Garavi Gujarat

ભેદભાવ અને બુલીઇંગના દાવાઓની સંસદીય તપાસની માંગ કરતા જજીસ

-

વંશીય લઘુમતી સમુદાયના જજીસને ટોચની નોકરીઓમાંથી બાકાત રાખતા ‘ઓલ્ડ બોય નેટવક્ક’ની તપાસ માટે ટોચના આઠ નામાંકકત જજીસે હાકલ કરી છે. નયાય તંત્રમાં સેવા આપતા જજીસનું એક જૂથ ભેદભાવ અને બુલીઇંગના દાવાઓની સંસદીય તપાસ માટે હાકલ કરી રહ્ં છે.

ક્ાઉન, કાઉનટી અને ટ્રિબયુનલ કોટ્ટમાં કાય્ટરત આઠ જજીસ નયાયતંત્રના ઉચ્ચતમ સતરે “પ્રણાલીગત” ભેદભાવને ઉજાગર કરવા માંગ કરી રહ્ા છે. મોટે ભાગે લઘુમતી સમુદાયના આઠ જજીસે "નયાયતંત્રની અંદર ભેદભાવ, બુલીઇંગ અને નેતૃતવ માળખાંમાં અને નયાયાધીશોની ટ્નમણૂક અને બઢતી માટેની ટ્સસટમની તપાસ" માટે સન્ડે ટાઇમસને લખેલા પત્રમાં તપાસ કરવા કહ્ં છે. કાયદાકીય પ્રણાલી સામે જજીસને બોલવાની મંજૂરી ન હોવાથી તેમણે પોતાનું નામ જાહેર નટ્હં કરવા ટ્વનંતી કરી હતી.

તેમણે "વેલ કનેકટે્ડ અને સમૃદ્ધ પરંપરાગત પૃષ્ઠભૂટ્મ"ના ઉમેદવારોની તરફેણ કરે તેવી ટ્સસટમ ચલાવવા બદલ જયુ્ડીશીયલ એપોઇનટમેનટ કટ્મશન (જેએસી)ની ટીકા કરી છે.

ગયા વર્ષે જજ બનવાની અરજી કરનારાઓમાં જે લોકો શ્ેત હોય તેમને શોટ્ટટ્લસટ કરવામાં આવે તેવી સંભાવના વધુ હતી. જૂથે કહ્ં હતું કે ‘’જેએસીના આંક્ડા મુજબ, 33 ટકા શ્ેત ઉમેદવારોને શૉટ્ટટ્લસટ કરવામાં આવયા હતા અને વંશીય લઘુમતીના લોકોમાં તે ટકાવારી 16 ટકા હતી. ગયા વર્ષે ચોથા ભાગના શોટ્ટ લીસટે્ડ અરજદારો અશ્ેત પૃષ્ઠભૂટ્મના હતા, પરંતુ મોટાભાગના લોકોની અરજી પ્રારંટ્ભક તબક્ે નકારી કાઢવામાં આવી હતી.

આ જજીસે દાવો કયયો હતો કે એક કકસસામાં શ્ેત જજે જાટ્તવાદી શબદો અને હરકતોનો ઉપયોગ કરીને ચાઇનીઝ મૂળના સાક્ીની નકલ કરી હતી. તો બીજા શ્ેત જજે એટ્શયન બેકરસટર ટ્વશે અસપષ્ટ અને જાટ્તવાદી કટપપણી કરી ખાનગીમાં તેમના ઉચ્ચારની નકલ કરી હતી. એક શ્ેત જજે ખાનગીમાં કેટલાય એસાયલમ સીકરની અરજીઓને નકારી હોવાનું જણાવયંુ હતું.

વકરષ્ઠ જજીસ જેમને ‘ઓલ્ડ બોય નેટવક્ક’નું નામ અપાયું છે અને "બ્ી્ડીંગ ગ્ાઉન્ડ ફોર નેટવક્ક" તરીકે ઓળખાય છે તેઓ ઉમેદવારો ટ્વશેના અનૌપચાકરક ઉપસંહાર પૂરા પા્ડે છે.

ગયા અઠવાક્ડયે નોથ્ટ વેસટ ઇંગલેન્ડના ભૂતપૂવ્ટ ટ્ચફ પ્રોટ્સકયુટર નઝીર અફઝલે કહ્ં હતું કે “છેલ્ા કેટલાક સમયથી દેશભરના જજીસે મારો સંપક્ક કરી તેમના લી્ડસ્ટ દ્ારા થતા ભેદભાવ અને બુલીઇંગની અતયંત મુશકેલીજનક વાતો શેર કરી હતી. જેણે કેટલાકને આતમઘાતી ટ્વચારો અને ખરાબ સવાસ્થય તરફ દોયા્ટ હતા. “તેઓ સતત એવી ટ્સસટમનું વણ્ટન કરે છે જયાં કરેલી ફકરયાદ તમને પીક્ડત બનવા તરફ દોરી જાય છે, એવી ટ્સસટમ જયાં ‘ઓલ્ડ બોય નેટવક્ક’ જીવંત અને સારં છે. જે છેક ઉપર સુધી છે. અને જજીસ ને કોણ જજ કરે?”

હાલમાં જજીસની કુલ સંખયામાં 14 ટકા લોકો વંશીય લઘુમતી પૃષ્ઠભૂટ્મના છે. ગત વર્ષે કટ્મશનનો ટ્નમણૂકનો દર લઘુમતી ઉમેદવારો માટે 5 ટકા હતો પરંતુ શ્ેત અરજદારો માટે 13 ટકા હતો. વેલસમાં 121 માંથી ચાર લઘુમતી જજીસ છે. માત્ર 4 ટકા હાઈકોટ્ટના જજીસ લઘુમતીમાંથી આવે છે, જેની સામે 10 ટકા સાંસદ અને 40 ટકા એનએચએસ સલાહકારો છે.

જયુક્ડટ્શયલ ઑકફસના પ્રવક્ાએ કહ્ં: "બુલીઇંગ, ભેદભાવ અથવા પજવણીના કોઈપણ કેસ ખાસ કરીને વકરષ્ઠ નયાયતંત્ર માટે ગંભીર ટ્ચંતાનો ટ્વર્ય છે, જેમણે કહ્ં છે કે તેઓ ખાતરી કરશે કે તેઓ કોઈપણ આરોપની સંપૂણ્ટ તપાસ કરશે."

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom