Garavi Gujarat

ઇન્ડ્ન અમેરરકન વક્નતયા ગુપ્યાની એસોક્સએટ એટનની જનરલપદે ક્નમણૂક

-

અમેકરિામાં ભારતી્ મૂળનાં િવનતા ગયુપ્ાની દેશનાં એસટોવસએ્ એ્નની જનરલ પદ પર વનમણૂિ િરિામાં આિી છે. આ પદ પર પહોંચનાર તેઓ પ્થમ અશ્ેત મવહલા છે. અમેકરિાના જપસ્સ કડપા્્યમેન્માં એસટોવસએ્ એ્નની જનરલનયું પદ ત્રીજા નં્બરનયું હટો્ છે. તેમની વનમણૂિથી દેશમાં રંગભેદને ના્બૂદ િરિાના પ્્ાસટોને નિી તાિાત મળશે તેિયું માનિામાં આિી રહ્ં છે. િવનતા ગયુપ્ા એ્્યની જનરલ તરીિે નાગકરિ અવધિારટોના િા્દોનયું વનરીક્ણ િરશે. સૂત્રટોના જણાવ્ા મયુજ્બ િવનતા ગયુપ્ાના નામ પર સેને્માં મતદાન થ્યું હતયું અને તેમને 51-49ની અંતરથી મંજૂરી મળી હતી. રીપપબલિન વલસા મયુિદોવસિીએ જો ્બાઇડેનનાં ઉમેદિારની તરફેણમાં મતદાન િ્યુું હતયું. તેમણે જણાવ્યું હતયું િે, િવનતા અન્ા્નટો સામનટો િરિા મા્ે હંમેશા પ્વત્બદ્ધ રહી છે. મતદાન અગાઉ પ્ેવસડેન્ ્બાઇડેને જણાવ્યું હતયું િે, ખૂ્બ જ િા્્યદક્ અને સનમાવનત ભારતી્ મૂળનાં િિીલ િવનતા ગયુપ્ાનયું આ પદ મા્ે નામાંિન િ્યુું છે, જેમણે પટોતાની િારકિદની િંશી્ સમાનતા અને ન્ા્ની લડાઇમાં સમવપ્યત િ્યુું છે. િવનતા ગયુપ્ા વસિા્ ્બાઇડેને વક્સ્ેન ક્ાિ્કનયું પણ નામાંિન િ્યુું છે. અત્રે ઉલ્ેખની્ છે િે, અમેકરિાની સેને્માં 46 િષની્ િવનતા ગયુપ્ાના નામ પર ગત સપ્ાહે મતદાન થિાનયું હતયું. પરંતયુ તે સથવગત થ્યું હતયું. અગાઉ િવનતાએ રીપપબલિનસની ્ીિા િરતા િે્લાિ ટ્ી્ િ્ા્ય હટોિાથી રીપપબલિન સેને્રટોએ તેમના નામ સામે વિરટોધ દશા્યવ્ટો હતટો.

્બાઇડેને જ્ટોજ્ય ફલટોઇડના મટોત ્બદલ પટોલીસ ઓકફસરને દટોવષત ઠેરવ્ા પછી જણાવ્યું હતયું િે, રાજ્, સથાવનિ અને ફેડરલ ગિન્યમેન્ તથા િા્દાિી્ એજનસીઝે સતિ્ક રહેિાની જરૂર છે. એ્લે જ મેં િવનતાનયું નામાંિન િ્યુું છે, જે આ તમામ ્બા્બતટોમાં વિશ્ાસ જાળિી રાખિા મા્ે પ્વત્બદ્ધ છે.

ઇપનડ્ન ઇવમગ્ન્ટસની પયુત્રી િવનતાનટો જનમ અને ઉછેર કફલાલડેકફ્ામાં થ્ટો હતટો. તેમણે ્ેલ ્યુવનિવસ્ય્ીમાંથી ્બેચરલ ઓફ આ્ટસ્યની કડગ્ી મેળિી છે અને ન્ૂ્ટોિ્ક ્યુવનિવસ્ય્ીમાંથી જ્યુરીસ ડટોક્રની પદિી મેળિી છે. િવનતાએ 28 િષ્યની ઉંમરે તેમની િારકિદનીની શરૂઆત NAACP લીગલ કડફેનસ ફંડથી િરી હતી અને તેમણે ત્ાં સફળતાપૂિ્યિ િામગીરી ્બજાિી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom