Garavi Gujarat

બાળકનવી અંગૂઠો ચૂસ્ાનવી ટે્

-

તમારો નાનો ટેશણ્યો કે ટેણકી આખો દિવસ ને આખ રાત અંગથૂઠો ચથૂસ-ચથૂસ કરતાં હો્ય તો તે િું શચંતાજનક બાબત છે? આ પ્રશ્ોના જવાબનો આધાર તમારા સંતાનની વ્ય પર આધાર રાખે છે. શનષણાતો કહે છે કે છ મશહના કરતાં ઓછી વ્ય ધરાવતું બાળક મોંમાં અંગથૂઠો લેતું હો્ય તો એનો માત્ એટલો જ અ્સિ કાઢવો રહ્ો કે તેને ભથૂખ લાગી છે અને એનું પેટ હજી પણ પથૂરેપથૂરું ભરા્યું ન્ી. છ મશહના્ી મોટું બાળક કંટાળો િથૂર કરવા માટે કે માત્ મજા આવતી હો્ય તેટલા ખાતર મોંમાં અંગથૂઠો નાખે છે. મા-બાપ સંતાનોની આ ટેવ છોડાવવા માટે એને બીજી કોઇ ચીજ મોંમાં મથૂકવા માટે આપે છે. સામાન્યપણે બાળક મોટું ્ા્ય અને વધુ એસકટવ ્ા્ય તેની સા્ે આ ટેવ આપોઆપ છથૂટી જા્ય છે.

એક વષસિ્ી નાનું બાળક સથૂતાં-સથૂતાં પોતાના હા્, આગંળા,ં પગનો અગંઠથૂો મોઢામા ં લે છે એનંુ કારણ એ છે કે તે કોઈ પણ વસતુને મહેસથૂસ કરવા માટે એને મોઢામાં જ નાખે છે. બાળકની ચથૂસવાની જે જરૂદર્યાત છે એ સતનપાન દ્ારા પથૂરી ્ા્ય છે અને તેને સંતોષ અને શસક્યયૉદરટી બન્ે મળી રહે છે. એ શવિે વધુમાં સમજાવતાં ડયૉ. પંકજ પારેખ કહે છે, ‘ઘણી વખત મમમીઓ સતનપાન નહીં છોડનારાં બાળકોને જબરિસતી છોડાવવા માટે િથૂધની બયૉટલનો સહારો લે છે. તો ઘણાં બાળકો ૩-૪ વષસિનાં ્ા્ય ત્યાં સુધી પણ બયૉટલમાં િથૂધ પીતાં હો્ય છે, કારણ કે િથૂધની બયૉટલ છોડાવવી પણ અમુક બાળકો માટે ખથૂબ જ મુશકેલ બની જતું હો્ય છે. આમ બહોળા અ્સિમાં જોઈએ તો સતનપાન છોડવામાં પ્રયૉબલેમ કે િથૂધની બયૉટલ છોડવામાં પ્રયૉબલેમ અને અંગથૂઠો ચથૂસવાની આિત આ બધાના મથૂળમાં બાળકની ચથૂસવાની આિત અને જરૂર છે.’

અંગથૂઠો કોઈ બાળક ક્યારે ચથૂસતું હો્ય છે એ સમજવા જેવી બાબત છે. એ શવિે વાત કરતાં સાઇદક્યાશરિસટ ડયૉ. અશિત િેઠ કહે છે, ‘જ્યારે બાળક એકલું પડે, કોઈ વસતુ તેને ન ગમતી હો્ય, તે ખથૂબ જ ્ાકી ગ્યું હો્ય, ઇદરટેિન ્તું હો્ય, પોતાની ભાવના વ્યક્ત ન કરી િક્યું હો્ય, મથૂંઝવણમાં હો્ય તો બાળક અંગથૂઠો મોઢામાં નાખી િે છે. મોટા ભાગે એવું જોવા મળે છે કે બાળક શબઝી હો્ય, કંઈક કામ કરતું હો્ય ત્યારે તે અંગથૂઠો મોઢામાં નાખતું ન્ી. પરંતુ જેવંુ ફ્ી ્ઈને બેસે કે ટીવી જોતું હો્ય ત્યારે તે અંગથૂઠો મોઢામાં નાંખીને બેસી જા્ય છે.’

ધીમે-ધીમે આ આિત તેના સબ-કયૉસનિ્યસ મગજ દ્ારા સવીકારાઈ જા્ય છે જે્ી ઘણી વાર એવું બને છે કે બાળકને ખુિને ખબર જ ન્ી હોતી કે તેણે અંગથૂઠો મોઢામાં નાખ્યો છે.

મોટા ભાગના લોકો ઘરગથ્ુ ઉપચાર અપનાવતા હો્ય છે જમેા ં અગંઠથૂા પર કડવાણી કે મરચંુ લગાવીને રાખે કે જે્ી ખરાબ અનુભવ ્તાં બાળક અંગથૂઠો ચથૂસતાં ભથૂલી જા્ય.

ક્યારેક બાળકો માતા-શપતાનું અટેનિન પામવા માટે પણ આવું કરતાં હો્ય છે. આવા સમ્યે તેની આ આિત શવિે કોઈ ચચાસિ જ ન કરો. તેને અવગણિો તો આિત આપોઆપ છથૂટી જિે.

ઘણી વખત એવંુ બને છે કે બાળકને જનેી ના પાડો એ જ કરવાની તેને મજા આવતી હો્ય છે. ત્યારે તેને સીધી રીતે ના પાડવા કરતાં આડકતરી રીતે સમજાવો. જેમ કે તેની સામે એકબીજા સા્ે વાત કરો કે ફલાણો છોકરો અંગથૂઠો ચથૂસતો હતો તો કેટલો ગંિો લાગતો હતો!

ક્યારે્ય બાળકને આ આિતને કારણે શખજાઓ નહીં કે તેનું અપમાન ન કરો. બધાની વચ્ે તેને ખરાબ લાગે એમ ટોકતા નહીં. ઊલટું તેને જેટલું સમજાવીને પ્રેમ્ી કામ લઈ િકા્ય એટલું લો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom