Garavi Gujarat

ભાર્માં કોરોનાનો િાસ્વિક મૃત્ુઆંક ઘણો ઊંચો છે

-

્હેલા ્ાનાનું ચાલુ...

દેશમાં કોરોના કુલ કેસમાંથી 69.1 ટકા કેસ 10 રાજયોમાં નોંધાયા હતા. આ રાજયોમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ફદલહી, કણાણાટક, કેરળ, છત્તીસગઢ, પવચિમ બંગાળ, તવમલનાડુ, ગુજરાત અને રાજસથાનનો સમાિેશ થાય છે. દેશમાં અતયાર સુધી આશરે 28 કરોડ કોરોના ટેસટ થયા છે અને પોવઝફટવિટી રેટ 6.28 ટકા છે. ગુજરાતમાં અમદાિાદ, રાજકોટ, સુરત, િડોદરા ઉપરાંત મધયમ અને નાનાં શહેરો તથા ગામડાંઓ પણ કોરોનાના ચેપથી મુક્ત રહી શકયા નથી.

મેફડકલ અને ઓકકસજન અને બેડસના અભાિે હોકસપટલો દદદીઓને એડવમટ કરતી નથી. ફદલહીની હોકસપટલો છેલાં એક સપ્ાહથી દરરોજ ઓકકસજન માટે એસઓએસ મોકલી રહી છે. શુક્રિારે મુંબઈના પરા વિસતાર વિરારની કોવિડ હોકસપટલમાં ભીષણ આગને કારણે 13 લોકોનાં મોત થયા હતા. મહારાષ્ટ્રમાં એક મવહનામાં હોકસપટલમાં આ પ્રકારની આ ત્ીજી ઘટના છે. અગાઉ મુંબઈમાં ડ્ીમસ મોલમાં લાગેલી આગ 10 દદદીઓના મોત થયા હતા. નાવસકની હોકસપટલમાં ઓકકસજન લીક થિાને કારણે કોરોનાના 24 દદદીઓના મોત થયા હતા.

મેફડકલ ઓકકસજનની ગંભીર કટોકટી િચ્ે ભારતની રાજધાની ફદલહીની ગંગારામ હોકસપટલમાં શુક્રિારે 25 કોરોના દદદીના મોત થયા હતા. ફદલહીની જયપુર ગોલડન હોકસપટલમાં ઓકકસજનની અછતના કારણે 25 દદદીઓના મૃતયુ થયા હોિાના અહેિાલ હતા. વિવિમાં સૌથી મોટા િેકસીન ઉતપાદક દેશ ભારતમાં િેકસીનના સપલાય કરતાં માગ િધુ છે. મહારાષ્ટ્ર સવહતના કેટલાંક રાજયોએ રવિિારે િેકસીનના અભાિે કેટલાંક સથળોએ રસીકરણ અટકાિી દીધું હતું.

કોરોનાના અંકુશમાં લેિા માટે કણાણાટક સરકારે 27 એવપ્રલની રાવત્થી 14 ફદિલ માટે સમગ્ર રાજયમાં ક્ોઝડાઉનની સોમિારે જાહેરાત કરી હતી. રાજયોમાં સિારે માત્ 6થી 10 િાગયા સુધી આિશયક ચીજિસતુઓની દુકાનો ખુલી રહેશે.

કોરોના િાઇરસને અંકુશમાં લેિા માટે ગુજરાત સરકારે િધુ નિ શહેરોમાં નાઇટ કરફયૂ સવહતના નિા વનયંત્ણોની મંગળિારે જાહેરાત કરી હતી. આની સાથે હિે કુલ 29 શહેરોમાં નાઇટ કરફયૂ રહેશે. ગુજરાત સરકારે આ 29 શહેરોમાં િધુ વનયંત્ણોની પણ જાહેરાત કરી છે. તેનાથી રેસટાંરા, કસિવમંગ પૂલ, વસનેમાં હોલ, શોવપંગ કોમપલેકસ અને િોટર પાક્ક પાંચ મે સુધી બંધ રહેશે. ગુજરાતમાં હિે 20ની જગયાએ રાજયના 29 શહેરોમાં નાઇટ કરફયૂ લાગુ થશે. નાઇટ કરફયૂ સ28મી એવપ્રલથી 5 મે સુધી અમલમાં રહેશે. ભારત સરકારના ગૃહ મંત્ાલયની 26 એવપ્રલની માગણાદવશણાકા સંદભષે મુખયપ્રધાન વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મંગળિારે આ મહતિના વનણણાયો કયાણા હતા. અગાઉ 8 મહાનગરો સવહત 20 શહેરોમાં રાવત્ના 8 થી સિારે 6 િાગયા સુધી કરફયૂ હતો. હિે તે શહેરો ઉપરાંત વહંમતનગર, પાલનપુર, નિસારી, િલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને િેરાિળ- સોમનાથ સવહત કુલ 29 શહેરોમાં રાવત્ના 8 થી સિારના 6 િાગયા સુધી કોરાના કરફયૂ રહેશે. આ ઉપરાંત આ 29 શહેરોમાં િધારાના વનયંત્ણો મૂકિાનો પણ રાજય સરકારે વનણણાય કયયો કયયો હતો. આ પહેલા 6 એવપ્રલે અમદાિાદ, િડોદરા, રાજકોટ, સુરત ઉપરાંત ગાંધીનગર, જૂનાગઢ,

ભારતનામાં કોરોના િાઇરસની

બીજી લહેર વિનાશક બની રહી છે, હોકસપટલસ દદદીઓથી ઊભરી રહી છે અને ઓકસીજનનો પૂરિઠો ધીરે ધીરે મળી રહ્ો છે અને તેની પણ ગંભીર અછત જોિા મળે છે. ડોકટસણાની રાહ જોતા દદદીઓ મૃતયુ પામી રહ્ા છે. અવધકૃત આંકડા કરતા મૃતયુનો ખરેખર આંકડા ખૂબ જ ઊંચો છે.

દરરોજ સરકારી ચોપડે ત્ણ લાખથી િધુ કોરોના િાઇરસના કેસ નોંધાઇ રહ્ા છે, જે એક વિવિ વિક્રમ છે. અને ભારતમાં અનય દેશ કરતા િધુ નિું સંક્રમણ જોિા મળી રહ્ં છે, જયાં િૈવવિક િધારાના અડધા જેટલા નિા કેસ નોંધાયા છે.

પરંતુ આ અંગે વનષણાતો જણાિે છે કે, જોકે આ સંખયા આચિયણાજનક છે, તે િાઇરસના ્ેલાિાની ખરેખર કસથવતને

માત્ થોડા અંશે રજૂ કરે છે, જેણે આ દેશને કટોકટીની કસથવતમાં મૂકી દીધો છે. લાખો

લોકો ઘરની બહાર પગ મૂકિાનું ટાળી રહ્ા

છે, તેમનામાં િાઇરસનો ચેપ લાગિાનો ખૂબ જ ભય છે. દેશભરમાં કસથવત જોઇએતો દદદી હોકસપટલમાં સારિાર મેળિિાની રાહ જોિે છે અને હોકસપટલમાં ઓકકસજનની અછત જોિા મળી રહી છે.

તાજેતરના અઠિાફડયાઓમાં કેસમાં આિેલા અચાનક ઉછાળા માટે નિા િેરીઅનટને જિાબદાર માનિામાં આિે છે. જે ભારતમાં કોવિડ-19થી અંદાજે અવધકૃત બે લાખ મૃતયુ માટે શંકાસપદ છે, જેમાં દરરોજ બે હજારથી િધુ લોકો મૃતયુ પામી રહ્ા છે. ભારતભરના સમશાનગૃહોમાં કરેલા ઇનટરયૂણાઝથી જાણિા મળયું છે કે, તયાં વચતા ઠંડી પડતી નથી અને મૃતયુનો આંકડો અવધકૃત સંખયા કરતા ખૂબ જ િધુ છે. વિશ્ેષકો કહે છે કે વનરાશ રાજકારણી અને હોકસપટલ તંત્ મોટી સંખયામાં મૃતયુના આંકડાને

જામનગર, ભાિનગર, આણંદ, નફડયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેનદ્રનગર અને અમરેલીમાં નાઇટ કરફયૂ લાગુ કરાયો હતો. નિા વનયમો અને વનયંત્ણો આગામી તારીખ 05 મે સુધી અમલમાં રહેશે. જોકે, તેમાં આિશયક સેિાઓને મુવક્ત આપિામાં આિી છે. તમામ મેફડકલ અને પેરામેફડકલ સેિાઓ યથાિત રહેશે. આ ૨૯ શહેરોમાં તમામ રેસટોરાં બંધ રહેશે માત્ ટેક-અિે સેિાઓ જ ચાલુ રાખી શકાશે. તમામ ૨૯ શહેરોમાં મોલ, શોવપંગ કોમપલેક્ષ, ગુજરી બજાર, વસનેમા હોલ, ઓફડટોફરમય, જીમ, સિીવમંગ પુલ, િોટરપાક્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સપા, બયુટી પાલણાર અને અનય એમયુઝમેનટ પ્રવૃવત્તઓ પણ 5 મે સુધી બંધ રાખિાનો આદેશ અપાયો છે. સમગ્ર રાજયમાં તમામ APMC પણ બંધ રાખિાનો આદેશ આપિામાં આરયો છે. જોકે, શાકભાજી અને ્ળ-્ળાદીનું િેચાણ ચાલુ રહેશે. આ ઉપરાંત, આખાય રાજયમાં તમામ ધાવમણાક સથળોએ જાહેર જનતાનો પ્રિેશ પણ બંધ કરી દેિાના આદેશ અપાયા છે. માત્ સંચાલકો અને પૂજારીઓ પૂજાવિવધ કરી શકશે. અમદાિાદ, સુરત જેિા શહેરોમાં હાલ એએમટીએસ તેમજ બીઆરટીએસની બસો બંધ છે. જોકે, રાજયમાં એસટીની બસો 50 ટકા ક્ષમતા સાાથે ચાલુ રાખિાનું સરકારે જાહેર કયું છે.

નજરઅંદાજ કરી રહ્ા છે અને શોકગ્રસત પફરિારો 1.4 વબવલયનના વિશાળ દેશમાં મૂંઝિણ િધારીને શરમજનક રીતે, કોવિડની િાતને પણ છુપાિી શકે છે.

આ અંગે યુવનિવસણાટી ઓ્ વમવશગનના એવપડેવમયોલોવજસટ ભ્રમર મુખરજીએ જણારયું હતું કે, આ આંકડાઓનો એક સંપૂણણા નરસંહાર છે. અમે જે પદ્ધવતથી કામ કયું છે તેના દ્ારા માનીએ છીએ કે, મૃતયુના જે આંકડા નોંધાય છે તેના કરતા તે બેથી પાંચ ગણા છે. મવહનાઓ અગાઉ, મહામારીમાં ભારતનું પ્રદશણાન નોંધપાત્ રીતે સારં રહ્ં હતું. ગયા િષષે શરૂઆતમાં કડક પ્રારંવભક લોકડાઉન સરળ થયા પછી, દેશેમાં કોરોનાના કેસ અને મૃતયુના ગંભીર આંકડા નોંધાયા નહોતા. જયારે બીજા મોટા

દેશોને કટોકટીની કસથવતમાં ઊભી થઇ હતી. ઘણા અવધકારીઓ અને સામાનય નાગફરકોએ સાિચેતી રાખિાનું બંધ કયું હતું કે, જાણે કે ખરાબ ફદિસોનો અંત આરયો હોય.

મોટાભાગના પવચિમી દેશોની તુલનામાં ભારતની િસતીમાં યુિાનોની સંખયા સરેરાશ િધુ છે. આથીવનષણાતો કહે છે કે, આ સંભવિત કારણે ભારતમાં દર વમવલયને મૃતયુ પ્રમાણમાં ઓછું છે, પરંતુ કેસની સંખયા ઝડપથી િધી રહી છે.

િધુ મૃતયુદરના અભયાસ મુજબ, કોવિડ19ના કારણે મૃતયુને અમેફરકા અને વરિટન સવહતના ઘણા દેશોમાં ઓછો ધયાનમાં લેિામાં આરયો છે. પરંતુ ભારત ઘણો મોટો અને ગરીબ દેશ છે. તયાં લોકો 28 રાજયો અને ઘણાં કેનદ્રશાવસત દેશોમાં ્ેલાયેલા છે, જેમનું રયિસથાપન ખૂબ જ વિકેકનદ્રત સીસટમમાં થાય છે, સાથે વિવિધ રાજયોમાં મૃતયુની ગણતરી જુદી જુદી રીતે કરિામાં આિે છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom