Garavi Gujarat

કોરોના પર નનયંત્રણ અને અર્થતંત્રને પા્ટે ચઢાવવામાં ચીનની સફળતા પાછળના કારણો

-

સમગ્ર વિશ્વમાં કોરોના િાઇરસને ફેલાિનારા ચીનમાં સ્થિવિ સામાન્ય છે.ચીનની ઈકોનોમી પણ પાટે ચઢી ગઈ છે અને ત્યાં સાિ ઓછા કોરોના કેસ સામે આિી રહ્ા છે.ઘણા લોકોને િેના કારણે આશ્ચ્ય્ય પણ થિઈ રહ્યુ છે.

જોકે ચીનના વનષણાિોના મિે કોરોના પર ચીને મેળિેલા કાબૂ પાછળ મુખ્ય ચાર કારણો છે. ચીનની કોમ્યુવન્ટ પાટટીએ ગ્યા િર્ષે એવરિલ મવિનામાં મેળિેલા કાબૂ બાદ અલગ અલગ ્િરે કોરોનાને વન્યંત્રણમાં રાખિામાં કોઈ કસર રાખી નથિી.ચીનમાં કોલ્ડ ચેન સપલા્ય, દુકાનો, િબીબી સેિાઓ જેિા વિવિધ વ્યિસા્યોમાં કા્ય્યરિ લોકોનુ વન્યવમિ રીિે ટેસ્ટિંગ કરિામાં આિે છે.મા્ક પિેરિો ફરવજ્યાિ છે અને જાિેર ્થિળોએ પણ નજર રાખિામાં આિે છે.બિારથિી આિિા લોકો માટે ક્ોરેનટાઈનના આકરા વન્યમો લાગુ કરા્યા છે.

ચીનમાં જ્યાં પણ કોરોનાના કેસ દેખા્ય કે િરિ જ િેટલા વિ્િારમાં જ કેસ વસવમિ રિે િે માટે િમામ રિ્યત્ન કરિામાં આિે છે.ચીનમાં િુિાનમાથિી લોક્ડાઉન િટાિા્યુ િે પછી જ્યાં જ્યાં કોરોનાના કેસ દેખા્યા ત્યાં ચીને લોકોને ક્ોરેનટાઈન કરીને, વસવમિ લોક્ડાઉ લગાિીને અને િેટલા વિ્િારમાં મોટા પા્યે કોરોના ટે્ટ કરીને કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળિી લીધો િિો.જેથિી કોરોનાનો વ્યાપ િધી શક્યો નથિી.

ચીનમાં કોમ્યુવન્ટ સરકાર િોિાથિી ્થિાવનક અવધકારીઓને જિાબદાર માનિામાં આિ છે.કોરોનાના રિારિંભમાં જે અવધકારીઓ બેદરકાર રહ્ા િોિાનુ સામે આવ્યુ િેમને િોદ્ાઓ પરથિી િટાિીને વન્યમો રિમાણે સજા પણ આપિામાં આિી િિી.જેમ કે ચીનના રુઈલી વિ્િારમાં ગ્યા મવિને કોરોનાના કેસ સામે આવ્યા

િે પછી ્થિાવનક સવમવિના સવચિને પદ પરથિી દુર કરા્યા િિા.

ચીનમાં લોકો સરકાર દ્ારા અપા્યેલી ગાઈ્ડલાઈનનુ પાલન કરિામાં િધારે વશ્િબધધ અને સવક્ર્ય છે.બે મવિના પિેલા ફેબ્ુઆરીમાં ચીનનો સૌથિી મોટો િસંિ રુિુનો િિેિાર િિો.આ પિેલા સરકારે લોકોને પોિાના કામના ્થિળે જ ઉજિણી કરિા અને િિન પાછા નિીં જિા માટે કહ્યુ િિુ.જેનુ લોકોએ પાલન પણ ક્ય્ય ુ િિ.ુઆમ લોકોનો સિકાર કોરોના સંક્રમણની ચેન િો્ડિા માટે બિુ જરુરી છે જે ચીનની સરકારને મળે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom