Garavi Gujarat

ગુજુજપરત્રત્રાતનો

- લલલત દેસાઈ

-

કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકાર પર ખફા

ગુજરાતમાં જાન્ુઆરી પછી કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવ્ો. કદાચ રાજ્ સરકાર પણ આ માટે તૈ્ાર નહોતી. લોકો પણ બેધ્ાન બની ગ્ા હતા. કોરોનાની વિદા્ થઈ ગઈ હો્ એિો માહોલ બની ગ્ો હતો. હિે આજે રોજના કેસનો આંકડો 12000ને પાર કરી ગ્ો છે. રોજના મૃત્ુ 125ને પાર થઈ ગ્ા છે. િહીિટી તંત્ર વનષ્ફળ જતાં ગુજરાત હાઈકોટટે સુઓમોટો દાખલ કરી સમગ્ર મામલો પોતાના હસતક લીધો. છેલ્ા ત્રણ સપ્ાહથી તેની સુનાિણી ચાલી રહી છે. હાઈકોટ્ટ કોઈનો િાંક કાઢિા નથી માંગતી અને સાથે જ રાજ્ સરકારે જ્ાં સારં કામ ક્ું છે તેની પ્રશંસા પણ કરી છે. હાઈકોટ્ટનું કહેિું એટલું જ છે કે લોકોને આ મહામારી દરવમ્ાન ઉવચત સમ્ે દિા, હોસસપટલ, ઓસ્સજન, ઈનજેકશન મળિા જોઈએ. હિે તો રાજ્ સરકાર પણ સવરિ્ બની છે લોકોની હાડમારી ધીમે ધીમે ઘટી રહી છે. ટેકનોલોજીના જમાનામાં જો ઉપ્ોગી માવહતી હાથિગી ના હો્ તો એિી ટેકનોલોજીનો કોઈ મતલબ નથી. િળી, ગુજરાત તો પ્રગવતશીલ રાજ્ ગણા્ છે અને ત્ાં આ પ્રકારની બેદરકારી જોિા મળે તો સિાભાવિક છે કે કોઈનું પણ લોહી ઉકળી ઉઠે.

ધારમ્ટક અને રિરિધ સમાજ રંગ લાિી રહ્ા છદે

કોરોનાની મહામારીના આ કપરા સમ્ે ધાવમ્ટક સંસથાઓ અને વિવિધ જ્ાવત સમાજ ખરેખર ઉપ્ોગી કામગીરી કરી રહ્ા છે. શરૂઆત કરી બીએપીએસના િડોદરા ખાતેના અટલાદરા મંદદરે. સિામી જ્ાનિતસલના નેજાં હેઠળ મંદદરનો સતસંગ હોલ કોરોના દદદીઓ માટે ખોલી દેિા્ો . સમગ્ર માળખું ઊભું કરી આપી િડોદરા કલે્ટરને સોંપી દેિા્ું. એ જ રીતે િડોદરામાં જ વ્રજધામ હિેલીમાં પણ 250 બેડની કોરોના સુવિધા ઊભી કરિામાં આિી છે. સુરતમાં પાટીદાર સમાજની િાડીમાં કોરોના માટે અલા્દી વ્િસથા ઊભી કરી દીધી. આિું રાજ્ના દરેક વિસતારમાં થિા પામ્ું છે. અમદાિાદમાં તો ્ુવનિવસ્ટટી કનિેનશન હૉલને જ 900 બેડની હોસસપટલમાં ્ફેરિી દેિા્ો છે. તેનું સંચાલન આમદીના ડૉ્ટર અને પેરામેદડકલ સટા્ફ દ્ારા કરિામાં આિે છે. ગુજરાતની તો સંસકકૃવત જ પરોપકારની રહી છે. મહાજન પરંપરાને કારણે લોકો સેિાથી રંગા્ેલા છે. લોકો પોતાની પાસે જે હો્- તન, મન, ધનથી સેિામાં લાગી જા્ છે. આિી ઊજળી પરંપરાને કારણે જ ગુજરાત ધરતીકંપ, પૂર, રમખાણો, પલેગ કે આિી મહામારીમાંથી બહાર આિી જા્ છે.

