Garavi Gujarat

કુંભ રાશિરાં ગુરુ ગ્રહનું ગોચર ભ્રરણ: કોનષે લાભ? કોનષે નુકસાન?

- M 0 E

એટલે વંદનીય-માનનીય. ગુરુ એટલે વવનય અને સંસ્ારનો પયાયાય. ગુરુ એટલે જ્ાનનો ્ુબેરભંડાર. જયાં ગુરુ હોય તયાં જ્ાનનું તેજ હોય અને ઉન્નવતનો અવ્ાશ - પ્રગવતનું આ્ાશ હોય. જે માનદ્દ,મહાન,શુભ અને પવવત્ર હોય ઉપરાંત જયાં વશક્ષણ અને સંસ્ારનો વાસ હોય તયાં ગુરુનો અવશય રહેવાસ હોય. બ્રહમાંડમાં ગુરુ માત્ર એ્ એવો ગ્રહ છે ્ે જે જાત્ના શુભતવ સાથે સં્ળાયેલો છે ગુરુ એ જીવ છે અને જનમ્ુંડળીની પ્રવત્ારાતમ્ શવતિ છે.ગત અં્માં આપણે ્નયા રાવશના જાત્ો સુધી ્ુંભના ગુરુ સંદભભે ચચાયા ્રેલી. હવે જનમ્ુંડળીમાં ગુરુનું ગોચર ભ્રમણ તુલાથી મીન રાવશના જાત્ોને ્ેવું ફળ આપશે તેનો વવચાર આ લેખમાં ્રીએ.

તુલા: તમારી રાવશથી પાંચમા ભાવે ભ્રમણ ્રનારો આ ગુરુ વવધયાપ્રાવતિમાં મદદ ્રશે. પ્રણય જેવી બાબતોમાં સફળતા અને નવી આવ્ના સત્રોત ઊભા ્રશે. આ ગુરુ દરવમયાન ્રેલા રો્ાણો ભવવષયમાં તમને જબરદસત વળતર આપશે. સંતાનોની પ્રગવતનો સં્ેત આ ગુરુ આપે છે તેમજ વવદેશયાત્રા માટે વાંછુ્ જાત્ો માટે આ ગુરુ અવત ફળદાયી વનવડવાનો તે વન:શં્ બાબત છે. ્ુંભનો ગુરુ તમારા માટે તન મન ધનથી આશીવાયાદ સમાન બનશે.અને સંવચત ્મમોનો પોઝીટીવ વહસાબ આપશે.

વૃશ્ચિક: મ્રના ગુરુનું ભ્રમણ તમારી ્ુંડળીના ચોથા ભાવે થશે અને આ ભ્રમણ તમને નવું મ્ાન વાહન તેમજ જમીનની ખરીદીમાં જબરદસત મદદ ્રશે. માતાની તવબયત સુધરશે. મન અને હૃદય પ્રફફુવલત રહશે.. જો તમે વૃદ્ધ હોવ તો આ ગુરુ તમને વનરોગી રાખવામા મદદ ્રશે. આ ગુરુની સાતમી દ્રષ્ટિ તમારા દસમા સથાને પડતાં તમારા ધંધા વયવસાયમાં ઘણોજ લાભ આપશે. ટૂં્માં આ ગુરુ તમને મન અને હૃદયથી પ્રસન્ન ્રશે....ઉપરાંત બઢતી સાથે નવા હોદ્દાનો પોજીટીવ ભાર આપશે.

ધન: તમારી રાવશથી આ ગુરુનું ભ્રમણ ત્રીજે થતાં તેની દ્રષ્ટિ ભાગય સથાને પડશે આથી વવદેશ યાત્રા ઉપરાંત લાંબી અને ધાવમયા્ યાત્રાઓ આ ગુરુ તમને ્રાવશે. ભાઈ ભાંડુઓ થ્ી લાભ અને પાડોશીઓ સાથેના સંબંધોમાં સુધારો આ ગુરુનો સં્ેત છે. ્ુંવારા જાત્ો માટે લગ્નનો મોટો પૈગામ

આ ગુરુ આપે છે,માટે તૈયાર રહેજો. ભાગીદારીયુતિ સાહસોમાં આ ગુરુ તમને લાભ આપશે. ભાગયની નવી દદશા અને ત્ માટે તૈયાર રહેજો ્ારણ ્ે આ ગુરુ એટલે તમારું નસીબ પરીવતયાન. (આ લેખના લેખ્ ડો.પં્જ નાગર જયોવતષશાસત્રમાં ્ાશી બનારસ વહંદુ વવશ્વ વવદ્ાલયથી PhD ની પદવી પ્રાતિ ્રેલી છે અને જયોવતષ ક્ષેત્રે ૧૯૮૪થી ્ાયયારત હોવા ઉપરાંત નવ ગુજરાત ફાઉનડેસનનો સુવણયા ચંદ્ર્ પણ મેળવેલો છે.)

મકર: ગુરુનું મ્ર રાવશમાં ભ્રમણ ધન રાવશના જાત્ોના બીજા ધન સથાનમાં થશે. આ ભ્રમણ આ જાત્ોની આવથયા્ પદરષ્સથવતમાં સુધરો લાવશે. ્ુટુંબમાં બાળ્નો જનમ થાય અને તે દ્ારા ્ુટુંબનું ્દ વધે. અગાઉ ્ોઈને ઉધાર આપેલા નાણાં પરત આવે. ગુરુનુ આ ભ્રમણ તમને વમતભાષી બનાવે અને સમાજ તેમજ સંસથામાં તમારા સંબંધો મીઠા મધ જેવા બનાવે. આ ગુરુ પદરવારમાં સંપ અને એ્તાનો એહસાસ ્રાવે. નાણા્ીય દ્રષ્ટિએ આ ગુરુ તમને અજીબોગરીબ લાભ આપશે તેમાં ્ોઈ શ્ નથી.

કુંભ: આપની રાવશમાં જ ગુરુનું ભ્રમણ હોઈ આપને મનની શાંવત અને તનની તંદુરસતી આપશે. ઉપરાંત આપ અતયાર સુધી બારમાં ગુરુના ભ્રમણમાં હતા તેમાંથી પણ મુવતિ મળશે.અલબત્ત આ વચ્ચ ગાળાની રાહત ્હી શ્ાય. ગુરુનું આ ભ્રમણ તમારા લગ્ન(દેહ) સથાને થતાં વવવાહ પ્રસતાવો અને લગ્નના સંજોગો પણ ઊભા થશે. ઉપરાંત જો આપ પ્રેમ લગ્ન ્રવાની ખેવના ધરાવતા હોવ તો ગુરુ તમને મદદ ્રશે. ગુરુના આ ભ્રમણનો ગાળો તમારા સંતાનો માટે અવત પ્રગવતશીલ અને આનંદ આપનારો હશે તેમાં ્ોઈ શં્ા નથી. ભૂત્ાળમાં ્રેલા રો્ાણો અહી ફળશે અને નવી ત્ દ્ારા ભાગયના દરવાજા ખુલશે. ધાવમયા્ પ્રસંગો અને ધાવમયા્ મુસાફરીઓ આ ગુરુનો શુભ સં્ેત છે.

મીન: ગુરુનું આ ભ્રમણ તમને બારમા ગુરુના બંધનમાં મુ્શે. ્યારે્ નાહ્ની દોડાદોડી અને વયથયા ખચાયા આ ગુરુનો અવનવાયયા સંદેશ અને સં્ેત છે આથી આવ્ પર ધયાન ્ેષ્નદ્રત ્રશો તો ફાવશો. અલબત્ત ગુરુ બારમે ભ્રમણ ્રશે તયારે તમારા ચોથા સુખ સથાન પર દ્રષ્ટિ ્રશે આથી નવા વાહન ્ે મ્ાનના શુભ યોગ ઊભા થશે. હૃદય રોગની જો ્ોઈ જૂની બીમારી હશે તો તેમાં રાહત આપશે. ગુરુની છઠા સથાન પર દ્રષ્ટિ તમને કયારે્ અપયશ અપાવે અગર ્ોઈ અપમાનભરી ષ્સથવતનું વનમાયાણ ્રે. નો્રીના સથળે ખાસ ધયાન રાખવું ્ારણ ્ે કયારે્ ્ામનું ભારણ ્ે બોજ તમને માનવસ્ મુશ્ેલીમાં મૂ્ી શ્ે. વમશ્ર ફળ આપનારો ગુરુ પોતાના આ ભ્રમણ દરવમયાન તમને સુખ ્રતાં દુખનો અહેસાસ વધારે ્રાવશે. વહેલી સવારે ગુરુના શાસ્ોતિ મંત્રની એ્ માળા પદરષ્સથવતમાં રાહત આપશે.

અંગ્રેજી તારીખ અનુસાર જે જાત્ોનો જનમ ૧૫ જાનયુઆરીથી ૧૫ ફેબ્રુઆરી અને ૧૫ જુલાઈથી ૧૫ ઓગસટ દરવમયાન હોય તેમને શવનની વવપરીત અસરોમાંથી હંગામી આંવશ્ રાહત મળશે.જે જાત્ોની ્ુંડળીમાં સૂયયા વમથુન - વસંહતુલા અને ્ુંભ રાવશમાં હોય તેમને ્ુંભનો ગુરુ તન મન અને ધનથી પ્રગવત ઉન્નતી અને સમૃવદ્ધ આપશે તે બાબત ચોક્કસ છે. અલબત્ત આ રાવશના ચંદ્ર ધરાવતા જાત્ોને પણ ્ુંભનો ગુરુ રાહત ચાહતની રાહ બતાવશે.

ગુરુનું નડતર દુર કરવા નીચષેના ઉપાયો કરવા

1. દર ગુરુવારે ચણાની દાળનું સેવન કરવું.

2. ગુરુવારે પીળા વસ્ત્રમાં ચણાની દાળનું દાન કરવું.

3. 'ઓમ હ્ીમ હ્ામ કલીમ કલીમ ઓમ ગ્રોમ ગુરુવે નમઃ' આ મંત્ર રરોજ દીવરો ધૂપ કરી 108 વાર કરવા.

4. સવારે ઉઠતાની સાથે જ કપાળ પર કરોરી હળદર અને ચંદનના પાવડરનરો ચાંલ્રો કરવરો.

5. સરોનાની ધાતુમાં અસલ પરોખરાજ જેને અંગ્ેજીમાં યેલરો સેફાયર કહે છે તે પણ ધારણ કરવાથી લાભ થાય છે. અને હા મધયમ વગ્ગના જાતકરો માટે રતનની ખાસ વાત કે જો તમે પરોખરાજ ખરીદવા માટે સક્ષમ ના હરોવ તરો તેનું ઉપરત્ન સેત્રીન પણ પેહરી શકાય.

(્ુંભના ગુરુનું ગોચર ભ્રમણ મેદનીય હોઈ સૂક્મ નથી. આથી જાત્ે સાચું ફળ જાણવા તેની ્ુંડળીમાં અનય ગ્રહોની ષ્સથવતનો પણ વવચાર ્રવો જરૂરી છે.)

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom