Garavi Gujarat

ગુજરા્માં કોરોના કેસનો આંક 5 લાખને ્ાર, મૃત્ુઆંક 6656

-

ગુજરાતમાં કોરોના િાઇરસના કુલ કેસ પાંચ લાખને િટાિી ગયા બાદ રાજય સરકારે િધુ નિ શહેરોમાં નાઇટ કરફયૂ સવહતના નિા વનયંત્ણોની મંગળિારે જાહેરાત કરી હતી. હિે કુલ 29 શહેરોમાં નાઇટ કરફયૂ રહેશે. સરકારે િધુ વનયંત્ણોની પણ જાહેરાત કરી છે. તેનાથી રેસટાંરા, કસિવમંગ પૂલ, વસનેમાં હોલ, શોવપંગ કોમપલેકસ અને િોટર પાક્ક પાંચ મે સુધી બંધ રહેશે. નાઇટ કરફયૂ 28મી એવપ્રલથી 5 મે સુધી અમલમાં રહેશે. સરકારે વહંમતનગર, પાલનપુર, નિસારી, િલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને િેરાિળ-સોમનાથ કરફયૂ લાદ્ો હતો.

ગુજરાતમાં મંગળિારે કોરોના નિા 14,352 કેસ નોંધાયા હતા અને 170ના મોત થયા હતા. નિા કેસ સામે 7,803 લોકોએ કોરોનાને માત આપી હતી. રાજયમાં કોરોનાના કુલ કેસોનો આંક 5,24,725 પર પહોંચયો હતો અને કુલ મૃતયુઆંક િધીને 6,656 થયો હતો, એમ સરકારે મંગળિારે સાંજે જણારયું હતું.

સરકારના ડેટા મુજબ રાજયમાં અતયાર સુધી કુલ 3,90,229 દદદીઓએ કોરોનાને માત આપી છે. રાજયનો ફરકિરી રેટ 74.37 થયો હતો. હાલ રાજયમાં કુલ એકકટિ કેસોની સંખયા 1,27,840 પર પહોંચી હતી અને 418 દદદીઓ િેકનટલેટર પર હતા.

વજલાિાર વિગતો જોઈએ તો મંગળિારે અમદાિાદમાં નિા 5,725 કેસ નોંધાયા હતા અને 26 લોકોનાં મોત થયા હતા, જયારે સુરતમાં નિા 2269 કેસ નોંધાયા હતા અને 27 લોકોના મોત થયા હતા. રાજકોટમાં નિા 534 કેસ નોંધાયા હતા અને 13નાં મોત થયા હતા, જયારે િડોદરામાં નિા 631 કેસ નોંધાયા હતા અને 14નાં મોત થયા હતા.

ભાિનગરમાં નિા 357 કેસ અને 4નાં મોત, જામનગરમાં નિા 697 કેસ, અને 18ના મોત થયા હતા. આ ઉપરાંત ગાંધીનગરમાં નિા 325 કેસ, જૂનાગઢમાં નિા 261 કેસ, અમરેલીમાં 188, આણંદમાં 124, અરિલીમાં 86 કેસ, બનાસકાંઠામાં 224, ભરૂચમાં 175, બોટાદમાં 53 કેસ, છોટા ઉદેપુરમાં 69, દાહોદમાં 216, ડાંગમાં 22 કેસ, દ્ારકામાં 40, સોમનાથમાં 126, ખેડામાં 57 કેસ, કચછમાં 177, મવહસાગરમાં 166 કેસ નોંધાયા હતા.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom