Garavi Gujarat

તરનષે લોકો ધાશર્મક કહે એટલા રાટે ‘હનુરાનચાલીસા’ ન કરો, ‘હનુરાનચાલીસા’ ધાશર્મક વસ્તુ નથી

- પૂ. રોરારરબાપુ

બાપ ! મન, બુવદ્ધ, વચત્ત, અને અહં્ાર એ ચારેય શૂનય થઈ જાય; એ છે ‘હનુમાનચાલીસા’ આતમસાત્ ્રવાનું એ્ પ્રમાણ. બીજું, ધમયા, અથયા, ્ામ અને મોક્ષ એ ચારેય શૂનય થઈ જાય. તમને લો્ો ધાવમયા્ ્હે એટલા માટે ‘હનુમાનચાલીસા’ ન ્રો. ‘હનુમાનચાલીસા’ ધાવમયા્ વસતુ નથી. આપણા ધમયામાં આવી છે એ આપણું ગૌરવ છે. ્ૃષણએ શા માટે ્હ્ં, ‘ |’ આદેશ सर्व धर््वन् परित्यज्य આપે છે, હુ્મ ્રે છે ્ે વવચાર ્યાયા વવના છોડી દે આ બધું ! બધી શંખલાથી બહાર ની્ળી જા. ‘હનુમાનચાલીસા’માં પંવતિ આવે છે... ‘ औि देरत्

|’ એ છે, ‘ |’ ધમયાની चित्त न धिई र्रेकं शिणंव्रज ઉપેક્ષા નથી, બાય પાસ છે. ધમયા ધમયા છે. હવે આપણે બાયપાસથી ની્ળી જઈએ. ્ેમ્ે ધમયામાં બહુ જ ભીડ જામી છે ! ચક્કાજામ છે ! અને શં્રાચાયયા ્હે છે, ‘ |’ તું કયારે્ એ્લો एक्न्े सुखर्स्यत्र् થઈ જા. માણસને પોતાના એ્ાંતની ઈજ્જત હોવી જોઈએ. માણસના એ્ાંતને પદરવારજનોએ ઈજ્જત આપવી જોઈએ. ્ેમ્ે આપણે માત્ર રૂવપયા ્માવા માટે જ ધરતી પર થોડા આવયા છીએ ? રૂવપયા ્માઓ, જરૂર ્માઓ; પલીઝ, ્માઓ. હું દદલથી ્હું છું. અને જો મારું દદલ સાફ હોય ને દુઆ લાગે તો હું દુઆ દઉં છું ્ે ્માઓ. પરંતુ એને લક્ય ન સમજો.

‘હનુમાનચાલીસા’ને આતમસાત્ ્રવા માટે આ ચાર પુરુષાથયા અથવા તો આ ચાર ફળ, જે ્હો તે, શૂનય થઈ જવાં જોઈએ. અલબત્ત, તુલસીએ પ્રારંભમાં ્હ્ં છે, ‘ |’ जो द्यक फल ि्िी પહેલાં ફળ આપવામાં આવયાં છે. પરંતુ એટલા માટે આપવામાં આવયાં ્ે તું અનુભવ ્ર અને પછી અને પછી પૂરું ્રવા સુધી પહોંચે તયારે એ ચારેય છોડી દે, ‘ચાલીસા’ પૂરા થઈ જશે. ‘ जो यह पढै हनुर्न

|’ તયારે એ ચારેય ઝીરો ્રી દે. ि्लीस्

મારી સમજ એવી દ્રઢ બનતી જાય છે ્ે જે ‘હનુમાનચાલીસા’ને આતમસાત્ ્રે છે એ સતયુગી નથી રહેતા, એ ત્રેતાયુગી નથી રહેતા, એ દ્ાપરયુગી નથી રહેતા, એ ્વળયુગી નથી રહેતા; ્ેવળ ્થાયુગી રહે છે, ્ેવળ પ્રેમયુગી રહે છે. ્ોને યુગનું ભાન રહે ? છોડો ! યુગની વાતો પણ બંધન છે. ‘યુગ’ એટલે બે; યુગમ. અને જયાં બે હોય છે તયાં દ્ૈત હોય છે; તયાં બંધન હોય છે. ‘હનુમાનચાલીસા’નું અનુસંધાન માણસને યુગબંધનથી મુતિ ્રે છે. માણસ યુગબંધનથી બહાર ની્ળે; ચતુફ્ફળ અને ચતુપુયારુષાથયાથી બહાર ની્ળે. માણસ મન, બુવદ્ધ, વચત્ત, અહં્ારથી બહાર ની્ળી જાય. આ છે ‘હનુમાનચાલીસા’ આતમસાત્ થયાનું પ્રમાણ.

તો, માનવજીવન સાથે જોડાયેલી જેટલી જેટલી ચતુદયાશશીય છે, એનાથી ‘હનુમાનચાલીસા’ આતમસાત્ ્રતાં ્રતાં બહાર ની્ળીએ. ‘હનુમાનચાલીસા’ની જ ્ેવળ સમૃવત રહે; અંદર

માળા ચાલુ રહે તયારે માણસને આ ચાર ચીજની ખબર ન રહે ્ે હું સુષુવતિમાં છું, હું સવપ્નમાં છું, હું જાગૃવતમાં છું ્ે હું તુદરયામાં છું. ચારેય અવસથામાંથી બહાર ની્ળવાના ઘણા માગમો આપણા યોગશાસત્રોમાં પણ બતાવવામાં આવયા છે. પરંતુ એમાં સરળ મારગ ‘હનુમાનચાલીસા’ વાળો છે.

ચાલીસા વવશે ્ેટલાયે સંતો, મહાપુરુષોના પોતપોતાના ખયાલો છે. સાંજે હું સતસંગમાં બેઠો હતો, યુવ્ો જે સતસંગમાં રુવચ લે છે, એ ્હી રહ્ા હતા ્ે અહીં જે ગોરી પ્રજા છે, એનું એ્ સૂત્રાતમ્ વાકય છે. આ વાકય એ છે ્ે વજંદગી ચાલીસ પછી શરુ થાય છે. બહુ મોટું પ્રમાણ છે ્ે વજંદગી હનુમાન ચાલીસ પછી શરુ થાય છે. એ પહેલાં તો બાલીશતા, બચપના હોય છે. સાચું જીવન ચાળીસ પછી શરુ થાય છે. એ્ સંતનું માનવું હતું ્ે રાવણના દસ મસત્ છે, એ દસ મસત્ ્ાપવા માટે એ્ એ્ મસત્ને ચાર ચાર પ્ર્ારથી ્ાપવું પડતું હતું. ્ુલ મળીને ચાલીસ વાર ્રવું પડે એટલે ચાલીસાની જરૂર પડે ્ે આપણી અંદર કયાંય રાવણીય વૃવત્ત હોય તો એના વશર ્પાઈ જાય.

(ક્રમશઃ) સંકલન : જયદેવ માંકડ (માનસ હનુમાનચાલીસા,૨૦૧૫)

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom