Garavi Gujarat

ભારતમાં કોરોના કટોકટીનો રામનો કરવા વવશ્વના અનેક દેશો દ્ારા મદદનો પ્રવાહ

-

ભારિમાં રયોજેરયોજ િધી રહેલા કયોરયોનાના રેકયોડચાબ્ેક કે્સયોના તનિારણમાં આરયોગ્િંત્ નબળું નીિડિાની ્સચ્ાઇ િચ્ે તિશ્વના અનેક દેશયો િરફથિી મદદનયો પ્રિાહ ઉમટિા લાગ્યો છે. િાકીદની ્સારિાર માટે જરૂરી ઓસ્્સજનની ઉભી થિ્ેલી કારમી અછિને પહોંચી િળિા હિે તિશ્વભરના દેશયો િરફથિી િેમનાથિી બનિી મદદ માટે િાકીદની વ્િ્થિામાં લાગી ગ્ા છે. 28 દેશયોના બલયોક ્ુરયોપી્ન ્ુતન્ન, અમેરરકા, ફાં્સ, જમચાની, ત્સંગાપુર, ્સં્ુક્ત આરબ અતમરાિ અને અન્્યોએ ઓસ્્સજન, જીિનરક્ષક દિાઓ પીપીઇ કીટ, ઓસ્્સજન કયોન્્સન્ટ્ેટરયો, લીકિીડ ઓસ્્સજન અને અન્્ િમામ મદદ માટેનું ્સપયોટચા તમશન હાથિ ધરેલ છે.

ભારિમાં ્સાડા ત્ણ લાખથિી િધુ રયોતજંદા રેકયોડચાબ્ેક કે્સયો નોંધાિા ભારિ ્સરકારે પણ ઘરઆંગણે તિતભન્ન િહીિટી તનણચા્યો લઇ કયોરયોના કટયોકટીના ્સામનાની િૈ્ારી આરંભી છે. ્સરકારે તિદેશયોમાંથિી ભારિી્ ્સાગરકાંઠે આિિા મદદના જહાજો માટે િમામ પ્રકારના ચાર્જી્સ નાબૂદ ક્ાચા હિા. ઓસ્્સજન ટેંકયો, બયોટલયો, પયોટટેબલ ઓસ્્સજન જનરેટરયો, ઓસ્્સજન કન્્સન્ટ્ેટરયો અને અન્્ િબીબી ્સહા્ ્સાથિે આિિા જહાજો માટે મેજર પયોટચા ટ્્ટ દ્ારા િ્સુલાિા િમામ ચાર્જી્સ રદ કરા્ા છે. આ ઉપરાંિ ક્ટમ, ક્ી્રન્્સ, દ્િાિેજ, નોંધણી કે જહાજ ખાલી કરિાની પ્રતક્ર્ાને પણ ્ુદ્ધના ધયોરણે હાથિ ધરિા આદેશ અપા્ા છે.

ભારિ ્સરકારે ઘરઆંગણે તબનિબીબી તિષ્ક હેિુ્સર ઓસ્્સજનના િપરાશની મનાઇ ફરમાિીને દેશમાંના ઓસ્્સજન ઉતપાદક પલાન્ટયોમાં ઉતપાદન િધારિા આદેશ આપ્યો હિયો. ગૃહ્સતચિ અજ્ ભલ્ાએ િબીબી હેિુ્સરના ઓસ્્સજન પુરિઠાની અ્ખતલિ અિરજિરની પણ િાકીદ કરી છે. અૌદ્યોતગક ઓસ્્સજન િપરાશ તન્ંતત્િ કરિયો આદેશ પણ અપા્યો હિયો. ભારિને આિશ્ક દિાઓ અને ઓસ્્સજન પુરિઠયો પૂરયો પાડિાની માતહિી આપિા ્ુરયોપી્ ્ુતન્ન પચંના પ્રમખુ ઉ્સલચાુા લ્ેનેે જણાવ્ું હિું કે, ્ુરયોપી્ ્ુતન્ન ભારિ અને ભારિની પ્રજાની પડખે અડીખમ ઉભું રહેશે. ભારિ ખાિે ઇ્ુના રાજદૂિ ઉગયો અ્િુિયો, ્ુરયોપી્ન નાગરરક ્સુરક્ષા અને માનિી્ ્સહા્ માટેના કતમશનર જાનેઝ િથિા અન્્યોએ જણાવ્ું હિું કે, કયોરયોના મહામારીના બીજા તિકરાળ મયોજાંનયો ્સામનયો કરિા ભારિની િમામ ્સહા્ માટે ઇ્ુ િેના શ્ેષ્ઠ પ્ર્ા્સયો કરશે.

ઉડ્ડ્ન ઉદ્યોગના િિુચાળયોના જણાવ્ાનુ્સાર ભારિ - અમેરરકાની એરઇસન્ડ્ાની બે ફલાઇટયોમાં 600 ઓસ્્સજન કયોન્્સન્ટ્ેટરયો અમેરરકાથિી ભારિ લાિિા રિાના કરા્ા છે. એરઇસન્ડ્ા આિા 10000 કયોન્્સન્ટ્ેટરયો આગામી ્સપ્ાહયોમાં ભારિ લાિનાર છે.

્સાઉદી અરતબ્ાથિી 80 મેટ્ીકટન લીકિીડ ઓસ્્સજન ભારિ આિિા ્સાગરમાગગે રિાના કરા્યો છે. ્ુએઇની તલન્ડે ્સાથિેના કરાર અંિગચાિ ચાર આઇએ્સઓ ક્રા્યોજેતનક ટેન્કયોનું પ્રથિમ શીપમેન્ટ દમમામથિી મુંદ્રા બંદરે પહોંચશે િેમ અદાણી ગૃપના અધ્ક્ષ ગૌિમ અદાણીએ િેમની ટ્ીટમાં જમાવ્ું હિું. "ઓસ્્સજન મૈત્ી" ઓપરેશન હેઠળ ભારિી્ હિાઇદળનું ્સી-17 તિમાન ત્સંગાપુરથિી ચાર ક્રા્યોજેતનક ટેંકયો ્સાથિે પતચિમ બંગાળા પાિાગઢ એરબેઝ ખાિે ઉિ્ું હિું. ફાં્સના પ્રમુખ ઇમાનુલ માક્રયોન, અફઘાનના તિદેશ પ્રધાન મહંમદ હતનફ ગનીએ પણ કયોરયોના કટયોકટીમાં પટકા્ેલા ભારિને િમામ ્સહા્ની િૈ્ારી બિાિિા પ્રિિચામાન પરરસ્થિતિમાં ભારિ અને ભારિી્ પ્રજાની કામ િધારિી પ્રાથિચાના પણ કરી હિી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom