Garavi Gujarat

લોકડાઉનમાં ગલ્લફ્રેનડને મળવા ઇચ્છનાર યુવકને મુંબઇ પોલીસનો રમૂજી જવાબ

-

કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્ો હોવાથવી રાજય સરકાર દ્ારા ત્નયંરિણો વધુ કિક બનાવાયા છે તયારે પોતાનવી ગલ્વફ્ેનિને મળવાનવી ઇચછા વયતિ કરનારા ત્ટ્ટર યુઝરને મુંબઈ પોલવીસે આપેલા રમૂજી જવાબે નેડટઝનસનાં મન જીતવી લવીધા છે. કોરોનાના કેસને રોકવા માટે હાલ મુંબઈ અને રાજયના અનય ભાગોમાં એક સથળે પાંચ કે તેથવી વધુ લોકોને એકઠા થવા પર મનાઇ કરતવી સવીઆરપવીસવીનવી કલમ ૧૪૪ લાગુ કરાઇ છે. આ ઉપરાંત વાહનોનવી અવરજવર પર ત્નયંરિણ રાખવા કટોકટવીનવી અને જરૂરવી સેવાઓ આપતાં વાહનો માટે કલર કોિ નસટકર લગાવવાનું ફરત્જયાત બનાવયું છે. પોલવીસ પ્ત્તબંધાતમક આદેિનો અમલ કરવી રહવી છે અને યોગય કારણ ત્વના રસતા પર આવતાં વાહનો સામે પગલાં લઇ રહવી છે.

આને ધયાનમાં રાખવીને અત્ર્વન ત્વનોદ નામના ત્ટ્ટર યુઝરે મુંબઈ પોલવીસને ટેગ કરવીને ટ્વીટ કયુંુ હતું કે તે પોતાનવી ગલ્વફ્ેનિને મળવા માગે છે અને પૂછયું હતું કે તેનું વાહન બહાર લઇ જવા માટે કયા નસટકરનો ઉપયોગ કરવો જોઇએ.

‘મુંબઈ પોલવીસ, હું મારવી ગલ્વફ્ેનિને ત્મસ કરું છું. હું તેને મળવા માગું છું તો કયા નસટકરનો ઉપયોગ કરવો જોઇએ,’ એમ તેણે પૂછયું હતું. ‘તમારા માટે આ મહત્વપૂણ્વ છે તે અમે સમજીએ છવીએ,

પણ બદનસવીબે અમારવી એસેનનિયલ કે ઇમરજનસવી શ્ેણવીઓમાં તે આવતું નથવી. દૂરવીથવી પ્ેમ વધે છે અને હાલમાં ઘરમાં રહવીને આરોગયવધ્વક રહેિો. તમે આજીવન એકરિ રહો એવવી અમે િુભેચછા આપવીએ છવીએ. આ તો મારિ એક તબક્ો છે,’ સટેહોમ સટેસેફ હેિટેગ સાથે મુંબઈ પોલવીસે ટ્વીટ કયુંુ હત.ું

પોલવીસના આ જવાબને ભારે આવકાર મળયો છે અને માઇક્ો-બલોત્ગંગ સાઇટ પર યુઝસ્વ દ્ારા જબરદસત સરાહના થઇ રહવી છે. દરત્મયાન સંદવીપ ચૌહાણ નામના ત્ટ્ટર યુઝરે પોતાના ત્મરિને મળવા પોલવીસનવી પરવાનગવી માગવી હતવી. તણેે ટ્વીટ કયુંુ કે ‘હ ું કાડંદવલવીમા ં આ વવીકએનિમાં મારા ત્મરિને મળવા માગું છું. હું ભાંિુપમાં છું. મારે કયો કલર ટેગ ઉપયોગ કરવો જોઇએ. અમે ખૂબ લાંબા સમયથવી મળયા નથવી. હું કારમાં તેને મળવા જવા માગું છું.’

પોલવીસ ે ટ્વીટ કયુંુ હતું કે કોત્વિના સમયમાં તમે સાવચેતવી રાખો તેનવી કદર કરનારો ત્મરિ દેખવીતવી રવીતે જ અસલ ત્મરિ હોય છે. અમને ખાતરવી છે કે તમારો ત્મરિ આનાથવી સંમત થિે. કૃપા કરવીને ઘરે રહો. અમે તમારવી સાથે અનફ્ેનિલવી બનવા માગતા નથવી.’ બંને ટ્વીટસને જૂજ ત્મત્નટોમાં હજારો લાઇકસ અને સેંકિો ડરટ્વીટ પ્ાપ્ત થયા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom