Garavi Gujarat

લાગણીનાં પૂર

-

તકિયો લીધો અને તેમની પર તૂટી પડી, ''હું તકિયાથી મારી-મારીને તમારો જીવ લઈ લઈશ.'' તેઓ પહેલા તો મારી હરિત પર ચોંિી ગયા પણ પછી મને ખડખડાટ હસતી જોઈને તેમણે પણ તરત બીજો તકિયો ઉઠાવયો. અમારી વચ્ે તકિયાથી લગભગ ૧૦ મમમનટ સુધી લડાઈ ચાલી.

મારા લગ્નનો વીકડયો જોતાં મેં પાડોશમાં રહેતા વંદના ભાભીને પૂછયું, ''શું તમે આ બલૂ સાડીવાળી સુંદર મમહલાને ઓળખો છો?''

''આ રૂપસુંદરીનું નામ િમવતા છે. આ નીરજના ભાભી પણ છે અને પાિી બહેનપણી પણ. આ બંને િોલેજમાં સાથે ભણયા છે અને આના પમત િમપલ નીરજ સાથે િામ િરે છે. તું એ સમજી લે િે તારા પમત પર િમવતાનાં આિર્ષિ વયમતિતવનો જાદુ સવાર થઈને બોલે છે.'' મારા સવાલનો જવાબ આપતાં તે થોડી મૂંઝાઈ ગઈ હતી.

''શું તમે મને ઈશારામાં એ િહેવાનો પ્રયત્ન િરી રહ્ા છે િે નીરજ અને િમવતા ભાભી વચ્ે િોઈ ચક્કર ચાલે છે?''

''માનસી, હિીિત તો એ છે િે, આ બાબત મવશે િંઈ ચોક્કસ ન િહી શિું. િમવતાના પમત િમપલને તેમની વચ્ેના આ પ્રિારના મુતિ સંબંધ સામે િોઈ ફકરયાદ નથી.''

''તો તમે સપષ્ટ શબદોમાં એમ િેમ નથી િહેતા િે તેમની વચ્ે િોઈ અનૈમતિ સંબંધ નથી?'' ''સત્ીપુરુર વચ્ે સેકસનું આિર્ષણ િુદરત છે. તે કદયર-ભાભીના પમવત્ સંબંધને પણ િલંિ લગાવી શિે છે. ટૂંિ સમયમાં જ તારી િમવતા અને િમપલ સાથે મુલાિાત થશે, તયારે તું જાતે જ અંદાજ લગાવજે િે તારા સાહેબ અને તેમની વહાલી ભાભી વચ્ે િેવા સંબંધ છે.''

''આ વાત મને સમજાય છે. થેનિ યૂ ભાભી.'' મેં તેમને ગળે મળીને તેમને ધનયવાદ આપયા અને પછી તેમને સવાકદષ્ટ નાસતો બનાવવાના િામમાં લાગી ગઈ.

પહેલા હું મારા મવશે થોડુંિ જણાવી દઉં. િુદરતે મને સુંદરતાની ખોટ િદાચ જીવન જીવવાનો અદમય ઉતસાહ અને જોમ આપીને પૂરી િરી છે. પછી સભાન થયા પછી ૨ ગુણ મેં મારામાં િેળવયા. પહેલો, મેં નવા િામને શીખવામાં કયારેય આળસ નથી િરી અને બીજો એ િે હું મારી લાગણી સંબંમધત વયમતિને જણાવવામાં કયારેય મોડું નથી િરતી.

મારું માનવું છે િે આ િારણે સંબંધોમાં ગેરસમજ ઊભી થવાની સસથમત નથી આવતી. જીવનના પડિારોનો સામનો િરવામાં મારા આ મસદાંતોએ મને ખૂબ મદદ િરી છે. તયારે વંદના ભાભીની વાતો સાંભળવા છતાં િમવતા ભાભી માટે મેં મારું મન સાફ રાખયું હતું.

અમે મસમલામાં અઠવાકડયું હનીમૂન મનાવીને ગઈ િાલે જ પાછા આવયાં હતાં. હું તો તયાંથી નીરજના પ્રેમમાં પાગલ થઈને પાછી આવી છું. લોિો િહે છે િે આવો રંગીન સમય જીવનમાં ફરી કયારેય પાછો નથી આવતો. તેથી મેં નક્કી િરી લીધું િે આ મોજમસતીને

આજીવન મારા દાંપતયજીવનમાં જીવંત રાખીશ.

તે કદવસે િમપલભાઈએ નીરજને ફોન િરીને અમને પોતાના ઘરે જમવા આવવાનું મનમંત્ણ આપયું હતું. તયાં પહોંચવાના અડધા િલાિમાં જ મને અહેસાસ થઈ ગયો િે આ ત્ણેય વચ્ે દોસતીના સંબંધનાં મૂમળયાં ઘણાં મજબૂત છે. તેઓ એિબીજાની મજાિ િરતા વાતવાતમાં ખડખડાટ હસતા હતા.

મને િમપલભાઈનું વયમતિતવ ઘણું પ્રભાવશાળી લાગયું. તેઓ બૈરીના ગુલામ તો જરાય ન લાગયા, પણ િમવતાનો જાદુ તેમના પર સવાર થઈને બોલતો હતો. મારા મનમાં અચાનિ એ લાગણી જનમી િે આ માણસ મજબૂત સંબંધ બનાવવાને લાયિ છે. તેથી મેં મવદાય લેવાના સમયે લાગણીશીલ થઈને તેમને િહી દીધું, ''મેં તો તમને આજથી મારા મોટા ભાઈ બનાવી લીધા છે. આ વરષે હું તમને રાખડી બાંધીશ અને તમારી પાસેથી સુંદર મગફટ લઈશ.''

''ચોક્કસ.'' મારી વાત સાંભળીને િમપલભાઈની સાથેસાથે તેમના મમમીની આંખો પણ ભરાઈ આવી હતી. મને પાછળથી નીરજ પાસેથી ખબર પડી િે તેમની એિ માત્ નાની બહેન ૮ વર્ષની ઉંમરમાં મગજના તાવનો ભોગ બની મૃતયુ પામી હતી.

બીજા કદવસે સાંજે મેં ફોન િરીને નીરજને િહ્ં િે તે િમપલભાઈ સાથે ઓકફસથી સીધા િમવતા ભાભીના ઘરે આવે

તે બંને ઓકફસથી પાછા આવયાં. િમવતા ભાભીની પાછળ પાછળ ઘરમાં ઘૂસયા. તે જોઈને બધાં આશ્ચય્ષચકિત થઈ ગયાં હતાં િે િમવતા ભાભીનું પૂરું ઘર ચમિી રહ્ં હતું. મેં િમવતા ભાભીનાં સાસુએ ખૂબ ના પાડવા છતાં પૂરો કદવસ મહેનત િરીને પૂરા ઘરની સાફ-સફાઈ િરી નાખી હતી.

િમવતા ભાભીનાં સાસુ ખુલ્ા કદલથી મારી પ્રશંસા િરતાં તે બધાને વારંવાર િહી રહ્ા હતા, ''તારી વહુનો જવાબ નથી, નીરજ. િેટલી મહેનતુ અને ખુશમમજાજી છે આ છોિરી.''

''તું હજી નવી વહુ છે અને એમ પણ આ બધું તારે નહોતું િરવું જોઈતું.'' િમવતા ભાભી થોડા પરેશાન અને

મચડાયેલ લાગતા હતા.

''ભાભી, મારા ભાઈનું ઘર મારું મપયર થયું અને નવી વહુ માટે પોતાના મપયરમાં િામ િરવાની િોઈ મનાઈ નથી હોતી. મારા નોિકરયાત ભાભીનું ઘર સજાવવામાં શું હું મદદ ન િરી શિું?'' તેમનું કદલ જીતવા માટે હું ખુલ્ા મને હસી હતી.

''થેનિ યૂ માનસી. હું બધા માટે ચા બનાવીને લાવું છું.'' િહીને ઔપચાકરિતાથી મારી પીઠ થપથપાવીને તે રસોડામાં ચાલયાં ગયાં.

મને અહેસાસ થયો િે તેમની નારાજગી દૂર િરવામાં હું મનષફળ રહી છું, પરંતુ હું પણ સરળતાથી હાર માનનારાઓમાંની નથી. તેમની નારાજગી દૂર િરવા માટે હું તેમની પાછળ-પાછળ રસોડામાં પહોંચી ગઈ.

''તમને મારું આ બધું િામ િરવું ન ગમયું ને?'' મેં ભાવુિ થઈને પૂછયું. ''ઘરની સાફસફાઈ થવી મને િેમ ન ગમે?'' તેમણે િમને હસીને મને સામે પ્રશ્ન પૂછયો.

''મને તમારા અવાજમાં નાપસંદગીનો ભાવ અનુભવાયો, એટલે જ તો મેં આ પ્રશ્ન પૂછયો. તમે નારાજ હો તો મને ઠપિો આપો, પણ જલદીથી હસશો નહીં તો મને રડવું આવી જશે.'' હું િોઈ નાની છોિરીની જેમ તડપી ઊઠી હતી.

''િોઈ માણસ માટે આટલા લાગણીશીલ હોવું બરાબર નથી, માનસી. જોિે હું નારાજ નથી.'' તેમણે આ વખતે પ્રેમથી મારો ગાલ.પંપાળયો તો હું ખુશી વયતિ િરતાં તેમને વળગી પડી.

તેમને હસતાં મૂિીને હું ડ્ોઈંગરૂમમાં પાછી આવી. તેઓ જયાં સુધી ચા બનાવીને લાવયા, તયાં સુધી મેં િમપલભાઈ અને નીરજને આગલા કદવસે રમવવારે મપિમનિ પર આવવા માટે મનાવી લીધા હતા.

રમવવારના કદવસે અમે સવારે ૧૦ વાગયે ઘરેથી નીિળીને નહેરુ ગાડ્ષન પહોંચી ગયા. હું બેડમમનટન સારું રમું છું. તે સુંદર પાિ્કમાં મારી સાથે રમતાં ભાભીનો શ્ાસ જલદી ચડી ગયો તયારે હું તેમના મનમાં જગયા બનાવવાની આ તિ ચૂિી નહોતી. ''ભાભી, તમે તમારો સટેમમના વધારવા અને શરીરને લચીલું બનાવવા માટે યોગા િરવાનું ચાલુ િરો.''

મારા મોંમાંથી નીિળેલા આ શબદોએ નીરજ અને િમપલભાઈનું ધયાન પણ ખેંચયું હતું.

''શું તું મને યોગા મશખવાડીશ?'' ભાભીએ ઉતસામહત લહેિામાં પૂછયું. ''જરૂર મશખવાડીશ.'' ''કયારથી?'' ''અતયારથી જ પહેલો ક્ાસ શરૂ િરીએ.'' તેમને ના પાડવાની તિ આપયા વગર મેં િમપલભાઈ અને નીરજને પણ ચાદર પર યોગા શીખવા માટે બેસાડી દીધા હતા.

''મને યોગા પણ આવડે છે અને એરોમબિ ડાનસ િરતાં પણ. મારો ચહેરો એટલો સારો નહોતો, એટલે મેં સાજશણગાર પર ઓછું અને કફટનેસ વધારવા પર હંમેશાં વધારે ધયાન આપયું.'' શરીરમાં ગરમાવો લાવવા માટે મેં તેમને િેટલીિ એકસસા્ષઈઝ િરાવવાની શરૂ િરી દીધી.

''તું તારા રંગરૂપને લઈને આટલી સંવેદનશીલ િેમ રહે છે, માનસી?'' િમવતા ભાભીના અવાજમાં સામાનય ગુસસાના ભાવ િદાચ બધાએ અનુભવયા હશે.

મેં લાગણીશીલ થઈને જવાબ આપયો, ''હું ટચી મબલિુલ નથી, હું તો મારા સામાનય રંગરૂપને મારા માટે વરદાન માનું છું. હિીિત તો એ છે િે સુંદર ન હોવાના લીધે જ હું મારા વયમતિતવનો બહુમુખી મવિાસ િરી શિી છું. નહીં તો િદાચ એિ સુંદર ઢીંગલી બનીને જ રહી જતી... સોરી ભાભી, તમે એવું જરાય ન સમજાત િે મારો ઈશારો તમારી તરફ છે. તમને તો હું મારા આદશ્ષ માનું છું. િાશ, િુદરતે મને તમારી અડધી સુંદરતા આપી દીધી હોત, તો હું આજે મારા પમતના કદલની રાણી બનીને રહેતી હોત.''

''અરે! મને વચ્ે િેમ લાવે છે અને િોણ િહે છે િે તું મારા કદલની રાણી નથી?'' નીરજનું રઘવાયા થઈને ચોંિી જવું અમને બધાને હસાવી ગયું.

''એ તો મેં એમ જ ડાયલોગ માયયો છે.'' અને મેં આગળ વધીને બધાની સામે જ તેમનો હાથ ચૂમી લીધો. તેઓ મારી આ હરિતના લીધે શરમાઈ ગયા તો િમપલભાઈ ખડખડાટ હસી પડયા. હાસયથી બદલાયેલા વાતાવરણમાં ભાભી પણ તેમનો ગુસસો ભૂલીને હસવા લાગયા હતા.

િમવતા ભાભી યોગા શીખતા પણ મને વધારે સહજ અને કદલથી ખુશ લાગતા નહોતા. બધાનું ધયાન મારી બાજુ છે, તે જોઈને િદાચ િમવતા ભાભીનો મૂડ બરાબર નહોતો. તેમના મનની ફકરયાદ દૂર િરવા માટે મેં મારું પૂરું ધયાન ભાભીની વાતો સાંભળવામાં િેસનરિત િયું. તેમણે એિવાર તેમની ઓકફસ અને તયાંની તેમની બહેનપણીઓની વાતો સંભળાવવાનું શરૂ િયું તો સંભળાવતાં જ ગયા.

ઘણા ઓછા સમયમાં તેમની સાથે િામ િરનારા િમ્ષચાિીઓનાં નામ અને તેમના વયમતિતવની એટલી જાણિારી પોતાના મગજમાં રાખી ચૂિી હતી િે તેમની સાથે ભમવષયમાં કયારેય પણ સહેલાઈથી વાતો િરી શિતી હતી.

''તમારી પાસે વાતોને રસપ્રદ રીતે સંભળાવવાની આવડત છે. તમે સહેલાઈથી િોઈપણ પાટટીની શોભા બનતા હશો, િમવતા ભાભી.'' મારા મોંમાંથી નીિળેલી પોતાની આ પ્રશંસા સાંભળીને ભાભીનો ચહેરો ફૂલની માફિ ખીલી ઊઠયો હતો.

તે રાત્ે નીરજ જયારે મને મસતીભયા્ષ મૂડમાં આવીને પ્રેમ િરવા લાગયા તયારે મેં લાગણીશીલ થઈને પૂછયું, ''હું વધારે સુંદર નથી. આ વાતનો તમને િેટલો અફસોસ છે?''

''જરાય નહીં.'' તે મસતીભયા્ષ અવાજમાં બોલયા. ''જો હું ભાભી સાથે મારી સરખામણી િરું છું તયારે મારું મન ઉદાસ થઈ જાય છે.''

''પણ તું તેમની સાથે તારી સરખામણી જ િેમ િરે છે?''

''તમારા મમત્ની પત્ની આટલી સુંદર અને તમારી આટલી સામાનય. હું જ િેમ, પૂરી દુમનયા આવી સરખામણી િરતી હશે. તમે પણ જરૂર િરતા હશો.''

''સરખામણી િરું તો પણ તેમના મુિાબલે તને એિવીસની જ જોઉં છું.'' આ વાત તું હંમેશાં માટે યાદ રાખજે ડામલુંગ.'' ''સાચું િહી રહ્ા છો?'' ''ખરેખર.'' ''હું લગ્ન પહેલાં મવચારતી હતી િે કયાંિ હું મારા સામાનય દેખાવના લીધે મારા પમતના મનને ન ગમી તો મારો જીવ આપી દઈશ.''

''એવું િરવાની િોઈ જરૂર નહીં પડે, િારણ િે તું ખરેખ મારા કદલની રાણી છે.'' '' જો તમે કયારેય બદલાઈ જશો તો ખબર છે શું થશે?'' ''શું થશે?''

મેં તકિયો લીધો અને તેમની પર તૂટી પડી, ''હું તકિયાથી મારી-મારીને તમારો જીવ લઈ લઈશ.'' તેઓ પહેલા તો મારી હરિત પર ચોંિી ગયા પણ પછી મને ખડખડાટ હસતી જોઈને તેમણે પણ તરત બીજો તકિયો ઉઠાવયો.

અમારી વચ્ે તકિયાથી લગભગ ૧૦ મમમનટ સુધી લડાઈ ચાલી. પછી અમે બંને આજુબાજુમાં સૂઈને લડવાના લીધે ઓછા અને હસવાના લીધે વધારે હાંફતા હતા.

''આજે, તો તેં બાળપણ યાદ િરાવી દીધું, સવીટ હાટ્ષ, યૂ આર ગ્ેટ.'' તેમણે ખૂબ પ્રેમથી મારી આંખોમાં જોઈને મારી પ્રશંસા િરી.

''તમને બાળપણની યાદ આવે છે અને મારી પર જવાનીની મસતી છવાઈ છે.'' એટલું િહીને હું તેમના ચહેરા પર નાનાં-નાનાં ચુંબનો ચોડવાં લાગી.

તેમને ભરપૂર સેકસ સુખ આપવા માટે હું તેમના રસ અને ઈચછાઓનું ધયાન રાખીને ચાલુ છું. મારો તો એ જ ફંડા છે િે સતિ્ક રહીને સંવેદનશીલતાથી જીવો અને નવા-નવા ગુણ શીખતા જાઓ.

મારો આજીવન એ જ પ્રયત્ન રહેશે િે હું મારા વયમતિતવનો મવિાસ િરતી રહું જેથી અમારા દાંપતયજીવનમાં તાજગી અને નવીનતા હંમેશાં જળવાઈ રહે. તેમનું ધયાન કયારેય આ બાજુ જાય જ નહીં િે તેમની જીવનસાથીનો ચહેરો ઘણો સામાનય છે.

તેઓ હોઠ પર સસમત, કદલમાં ખુશી અને આંખોમાં અઢળિ પ્રેમના ભાવ સાથે હંમેશાં એ જ િહેતા રહ્ા, ''માનસી, તારો જવાબ નથી. તું ખરેખર લાજવાબ છે.''

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom