયનમાંથી બહાર નીકળતું હોવાથી સતત અપ્નપ્ચિતતા હોવા છતાં, 2020 દરપ્મયાન, ભારતીયોએ યુકેમાં સતત રોકાણ કરવાનું ચાલુ રાખયું હતું. તેઓ આખા વરજા દરપ્મયાન દસ એપ્ક્પ્ઝશન સાથે સંકળાયેલા હતા, જેમાં ્ટેક્ોલૉજી અને ્ટેલીકોમ ઉદ્ોગમાં ચાર અને મેનયુફેક્ચરરંગમાં 2 ડીલનો સમાવેશ થાય છે.

લંડન સૌથી ઝડપથી પ્વકસતી કંપનીઓ મા્ટે પસંદગીનું સથાન રહ્ં છે. આ વરજાના અહેવાલમાં સૌથી ઝડપથી પ્વકસતી ભારતીય કંપનીઓમાંથી અડધી (53%) લંડન સસથત છે. આ વરજાના ટ્ેકરે શોધી કાઢ્ુ હતું કે સૌથી ઝડપથી પ્વકસતી કંપનીઓમાંથી અડધી (53%) કંપનીઓના બોડજામાં સત્ી રડરેક્ટર છે. 850 ભારતીય કંપનીઓમાંથી 47% કંપનીઓએ તેમના બોડજામાં મપ્હલા રડરેક્ટરનો અહેવાલ આપયો છે.

ગ્ાન્ટ થોનજા્ટજાન યુકે એલએલપીના સાઉથ એપ્શયા પ્બઝનેસ ગૃપના હેડ અનુજ ચાંદેએ ર્ટપપણી કરી હતી કે “પાછલા વરજાના પડકારો હોવા છતાં અને પ્રિ્ટન રિેસકઝ્ટ પછીના પ્વશ્ભરમાં વેપાર અને રોકાણની પ્લંકસમાં વધારો કરવાનું લક્ય રાખયું હોવાથી પ્રિ્ટન અને ભારત વચ્ેના લાંબા સમયથી ચાલતા સંબંધો વધુ ગાઢ બનશે. રિેસકઝ્ટ યુકે-ભારતના સંબંધો મા્ટે મહતવપૂણજા ક્ષણ દશાજાવે છે. યુકેની ઇપ્મગ્ેશન નીપ્તમાં કુશળ કામદારો મા્ટેના પ્વઝા મા્ટેની નવી પોઇન્ટ-બેઝડ પ્સસ્ટમ ભારતને નોંધપાત્ ફાયદો પહોંચાડે તેવી સંભાવના છે.”

ઇનવેસ્ટમેન્ટ સેક્રે્ટરી ગેરી ગ્ીમસ્ટોને કહ્ં હતું કે “હું આ તારણોને આવકારં છું, જે દશાજાવે છે કે યુકે ભારતીય રોકાણકારો મા્ટે ખૂબ આકરજાક સથળ બની રહ્ં છે.’’ યુકેમાં ભારતના હાઈ કપ્મશનર, શ્ીમતી ગાયત્ી ઇસાર કુમારે ઉમેયુાં હતું કે “રોગચાળો હોવા છતાં ભારત અને યુનાઇ્ટેડ રકંગડમ વચ્ે વેપાર અને રોકાણનો રિવાહ સકારાતમક માગજા પર રહ્ો છે. અમારી સરકારો વેપાર અવરોધોને દૂર કરવા અને નવીનીકરણ અને તકનીકી પ્વકાસમાં સહયોગ આપવા રિપ્તબદ્ધ છે.’'

Newspapers in Gujarati

Newspapers from United Kingdom