આ િખતે પણ કેરીનો પાક ઓછો ઉતરશે

ઉનાળો આિે એટલે દેશ વિદેશમાં િસતા ગુજરાતીઓને કેરી ્ાદ આિે. સૌરાષ્ટ્રની કેસર તથા દવષિણ ગુજરાતની આ્ફૂસ સવહતની વિવિધ કેરીથી મોંમાં પાણી આિી જા્. પરંતુ આ િખતે માઠાં સમાચાર એ છે કે કેરીનો પાક ઓછો ઉતરશે એિી આગાહી કરિામાં આિી છે. દવષિણ ગુજરાતમાં સામાન્ રીતે કેરી અને ચીકુનો પાક વિશેષ થા્ છે. શેરડી પણ પાકે છે પરંતુ છેલ્ા કેટલાંક સમ્થી ખેત મજૂરોની સમસ્ા િણસી ગઈ છે. પદરણામે ઘણાં ખેડૂતોએ ચીકુને કાઢી નાંખી કેરીની કલમ કરી છે. તેનું કારણ એ છે કે ચીકુનો પાક િષ્ટમાં લગભગ 9-10 મવહના ચાલે. એટલે સતત મજૂરોની જરૂર પડે. હાલમાં ખેત મજૂરોની ખેંચને કારણે કલમ કરાઈ છે. કેરીનો પાક િષ્ટમાં એખ જ િાર ઉતરે એટલે બે ત્રણ મવહના જ મજૂરોની જરૂર પડે. એટલું તો મેનેજ થઈ જા્. પણ આ િખતે કેરીનો પાક ઓછો ઉતરશે તો િધુ મુશકેલી થશે. કેરીનાં ભાિ પણ ઊંચકાશે પરંતુ ખેડૂતો પાસે કેરી નહીં હો્ એટલે એમને તો રડિાનો જ િારો આિશે.

સુગર ફેકરરી લોકોની વહારદે

આ િખતે કોરોનાનું એપી સેનટર સુરત હતું. કોઈ પણ કારણસર સુરત સવહત સમગ્ર દવષિણ ગુજરાતમાં કોરોનાના વિરિમસજ્ટક કેસ નોંધા્ા. પદરસસથવત એટલી ખરાબ થઈ ગઈ કે સુરતના મૃતદેહોને અંવતમ વિવધ માટે બારડોલી તથા આજુબાજુના સથળોનાં સમશાનમાં મોકલિા પડ્ા. એટલું જ નહીં સમશાનની ભઠ્ી તૂટી પડી તો કેટલાંક ઠેકાણે ચીમની પીગળી જિાની ઘટના પણ બની. લાકડા ખૂટી પડ્ાં આથી લીલાં લાકડાનો પણ ઉપ્ોગ શરૂ કરા્ો પરંતુ એ લાકડા મૃતદેહને પૂરેપૂરા સળગાિી શકે તેમ નહોતા. આથી સુગર ્ફેકટરીમાં શેરડીના પીલાણ પછી નીકળતો બગાસ ઉપ્ોગમાં લેિામાં આવ્ો. બગાસ અત્ંત જ્વલનશીલ હો્ છે . આથી લીલાં લાકડાની સાથે બગાસ મૂકી મૃતદેહને અંવતમ સંસકાર આપિાનું શરૂ કરા્ું. આ માનિતાના કામમાં સા્ણ સુગર ્ફે્ટરીએ તો મ્ફતમાં બગાસ આપિાની જાહેરાત કરી. ત્ાર પછી અન્ સુગર ્ફે્ટરી પણ લોકોની વહારે આિી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom