Garavi Gujarat

અશોક પટેલની હત્યાનયા કેસમયાં ક્રિક્મનલ હોક્મસયાઇડનયા આરોપ

-

હેઝલ્નમાં ક્ેગના ફૂડ મા્્ય ખાતે અશટોિિુમાર પ્ેલની ગત 12 કડસેમ્બરે થ્ેલી હત્ામાં જેફે્ રટોડ્રીગેઝ સામે વક્વમનલ આરટોપટો મયુિા્ા હટોિાનયું લયુઝન્ય િાઉન્ીના કડપસટ્ક્ એ્નની સ્ેફની જે. સલાિાપન્સે ગત સપ્ાહે જાહેર િ્યુું હતયું.

િધયુમાં રટોડ્રીગેઝ સામે િધારાના વક્વમનલ હટોવમસાઇડ, લૂ્, હેરટોઇનની હેરાફેરીના આરટોપ પણ છે. 19 કડસેમ્બરે જ્ારથી તેની ધરપિડ થઇ છે ત્ારથી તેને ડ્રગના આરટોપટોમાં જામીન પણ મળ્ા નથી. હેઝલ્નમાં બ્ટોડ સટ્ી્ પાસેના ક્ેગસ ફૂડ મા્્યમાં અશટોિ પ્ેલ ક્ાિ્ક તરીિે િામ િરતા હતા અને 12 કડસેમ્બરે રાત્રે તેઓ ત્ાં સફાઇ િરતા હતા ત્ારે રટોડ્રીગેઝ સ્ટોરમાં િાળા િલરના ગલટોઝ અને ફેઇસ માસિ પહેરીને આવ્ટો હતટો. તેના હાથમાં ્બંદૂિ હતી. તેણે પ્ેલના માથા અને ગળાના ભાગમાં ગટોળી મારતા તેઓ ત્ાં જ ઢળી પડ્ા હતા. પછી રટોવડ્રગેઝે િાઉન્ર પર જઇને િ્બા્માંથી રટોિડ રિમ અને ્બેંિ કડપટોઝી્ ્બેગ લઇને નાસી છૂટ્ટો હતટો. તપાસિતા્યઓ માને છે િે, રટોડ્રીગેઝે 14 હજાર ડટોલર િરતા િધયુ રિમની ચટોરી િરી છે. જોિે, પ્ેલનયું મૃત્યુ તાતિાવલિ થ્યું નહટોતયું. તેઓ લટોહીથી લથ્બથ નજીિના િાઉન્ર સયુધી પહોંચ્ા હતા અને પટોતાનટો સેલફટોન શટોધીને મદદ મા્ે તેમણે 911 પર િટોલ િ્દો હતટો. જોિે, પટોતાની ઇજાને િારણે તેઓ પટોતે િટોણ છે અને ક્ાં છે તે જણાિી શક્ા નહટોતા. પછી તેઓ ફરીથી ઢળી પડ્ા હતા અને ત્ાં જ મૃત્યુ પામ્ા હતા. ફટોરેપનસિ પેથટોલટોવજસ્ ડટો. ગેરી રટોસે 14 કડસેમ્બરે તેમની ઓ્ટો્સી િરી હતી અને એિ ગટોળીના િારણે તેમનયું મૃત્યુ થ્યું હટોિાનયું જણાવ્યું હતયું. હત્ાથી તેમનયું મૃત્યુ થ્યું હટોિાનયું જણાવ્યું હતયું. તપાસિતા્યઓએ િીકડ્ટો સિસેલનસની સાથે આ િેસમાં જોડા્ેલી જયુદી જયુદી િસતયુઓ એિત્ર િરી હતી અને રટોડ્રીગેઝના સેલફટોનમાંથી ડે્ા મેળવ્ા હતા. તેના જીપીએસની માવહતી મેળિતા એ જાણિા મળ્યું હતયું િે, તે તેના ઘરેથી ફૂડ મા્્ય સયુધી આવ્ટો હતટો અને પ્ેલની હત્ાના સમ્ે પાછટો પટોતાના ઘરે ગ્ટો હતટો. ડા્મંડ એિન્યુ ખાતે રહેતટો રટોવડ્રગેઝ પટોતાના ઓ્ટો કડ્ેઇવલંગ વ્બઝનેસનયું સંચાલન િરતટો હતટો. ગયુનાખટોરીની ફકર્ાદમાં ફક્ત આક્ેપટો હટો્ છે. ગયુનટો દાખલ િરા્ેલા તમામ લટોિટોને તેઓ દટોવષત ન ઠરે ત્ાં સયુધી વનદદોષ માનિામાં આિે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom