Garavi Gujarat

જૈન ઑલ પાર્ટી પાલાલામેનર્રી ગ્રૂપ (APPG) દ્ારા મહાવીર જનમકલ્ાણકની ઉજવણી કરાઇ

-

રરિટનની તમામ જૈન સંસથાઓ દ્ારા જૈન ધમ્ચના રોવીસમા તીથથંકર ભગવાન મહાવીર સવામીના જનમકલયાણકની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. ઇબનસટટ્ૂટ ઑફ જૈનોલોજી પ્રેરરત ‘વન જૈન’ સંસથા દ્ારા દર વર્ષે પાલા્ચમેનટમાં યોજાતી મહાવીર જયંતીનો ઉતસવ આ વખતે અતયારના પેનડેરમકને કારણે ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી.

કાય્ચક્રમના પ્રારંભે જૈન સમાજના મજબૂત સપોટ્ચર ડ્ૂક ઓફ એરડનબરા રપ્રનસ રફરલપને શ્રધધાંજરલ આપી મૌન પાળવામાં આવયું હતું. તેમના અવસાનથી જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી છે. જૈન રવશ્વભારતી જ્ાનશાળાના બાળકોએ પ્રાથ્ચના કરી હતી. જૈન ઑલ પાલા્ચમેનટરી ગ્ૂપના સદસય અને એમપી - પદ્મશ્રી બોબ ્લેકમેન અને ગેરેથ થોમસે ભગવાન મહાવીરના અરહંસા, અપરરગ્હ અને અનેકાંતવાદના રસદાંતોની ઉપયોરગતા રવશે વાત કરી હતી.

હેરોમાં વસતા જૈન સમણી ડૉ. પ્રરતભા પ્રજ્ાજીએ આ પેનડેરમકમાં ભગવાન મહાવીરના જીવનમાંથી મળતા સંદેશ રવશે કી-નોટ પ્રવરન આપયું હતું. આ વર્્ચ આ શ્રીમદ્ રાજરંદ્રજીએ લખેલાં વીસમી સદીના મહાન ગ્ંથ ‘આતમરસરદશાસત્’ની 125મી જયંતીનું વર્્ચ હોવાથી ઇબનસટટ્ૂટ ઓફ જૈનોલોજીના ટ્રસટી જયસુખભાઈ મહેતાએ શ્રીમદ્ રાજરંદ્રજીના જીવન અને ‘આતમરસરદશાસત્’ ગ્ંથ પર અતયંત પ્રેરણાદાયી અને પ્રભાવક પ્રવરન આપયું હતું.

કેબબ્રિજ યુરનવરસ્ચટીના જૈન સોસાયટીના પ્રમુખ કેવલી શાહે યુરનવરસ્ચટીમાં જૈન સોસાયટીની સથાપના અને પેનડેરમકમાં રરિટનમાં અભયાસ કરતા રવદ્ાથથીઓને સહાય અંગે મારહતી આપી હતી. શેઠ આણંદજી કલયાણજી પેઢીના પ્રમુખ શ્રી સંવેગ લાલભાઈએ બીજા કી-નોટ પ્રવરનમાં ભગવાન નેરમનાથની રનવા્ચણભૂરમ એવા જુનાગઢના રગરનાર પવ્ચત પરના પાવન રજનાલયો રવશે વાત કરી એક હજાર વર્્ચ જૂનાં દેરાસરો કઈ રીતે જાળવવામાં આવે છે તેનો રવરડયો અને ફોટા દશા્ચવયા હતા.

સવ્ચ શ્રી મુકુલભાઈ શાહ, પ્રફુલ્ાબહેન શાહ, ખયારતબહેન બહાઈ અને જતીનભાઈ શાહને કબ્યુરનટી એકસેલેનસ માટે ‘વન જૈન એવોડ્ચ’ અપ્ચણ કરવામાં આવયા હતા. ભગવાન મહાવીરના જનમકલયાણક રનરમત્ે જૈન સમાજના અગ્ણીઓએ પોતાના સંદેશા આપયા અને એ ઉપરાંત કોરવડ વેબકસનેશન અંગે તેમજ બીજા સવાસ્થય અંગેના રવરડયો તૈયાર કરનારાઓનો આભાર માનવામાં આવયો.

સાગર માલદે, રૂપલ શાહ અને રાજવી પુનાતર દ્ારા સતવનો રજૂ થયા હતા. એ પછી શ્રી આતમરસરદશાસત્ની 125મી જયંતીના સંદભ્ચમાં શ્રી રાજસોભાગ સતસંગ મંડળના શ્રીમતી રમનળબહેન શાહ અને શ્રી રવક્રમભાઈ શાહે શ્રીમદ્ રાજરંદ્રજીના જીવન રવશે તથા શ્રી આતમરસરદશાસત્ રવશે વાત કરી હતી. મુખય કાય્ચક્રમ બાદ આ રેકોરડથંગ રજૂ કરવામાં આવયું હતું. આ રીતે રવશ્વના રવરવધ દેશોના અગ્ણીઓના શુભેચછા સંદેશ મેળવીને સંસથા દ્ારા મહાવીર જયંતીની રવશાળ પાયા પર ઉજવણી કરવામાં આવી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom