Garavi Gujarat

્સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં લઈ આવશ્યક કાળજી એકમાત્ર ઉપા્ય

-

કોિોના

કાળમાં દિેકના મનમાં િોગ થઈ જશે તો ? તેવો ભય િહે છે.

પોહિટીવ કે્સમાં િોગનાં લક્ષણોની તથા િોગની ગંભીિતા અલગ-અલગ જોવા મળે છે. ઘણાં રકસ્સાઓમાં RTPCR પોહિટીવ આવે તેમ છતાંપણ કોઈ જ હ્સમ્પટમ્સ થતાં હોતા નથી. આવા વયહક્તઓ તેમની જાણ બ હ ા િ વાયિ્સનો ફ ેલ ાવ ો કિતાં હોય છે. કોિોના ્સંક્રમણથી થ ત ી હબમાિીમાં ક ો ઈ રકસ્સામાં ્સ ા મ ા ન ય માથાનો દુઃખાવો, શિીિમાં કળતિ અને તાવ એક જ રદવ્સ આવયો હોય અને રિપોટમિ પોહિટીવ આવે તયાં ્સુધીમાં તો કોઇજ લક્ષણોતકલીફ િહેતી નથી. પિંતુ ્સાવચેતીના ભાગરૂપે થોડી દવાઓ અને આઈ્સોલેશન ્સૂચવવામાં આવે છે. ઈનફેકશન લાગયાનાં થોડાં જ ્સમયમાં ખૂબ ગંભીિ લક્ષણો જેવા કે આંખ-ગળામાં બળતિા, ખાં્સી, શ્ા્સ લેવામાં તકલીફ, લોહીમાં ઓકક્સજનનું પ્રમાણ ઘટી જવું થઈ જતાં પણ જોવા મળે છે. હાલમાં એક િોગીને ્સામાનય બેચેની લાગતી હતી, ્સાવચેતીના પગલારૂપે RTPCR કિાવવા આ્પયો તે ્સાંજે કારડમિયેક એિેસટથી ગુજિી ગયાં. સવજનોએ માનયું મૃતયુ અને અ્સુખનું કાિણ હ્રદયિોગ હતો. િોગી ૫૦ વરમિની વયનાં અને પોતાને કયાિેય કશું ન થાય જેવી માનહ્સકતાથી કયાિેય હેલથ ચેક-અપ કિાવેલું નહીં. િોગીનાં મૃતયુનાં બે રદવ્સ બાળ RTPCR Test પોહિટીવ છે તેવો રિપોટમિ મળયો. વાયિ્સનો કાઉનટ પણ વાયિલ લોડ વધુ ્સૂચવતો હતો. રિપોટમિનું રિિલટ જાણીને સવજનો હસતકમાં આવી ગયાં. દિેકે પોતાનાં ટેસટ કિાવયાં અને

આઈ્સોલેશનમાં િહેવા લાગયાં. પિંતુ બે રદવ્સ દિમયાન હ્રદયિોગથી મૃતયુ પામેલ છે, તેમ માની અંતયેકટિ વગેિેમાં જોડાયેલા વયહક્તઓ કેટલાં લોકોના ્સંપક્કમાં આવયાં હશે ? કોિોનાના ફેલાવનો વયાપ ખૂબ વધુ છે તેનું મૂખય કાિણ આ િોગનાં ્સંક્રમણ બાદ લક્ષણો એક ્સમાન થતાં હોતા નથી. એહ્સમ્પટોમેરટક ્સંક્રહમત લોકો પણ હોય છે. કયાિેક અનય િોગનાં લક્ષણો પિ વધુ ધયાન આપી કોિોનાની ્સંભાવના ચૂકી જવાય છે. આવી તો કેટકેટલી ભૂલો છે, જે જાણેઅજાણે ્સંક્રમણ માટે જવાબદાિ છે !

્સંક્રમણથી બચવા શું થઈ શકે ?

કહેવત છે ને ; ‘ધૂળથી બચવા આખી ધિતી પિ જાજમ પાથિતી શકય નથી. ચ્પપલ પહેિવા એ એક મારિ ઉપાય છે.’

વયહક્તની સવયંની િોગપ્રહતકાિક શહક્ત યોગય િીતે કામ કિે તે જરૂિી છે. આ માટે દિેકે સવયંની પ્રકકૃહત નબળાઈ, વાતાવિણ અને ્સંજોગોને ધયાનમાં િાખી તકેદાિી લેવી જોઈએ. ્સામાનય મજૂિી કિતાં લોકો જેઓ ૮-૯ કલાકનો શાિીરિક શ્રમ કિતાં હોય, ધૂળ-માટી, કલિકામનાં કેહમકલ, હ્સમેનટ, ફેકટિીનો ધૂમાડો વગેિેનો ્સામનો ન કિે તો પેટનો ખાડો શી િીતે પૂિાય ? આપણે જોઈએ પણ છીએ કે મહેનતમજૂિી કિતો વગમિ કે િોજનાં વેપાિ-ધંધા પિ નભતો વગમિ ્સંક્રહમત થવાની ્સંભાવના વધુ ધિાવતાં હોવા છતાંપણ ્સંક્રહમતોમાં આ વગમિનું પ્રમાણ ખૂબ જ મોટું છે એવું ઉડીને આંખે વળગે તેવું તાિણ હજુ ્સુધી જોવા મળયું નથી.

હા, ગીચ વસતી, અસવચછતા, ગિીબીને કાિણે કુપોરણ જેવા કાિણોથી પીડાતો અમુક વગમિ વધુ ્સંક્રહમત થાય છે.

આજુ-બાજુમાં જોવા મળતી આ બધી બાબતો અને ્સતત બદલાતા િહેતાં વાયિ્સનાં લક્ષણો અને ગંભીિતાને ધયાનમાં િાખતાં તો વયહક્તની પોતાની શાિીિક-માનહ્સક ક્ષમતા, િોગ પ્રહતકાિક શહક્ત, શિીિ-વાતાવિણની સવચછતાજેનાં હેનડ હાઈજીન, ્સેહનટાઈિેશન, માસકથી વાયિ્સની મહોં, નાક દ્ાિા

પ્રવેશવાની ્સંભાવનામાં ઘટાડો વગેિે જ જરૂિી બાબતો છે.

વાયિ્સનાં ્સંક્રમણથી બચવા વયહક્તગત પ્રયત્ન

સવયંની પ્રકકૃહત, પાચન અને શહક્ત જળવાય તે મુજબનો પૌકટિક ખોટક ખાવો.

વાયિલ હબમાિી, શ્્સનતંરિનાં િોગમાં ઉપયોગી એવાં લીંબુ, ્સંતિા, આદું, લ્સણ, ડુંગળી, અજમો, મેથી, મિી, એલચી, તજ વગેિેનું મહતવ ઘણું છે. હનયહમત યોગય ઉપયોગ કિો.

લીલા શાક-ભાજી, ્સલાડ, વેજીટેબલ ્સૂપનો ઉપયોગ વધુ કિો.

પાણી હનયહમત અંતિાલે પીવો. બને તો ૪ થી ૬ ગલા્સ પાણીમાં ૧ ચમચી ધાણાનું ચૂણમિ અને ૧/૪ ચમચી ્સૂંઠનું ચૂણમિ ઉમેિી રદવ્સ દિમયાન પી જવું. ધાણા, ગિમી, ઇનફમેશન, બેકટેરિયલ ઈનફેકશન દૂિ કિે છે. પાણીમાં ભળવાથી લોહીનું શુહધિકિણ ખા્સ તો મરિલ ગુણથી કિે છે. એહ્સડીટી, ખાટા ઓડકાિ, ગેસટ્ાઈટી્સથી છુટકાિો અપાવે. ધાણા ‘જવિધ્ન’ કહાં છે. તાવ ઉતાિવામાં મદદરૂપ છે. આથી જેઓને કોિોનાનું ્સંક્રમણ થયું છે તેઓ પણ ધાણા-્સૂંઠવાળા પાણીનો ઉપયોગ કિે તો ફાયદો થશે.

્સૂંઠ અકનિની જાળવણી હપત્તનું હનયમન પાચન કિવાની ્સાથે ‘કફધ્ન’ છે. નાક, મહોં, ગળામાં પ્રવેશતાં વાયિ્સ ્સામે િક્ષણ આપે છે.

કોિોના ્સંક્રહમત િોગી જેઓને વાિંવાિ ખાં્સી આવતી હોય, ગળામાં દુઃખતું હોય તેઓ ચપટી ્સૂંઠ જીભ પિ રદવ્સમાં ૪-૫ વખત મૂકી શકે.

ગળામાં દુઃખાવો વધુ થતો હોય તેઓ ્સૂંઠ, હળદિ, જેઠીમધ ્સિખા પ્રમાણમાં ભેળવી તેમાંથી થોડું ચૂણમિ ચાટી શકે છે. આ ચૂણમિ મધ ્સાથે પણ ચાટી શકાય.

આ ઉપાયોથી ગળાની અંદિનો ્સોજો, કફ ચોંટી જતાં આવતી ખાં્સીમાં ફાયદો થશે. આ ઉપચાિ ્સાથે એનટીબાયોરટક, એનટીવાયિલ કે અનય હવટામીન્સ વગેિે ચાલુ િાખી શકાય.

આ ઉપચાિથી કફનું હનયમન, ઇન્ફલેમેશનમાં ફાયદો થવાથી લક્ષણોની ગંભીિતા ઘટે છે. ્સંક્રમણ વધતું અટકાવવામાં મદદ મળે છે.

અજમો, યુકેલી્પટ્સ તેલ કે રડહબંદુ તેલ ઉકળતા પાણીમાં નાખીને વિાળનો ના્સ લેવો. હપ્રવેનશન માટે બહાિથી ઘિે આવીને કે ્સવાિ અથવા ્સાંજે એક વખત લઈ શકાય.

જેઓને કોિોનાનું ્સંક્રમણ થયું છે તેઓ રદવ્સમાં રિણ વખત લઈ શકે છે. ખાં્સી, શિદી, શ્ા્સમાં થતી તકલીફમાં િાહત મળે છે.

્સામાનય હળવી ક્સિત, પ્રાણાયમ વગેિેથી પાચન, િક્તાહભ્સિણ, હ્રદય-ફેફ્સાનાં કાયમિમાં હનયહમતતા જળવાય છે. જેનાથી ઈમયુહનટી જાળવવામાં પણ મદદ મળે છે.

વેક્સીનેશનથી િોગને ગંભીિ થતો અટકાવી શકાય છે. વૈજ્ાહનકોનાં પ્રયત્ન-જ્ાન પિ હવશ્ા્સ િાખવો.

કાયમી હબમાિી હોય અને તે માટે દવા ચાલતી હોય અથવા ચેક-અપ વગેિે જરૂિી હોય તો તે માટે ્સાવચેતી જાળવવી.

નાની-મોટી બીમાિીને અવગણવી નહીં. તમાિા જી.પી. કે યોગય તબીબની ્સલાહ લેવી.

ડોકટિને જરૂિ જણાય અને RTPCR test કિાવવા કહે તો અવગણવું નહીં. ટેસટીંગથી આઈ્સોલેશન અથવા ટ્ીટમેનટ વગેિેનો હનણમિય થઈ શકે. પોતાની શાિીરિક શહક્ત વીશે ખોટી માનયતાઓમાં ન િહેવું; ‘મને તો કયાિેય કશું થાય જ નહીં’ એવું માનવું એ શાિીરિક શહક્ત નહીં પિંતુ માનહ્સક અણ્સમજ દશામિવે છે.

શંકા, હચંતા, ડિ વગેિે મનનાં ભાવ પાચન, શહક્ત, ઊંઘ વગેિે ઇમયુનીટી માટે જરૂિી બાબત પિ આડઅ્સિ કિે છે. આથી કુટુંબની હુંફ, ડોકટિની ્સલાહ અને યોગય માહહતીથી ડિ દૂિ કિી શાિીરિક-માનહ્સક સવસથતા જાળવવી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom