Garavi Gujarat

દબાણમાં વધતાં ભાિતને મેરિકલ મદદ કિવા અમેરિકા તૈયાિ

-

અમેરરકાના પ્રેત્સડન્ટ જો બાઈડેન પર ભારિને મદદ કરિાનું દબાણ િધી રહ્ં છે. અમેરરકન ્સાં્સદયો, ભારિી્ મૂળના અમેરરકન નાગરરકયો પછી હિે ્ુએ્સ ચેમબ્સચા ઓફ કયોમ્સગે જો બાઈડેનને રજૂઆિ કરી હિી કે ભારિને એ્ટ્ાજેનેકા િે્્સીન અને અન્્ મેરડકલ ્સહા્ કરિી જોઈએ. ભારિને િે્્સીનના ઉતપાદન માટે કાચયો માલ પણ પૂરયો પાડિયો જોઇએ.

દબાણમાં િધારાને પગલે વહાઇટ હાઉ્સના પ્રિક્તાએ શુક્રિારે જણાવ્ું હિું કે ભારિમાં કયોરયોનાના કે્સયોમાં ઉછાળાથિી અમેરરકા તચંતિિ છે િથિા ભારિ ્સરકાર અને હેલથિ કેર િક્ક્સચાને િધારાના ્સપયોટચા માટે િૈ્ારી કરી રહ્ં છે. અમે આ અંગે ટૂંક્સમ્માં િધુ માતહિી આપીશું.

ભારિ ્સરકારે દેશના તિતિધ રાજ્યોમાં મેરડકલ ઓસ્્સજનની અછિ દૂર કરિા ત્સંગાપયોર ્સતહિના દેશયોમાંથિી િાકીદે ્સપલા્ મેળિિા માટે ્ુદ્ધતિમાનયો અને ટ્ેનયો ગયોઠિી છે. ્ુએ્સ ચેમબ્સચા ઓફ કયોમ્સચાના િાઇ્સ પ્રેત્સડન્ટ િેમ જ આંિરરાષ્ટ્રી્ બાબિયોની ્સતમતિના પ્રેત્સડન્ટ મા્રયોન તબ્તલએન્ટે શુક્રિારે કહ્ં હિું કે અમેરરકા પા્સે એ્ટાજેનેકા િે્્સીનના લાખયો ડયોઝ ્ટયોરમાં પડ્ા છે. અત્ારે અમેરરકામાં પ્ાચાપ્ માત્ામાં િે્્સીન છે. ્થિાતનક ઉતપાદકયો જૂન ્સુધીમાં િેસ્્સનનયો મયોટયો જ્થથિયો ઉતપારદિ કરી દેશે. એિી સ્થિતિમાં જરૂરર્ાિ મંદ દેશયોને િેસ્્સન આપિી જોઈએ.

મા્રયોન તબ્તલએન્ટે બાઈડેનને તિનંિી કરી હિી કે ભારિ-બ્ાતઝલ ્સતહિના જે દેશયોમાં કયોરયોનાના બીજા િેિથિી હાહાકાર મચી ગ્યો છે ત્ાં િેસ્્સન આપિી જોઈએ. િેનાથિી અ્સંખ્ લયોકયોનયો જીિ બચી જશે. િે પહેલાં ઘણાં અમેરરકન ્સાં્સદયોએ પણ બાઈડેનને તિનંિી કરી હિી કે અમેરરકન ્સરકાર ભારિને િાતકાતલક મેરડકલ ્સહા્ પૂરી પાડે. ભારિી્ મૂળના પ્રભાિશાળી અમેરરકન નાગરરકયોએ જો બાઈડેનને પયોિાના મૂળ િિનને મદદ માટેની રજૂઆિ કરી હિી. જો બાઈડેન પર ભારિને મદદ કરિાનું દબાણ િધી રહ્ં છે.

અમેરરકાના મેરડકલ ક્ષેત્ના એ્્સપર્સચા પણ એિી રજૂઆિ કરી ચૂ્્ા છે કે િેસ્્સનના તનમાચાણ માટે જે કાચા માલની જરૂર પડે છે િેના પર અત્ારે અમેરરકાએ પ્રતિબંધ મૂ્્યો છે. એ પ્રતિબંધ હટાિી દેિયો જોઈએ. િેનાથિી ભારિ જેિા જરૂરર્ાિ મંદ દેશયોમાં િેસ્્સનનું ઉતપાદન િધશે. અમેરરકામાં એિયો મિ વ્ક્ત થિઈ રહ્યો છે કે ભારિ અમેરરકાનું આતથિચાક અને રડફેન્્સ ક્ષેત્નું મહતિનું ્સાથિીદાર છે. ભારિના આ કપરા કાળમાં અમેરરકાએ ્સાથિ આપિયો જોઈએ. અગાઉ અમેરરકન ્સરકારે એિું તનિદેન ક્ુંુ હિું કે અમે ભારિન ે મદદ કરિા િતપર છીએ, પરંિુ અમેરરકામાં કયોરયોનાની સ્થિતિ જોિાં મદદ કરી શકીએ િેમ નથિી.

અમેરરકાના રડત્સ્સ કંટ્યોલ તિભાગના િડા ડૉ. એન્થિયોની ફૌ્સીએ કહ્ં હિું કે દુતન્ાનયો એક પણ દેશ અત્ારે કયોરયોનાથિી ્સલામિ નથિી. ભારિ િેની ્સૌથિી ભ્ાનક સ્થિતિનયો ્સામનયો કરી રહ્ં છે. ડૉ. ફૌ્સીએ કહ્ં હિું કે ભારિમાં કયોરયોનાની ભ્ાનક સ્થિતિ ્સજાચાઈ ગઈ છે. કયોરયોનાકાળનયો ભારિ માટે આ ્સૌથિી મુશકેલ ્સમ્ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom